Train Ticket Discount: મુસાફરો મહેરબાની કરીને ધ્યાન આપો, ભારતીય રેલવેએ અનારક્ષિત (Unreserved) ટિકિટો માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે RailOne એપ પર શરૂ થયેલી આ સુવિધા 14 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે.
Railways Big Planning: હાલના નિયમો હેઠળ જો કોઈ મુસાફર તેમની મુસાફરીની તારીખો બદલવા માંગે છે, તો તેમણે તેમની કન્ફર્મ ટિકિટ રદ કરાવવી પડશે અને પછી મુસાફરીની તારીખો માટે નવું બુકિંગ કરાવવું પડશે.
Train Ticket : ભારતીય રેલવે ફરી એકવાર એવા મુસાફરોના ચહેરા પર સ્મિત લાવવા જઈ રહી છે જેઓ કોરોના સમયગાળાથી ટ્રેન ટિકિટમાં છૂટની રાહ જોઈ રહ્યા હતા. આ નિર્ણય લાખો મુસાફરો માટે રાહતથી ઓછો નહીં હોય જેઓ મુસાફરી ખર્ચમાં ભારે ઘટાડાની આશા રાખી રહ્યા છે.
Railway Ticket Fare Hike : 1 જુલાઈથી રેલવેએ ટ્રેન ભાડામાં વધારો કર્યો છે. સ્લીપરથી એસી કોચના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આજથી મેલ અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો થયો છે. આ વધારો અંતર અનુસાર કરવામાં આવ્યો છે.
Railway New Ticket Prices: રેલવેના નવા ટેરિફ મુજબ, શહેરોમાં દોડતી ટ્રેનોના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે AC ક્લાસની ટિકિટમાં સૌથી વધારે ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે આ વધારો થતા ટ્રેનની ટિકિટ મોંઘી થવા જઈ રહી છે.
અત્યાર સુધી ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે કન્ફર્મ થાય તેની ખૂબ જ રાહ જોવી પડતી. અને બીજી તરફ વધુ ભીડ થવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોને પણ ભારે હાલાકી થતી હતી. હવે રેલ મંત્રાલયના 25% વેઈટિંગ ટિકિટ રાખવાના નવા નિયમથી આ પરેશાનીઓ હળવી થશે.
ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. તેની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે રેલવેએ ફ્રીમાં સફરની એક સુવિધા શરૂ કરી છે, તમે પણ જાણો..
Most Expensive Train : ભારતમાં દરરોજ હજારો ટ્રેનો દોડે છે. ટ્રેનમાં કોચ પ્રમાણે તેનું ભાડું નક્કી થાય છે. દરેક કોચનું ભાડું અલગ અલગ હોય છે. ત્યારે આ લેખમાં અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવીશું, જેની ટિકિટ લાખોમાં છે.
Indian Railways: જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને તમે કોઈ કારણોસર મુસાફરી કરી શકો તેમ ના હોય તો આ ટિકિટ તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય અથવા કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો.
Railway Facts: તમને માન્યામાં નહીં આવે પણ ભારતમાં એક એવી અનોખી ટ્રેન છે જેમાં વર્ષોથી મુસાફરો ફ્રીમાં મુસાફરી કરે છે. તેમની પાસે કોઈ પૈસા નથી માંગતુ, કોઈ ટિકિટ નથી માંગતું. જાણો અનોખી ટ્રેનનો અનોખો ઈતિહાસ...
Confirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
Indian Railways: જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને તમે કોઈ કારણોસર મુસાફરી કરી શકો તેમ ના હોય તો આ ટિકિટ તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય અથવા કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો.
Railway update: ભારતીય રેલવેના સીપીઆરઓનું કહેવું છે કે રેલવે મેન્યુઅલ મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. TT આ રેલ્વે મેન્યુઅલ મુજબ પગલાં લઈ શકે છે.
દિવાળી પર ટ્રેન, બસ અને ફ્લાઈટમાં ઘણી ભીડ હોય છે. એવામાં કન્ફર્મ ટિકિટ બુક કરવી મુશ્કેલ છે. Paytm એ નવું ફીચર ગેરંટીડ સીટ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે, જે દિવાળી પર કન્ફર્મ ટિકિટ બુક કરવામાં મદદ કરશે. આ સુવિધા નજીકના સ્ટેશનો માટે પણ શોધ કરશે જ્યાં ટિકિટ ઉપલબ્ધ હોઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે સરળતાથી ટિકિટ બુક કરાવી શકો છો…
Online Train Ticket Booking: દિવાળીના તહેવાર સામે છે, ત્યારે લોકો પોતાના વતનમાં જવા માટે ઉતાવળ્યા બન્યા છે અને ટ્રેનની મુસાફરી શોધી રહ્યા છે. આમ તો ટ્રેનમાં મુસાફરી કરવી એકદમ સરળ છે. સાથે જ લાંબા અંતરની મુસાફરી પણ ઘણી સરળ બની જાય છે. તહેવારોની સિઝન દરમિયાન જો લોકો ઈચ્છે તો તેઓ અનરિઝર્વ્ડ ટ્રેનની ટિકિટ પણ ઓનલાઈન બુક કરાવી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે...
Indian Railways: ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ઘણા નિયમો બનાવ્યા છે, જેમાંથી એક એવો છે કે તમે એક ટિકિટ પર 56 દિવસ સુધી મુસાફરી કરી શકો છો.
Indian Railway Train Ticket Rules: જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરવા અથવા પ્લાનિંગ કરવા જઈ રહ્યા છો, તો રેલવે દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બુકિંગને લઈને નવા નિયમો જારી કરવામાં આવ્યા છે, જેનો મુસાફરોને લાભ મળશે.
Indian Railway: મુસાફરો ઘણીવાર મૂળ બોર્ડિંગ સ્ટેશન પર તેમની ટ્રેનમાં ચઢવાનું ચૂકી જાય છે. જો કે, મુસાફરોને વાજબી તક આપવા માટે, રેલ્વે દ્વારા ટુ-સ્ટોપનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જે ટિકિટ કલેક્ટરને અન્ય મુસાફરોને સીટ ટ્રાન્સફર કરવાથી અટકાવે છે.
Railway Knowledge: જો તમારી કન્ફર્મ કરેલી ટ્રેનની ટિકિટ ગુમ થઈ ગઈ હોય તો પણ તમે મુસાફરી કરી શકો છો. આ માટે તમારે ડુપ્લિકેટ ટિકિટ લેવી પડશે. તમે ટ્રેનની અંદર TTE પાસેથી ડુપ્લિકેટ ટિકિટ પણ મેળવી શકો છો પરંતુ તે તમારા સુધી પહોંચે તે પહેલા તમારે તેની પાસે જવું પડશે.
Online Train Ticket Booking: જો કોઈપણ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા પકડાય તો તેને દંડ પણ થઈ શકે છે. આ સિવાય સજાની પણ જોગવાઈ છે. ક્યારેય પણ ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી ન કરવી જોઈએ. રેલવે એક્ટ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરવા પર કેટલો દંડ થશે તેની માહિતી આપવામાં આવી છે.
Indian Railway Rules: ભારતમાં વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે..દરરોજ હજારો ટ્રેનો દોડે છે જેમાં લાખો યાત્રીકો મુસાફરી કરે છે. જો કે પ્રવાસમાં ઘણા લોકોને ખાવા-પીવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે તો ટ્રેનમાં પણ ભોજનની સુવિધા આપવામાં આવી છે.
Train Ticket Rules: ટ્રેનમાં 2 પ્રકારના ચાર્ટ તૈયાર થાય છે. પહેલો ચાર્ટ ટ્રેન ઉપડે તેના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે. જ્યારે બીજો ચાર્ટ ટ્રેન મુસાફરી શરૂ થયા પછી ટીટીઈ ખાલી સીટોની તપાસ કરે તે પછી ઓનલાઈન અપડેટ થાય છે.