हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
top 10 billionaires
Top 10 billionaires 0 News
mukesh ambani
મુકેશ અંબાણીની મોટી છલાંગ, ટોપ 10 ધનિકોમાં એન્ટ્રી, જાણો ક્યાં પહોંચ્યા ગૌતમ અદાણી
Mukesh Ambani Networth: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ મોટી છલાંગ લગાવી છે. મુકેશ અંબાણીને 3 ક્રમનો ફાયદો થયો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ દુનિયાના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી ટોપ ટેનમાં પહોંચી ગયા છે.
Feb 11,2023, 12:31 PM IST
top 10 billionaires
અદાણી બાદ વિશ્વના અમીરોની યાદીમાંથી આ ધનિક પણ બહાર, અમેરિકાનો દબદબો
વૈશ્વિક અર્થતંત્રમાં હાલમાં મોટાપાયે ફેરફારો થઈ રહ્યાં છે. નોકરીમાંથી હકાલપટ્ટી જેવા માહોલ વચ્ચે અમીરોના ટોપ 10 લિસ્ટમાંથી ભારતના 2 બિઝનેસમેનોની હકાલપટ્ટી થઈ ગઈ છે. આ 2 અમીરો ટોપ 10ના લિસ્ટમાંથી બહાર આવી ગયા છે. હવે આ લિસ્ટમાં અમેરિકાન દબદબો છે. 10માંથી 8 અમીરો અમેરિકાના છે. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં સતત ફેંકાઇ રહ્યા છે.
Feb 7,2023, 10:55 AM IST
Gautam Adani
ધનકુબેરોમાં કેમ સતત ગગડી રહ્યું છે અદાણીનું 'નામ'? જાણો આ એક રિપોર્ટે ફેરવી છે પથારી
Gautam Adani: ગૌતમ અદાણી વિશ્વના ટોપ-10 અમીર લોકોની (Top 10 Billionaires) યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. મીડિયા અહેવાલ મુજબ હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સાત કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મલ્યો હતો. આના કારણે ત્રણ દિવસમાં કુલ માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રૂપિયાનું ધોવણ થયું હતું. હાલ તેમની સંપત્તિ 82.2 અબજ ડોલર છે.
Jan 31,2023, 12:52 PM IST
Trending news
Weight loss
7 દિવસમાં ઘટવા લાગશે શરીરની ચરબી, જાણી લો સવારથી રાત સુધીમાં ક્યારે શું ખાવું ?
Asaduddin Owaisi
આ બેલ મુજે માર! એક નારો ઓવૈસીને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ
aloe vera
Aloe Vera: મોંઘી ટુથપેસ્ટ કરતાં વધારે ફાયદાકારક છે એલોવેરા, જાણી લો ઉપયોગ કરવાની રીત
Shani Vakri 2024
29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!