हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Traditional Dress
Traditional dress News
Navratri 2022
આ નવરાત્રીમાં પહેરો ટ્રેડિશનલ ગુજરાતી સ્કર્ટ, ગરબામાં પહેલું ઈનામ પક્કું સમજો!
નવી દિલ્લીઃ નવરાત્રિએ એટલે આદ્યશક્તિની આરાધનાની સાથો-સાથ યુવાઓની ઉમંગ અને ઉત્સાહનો તહેવાર. નવરાત્રિ એટલે નવ દિવસ ગરબે ઘુમવાનો તહેવાર. નવરાત્રિ એટલે, આપણાં પરંપરાગત પરિધાનને ધારણ કરીને આપણાં લોકનૃત્ય એવા રાસ ગરબાનો વ્યાપ વધારવાનો પર્વ. નવરાત્રિ એટલે પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈને ગરબે ઘુમવાનો પર્વ. નવરાત્રી હવે બહુ નજીક છે. એટલે જ મહિલાઓ અત્યારે શોપિંગમાં વ્યસ્ત છે. કોઈપણ ખાસ પ્રસંગે મોટાભાગની મહિલાઓ ટ્રેશિનલ લુક પસંદ કરતી હોય છે. આ નવરાત્રી પર જો તમે અલગ દેખાવા ઈચ્છતા હોવ તો, આ ગુજરાતી સ્કર્ટ તમારા વૉર્ડરોબમાં ચોક્કસથી હોવો જોઈએ. સૌથી સારી વાત તો એ છે કે, તમને અત્યારે બજારમાં ઘણી અલગ-અલગ ડિઝાઇનના સ્કર્ટ મળી રહેશે. સ્કર્ટની સૌથી સુંદર ડિઝાઇન્સ આ તસવીરોમાં જુઓ...
Sep 26,2022, 9:54 AM IST
navratri 2021
પાંચમા નોરતે યુવાધન હિલોળે ચઢ્યું, બાળકોથી માંડીને યુવાનોમાં ટીમલીનો ક્રેઝ
આ વખતે પાર્ટી પ્લોટ (Party Plot) માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હોવાથી સોસાયટીમાં ગરબાની ધૂમ મચી રહી છે. રંગેચંગે નવરાત્રિ (Navratri 2021) ની ઉજવણી કરવામાં આવી રહી છે.
Oct 11,2021, 13:44 PM IST
આમના શરીફ
યલો કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં Aamna Sharif લાગી રહી છે ફટાકડી, SEE PHOTOS
આમના શરીફ (Aamna Sharif) ની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ છે, જેમાં તે આછા પીળા રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહી છે.
Sep 10,2020, 17:03 PM IST
અભિજીત બેનરજી
પત્ની સાથે પરંપરાગત પોષાકમાં નોબેલ લેવા પહોંચ્યા અભિજીત
ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત વિનાયક બેનરજી ( Abhijeet Banerjee) અને તેમના ફ્રાન્સીસી મૂળના અમેરિકી પત્ની એસ્થર ડુફ્લો તથા તેમના અમેરિકી સહયોગી માઈકલ ક્રેમરને અત્રે અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર (Nobel Prize) થી સન્માનિત કરાયા. આ સમારોહમાં જ્યાં એકબાજુ અન્ય લોકો સૂટબૂટમાં જોવા મળ્યાં ત્યાં અભિજીત તેમના પત્ની સાથે પરંપરાગત ભારતીય પોષાકમાં પહોંચ્યા હતાં.
Dec 12,2019, 21:07 PM IST
સુરત
સુરત: ખેલૈયાઓએ ‘સ્કેટિંગ શૂઝ’ પહેરી કર્યા હિપહોપ ગરબાના અનોખા સ્ટેપ્સ
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે. ત્યારે સુરતમાં અનોખા જ ગરબા રમાઈ રહ્યા છે. આ ખેલૈયાઓએ પગમાં ઝાંઝર કે, બીજુ કોઈ ઘરેણું નહિ પણ ‘સ્કેટિંગ શૂઝ’ પહેર્યા છે. પહેલી નજરે તો જોતાં એવું જ લાગશે કે આ નાની નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબાની રમી રહી છે. અન્ય ખેલૈયાઓની જેમ તેઓ પણ નવરાત્રીમાં ધુમ મચાવવા તૈયારી કરી રહ્યા છે. ચણિયાચોળી હોય,ગરબા કે દાંડિયાનાં અવનવા સ્ટેપ્સ હોય. આ નવરાત્રી પણ તેમનાં માટે અન્ય ખેલૈયાઓની જેમ જ રહેવાની છે. જે માટે તેઓ તૈયાર છે પણ એવું નથી.
Oct 1,2019, 17:50 PM IST
રાજકોટ
રાજકોટમાં બન્યું 13 ફૂટ ઉંચાઈ અને 12 ફૂટ પોહળાઈ ધરાવતું ‘બાહુબલી કેડીયું’
નવરાત્રીમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસીસનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી ટ્રેડિશનલ ડ્રેસીસનો બિઝનેસ કરતા મોનિક ભાઈએ બાહુબલી કેડિયું બનાવ્યું છે, તે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કેડિયાનું વજન આશરે 25 કિલો છે. અને તેમાં 5 હજાર જેટલા મિરર ફિટ કરવામાં આવ્યા છે.
Sep 26,2019, 18:03 PM IST
Trending news
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર