हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
GIB
SER
99/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tina Ambani
Tina ambani News
Khrisha Shah
શ્લોકા, રાધિકા વિશે તો ખુબ જાણ્યું...હવે અંબાણી પરિવારની આ રૂપકડી વહુ વિશે પણ જાણો
Jul 15,2024, 9:08 AM IST
Anil Ambani
ભત્રીજા અનંતની જાનમાં ખુબ નાચ્યા કાકા અનિલ અંબાણી, ટીના અંબાણી સાથે લગાવ્યા ઠુમકા
Anil Ambani Tina Ambani Dance: અનંત અંબાણીની જાનના અનેક વીડિયો અને ફોટો સામે આવ્યા છે. જ્યાં સેલેબ્સથી લઈને પરિવારજનો ખુબ મજા માણી રહ્યાં છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં અનિલ અંબાણી અને ટીના અંબાણી ડાન્સ કરી રહ્યાં છે.
Jul 12,2024, 22:12 PM IST
ananat ambani
મિસ બિકીની એવોર્ડ જીતી ચુકી છે અનંત અંબાણીની કાકી! છે અધધ સંપત્તિના માલિક
Femina Teen Princess India: શું તમે જાણો છો શું છે ટીના અંબાણીનું સાચું નામ? શું ટીના અંબાણી મિસ ઈન્ડિયા હતી? તે અનિલ અંબાણીના પ્રેમમાં કેવી રીતે પડી? અને તેઓ હવે શું કરે છે…આ બધા પ્રશ્નોના જવાબો સાથે અમે અહીં છીએ. ચાલો તમને ટીના અંબાણીની કહાની વિશે જણાવીએ.
Jul 12,2024, 14:55 PM IST
Anant ambani
અંબાણી ભાઈઓની વ્હાલી બહેન વિશે પણ જાણો, 9 વર્ષ પહેલા પતિનું થયું હતું મોત
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની શુક્રવારે સંગીત રસ્મ હતી. જ્યાં આખું બોલીવુડ જોવા મળ્યું. અંબાણી પરિવારના પણ સભ્યો જોવા મળ્યા. આવામાં અનિલ અંબાણીની બહેન દિપ્તિ પણ જોવા મળી. ફેન્સની નજર નીના કોઠારી પર હતી જો કે તે કેમેરામાં કેદ થઈ શક્યા નહીં. નીના કોઠારી વિશે ખાસ જાણવા જેવું છે.
Jul 6,2024, 14:16 PM IST
Dhiru Bhai Ambani
અંબાણી ફેમિલીની ત્રીજી પેઢીના ખભા પર મોટી જવાબદારી, જુઓ શૂન્યથી શિખર સુધીની સફર
Ambani Family: ધીરજલાલ હરિચંદ અંબાણી અથવા ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. તેમનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો. રિલાયન્સનો મજબૂત પાયો નાખીને તેમણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું. હવે અંબાણી પરિવારની ત્રીજી પેઢીએ બિઝનેસમાં પોતાનો દમ લગાવવાનું શરૂ કર્યું છે. ચાલો તમને અંબાણી પરિવારની શૂન્યથી ટોચ સુધીની કહાની જણાવીએ.
Aug 28,2023, 20:01 PM IST
અંબાણી પરિવાર
નીતા અને ટીના અંબાણીમાંથી કઈ વહુ છે કોકિલા અંબાણીની ફેવરિટ? ચાલો જાણીએ
Nita and Tina Ambani: મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી દરેકને પ્રેરણા આપે છે કદાચ એટલા માટે જ તેમને પ્રેરણાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે કોકિલાબેન પોતાના નાના પુત્ર અનિલ અંબાણી સાથે રહે છે.
Mar 1,2023, 16:43 PM IST
Isha Ambani
આવો જાણીએ કોણ છે અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીની નણંદ?
Isha Ambani's Nanand: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની બેટી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે થયા છે... ત્યારે જાણો ઈશા અંબાણીની નણંદનું નામ અને તેના વિશે માહિતી..
Feb 24,2023, 8:28 AM IST
Priti Adani
આટલી એજ્યુકેટેડ છે દેશના ધનકુબરોની પત્નીઓ, નીતા અંબાણીથી માંડીને ગૌતમ અદાણીની પત્ની
દેશની સૌથી ધનિક મહિલાઓની વાત કરવામાં આવે તો તેમાં જે પહેલું નામ આવે છે તો તે નીતા અંબાણીનું છે. તો બીજી તરફ આ યાદીમાં નીતા અંબાણી ઉપરાંત મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની પત્ની પ્રિતી અદાણી, ઇંફોસિસના સંસ્થાપક અને અધ્યક્ષ નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનું નામ પણ સામેલ છે. એવામાં આજે દેશના દિગ્ગજ બિઝનેસ ટાયકૂનની પત્નીઓ વિશે વધુ જાણિશું કે કેટલી એજ્યુકેટેડ છે આ ધનકુબેરોની પત્નીઓ.
Aug 19,2021, 15:29 PM IST
ટીના અંબાણી
80ના દાયકાની સુપરહોટ હિરોઇન ટીના આવી રીતે બની અંબાણી પરિવારની વહુ
ટીના ટોચના સ્ટાર રાજેશ ખન્ના સાથેની લિવ ઇન રિલેશનશીપને કારણે પણ ચર્ચામાં હતી
Feb 11,2019, 15:38 PM IST
Trending news
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન
navratri
ગરમે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, અમદાવાદની બજારોમાં નવરાત્રિની રોનક
Agriculture News
ખેડૂતો માટે ખુશખબર! મગફળી, અડદ અને સોયાબીન ખરીદશે સરકાર, જાણો ભાવ અને વિગતો