हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
182/ 5
(53.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
twitter CEO
Twitter ceo News
elon musk
એલન મસ્કે યૂઝર્સને આપી સરપ્રાઇઝ, ટ્વિટરના ઇતિહાસમાં કર્યો સૌથી મોટો ફેરફાર
Elon Musk Changes Twitter Logo: આ ફેરફાર હાલમાં ટ્વિટરના વેબ પેજ પર છે અને વપરાશકર્તાઓ હાલમાં ટ્વિટર મોબાઇલ એપ પર માત્ર બ્લુ બર્ડ જ જોઈ રહ્યા છે. ટ્વિટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે યુઝર્સ ડોગેની તસવીર જોઈ રહ્યા છે અને આ ફેરફાર થોડા કલાકો પહેલા જ થયો છે.
Apr 4,2023, 12:16 PM IST
Business News
Twitter CEO: એલન મસ્કના આ નજીકના વ્યક્તિ બની શકે છે TWITTERના CEO
Twitter CEO: એલોન મસ્કના ટનલ બાંધકામ સાહસનું નેતૃત્વ સ્ટીવ ડેવિસ કરી રહ્યા છે. પ્લેટફોર્મરે જણાવ્યું કે ખર્ચમાં ઘટાડા સાથે કામ કરતી વખતે તેણે ટ્વિટરના આ નવા યુગમાં ઘણી મદદ કરી છે.
Mar 3,2023, 7:38 AM IST
Twitter
ખુશખબર: હવે Twitter માંથી થશે મોટી કમાણી, આ યૂઝર્સને પૈસા આપશે ઇલોન મસ્ક
ટ્વિટર યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. ટ્વિટરના નવા સીઈઓ ઇલોન મસ્કે શુક્રવારે કહ્યું કે ટ્વિટર પોતાના કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સની સાથે જાહેરાતથી થનારી કમાણીને શેર કરવાનું શરૂ કરશે.
Feb 4,2023, 15:50 PM IST
elon musk
એલન મસ્કના નામે નોંધાયો અનોખો રેકોર્ડ, 200 અબજ ડોલર ગુમાવનાર દુનિયાના પહેલા વ્યક્તિ
રસપ્રદ વાત છે કે જાન્યુઆરી 2021માં મસ્ક અબજોપતિઓમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચી ગયા હતા. મસ્કની સંપત્તિમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ટેસ્લાના શેરમાં ઘટાડો થવો છે.
Dec 31,2022, 22:30 PM IST
elon musk twitter
Twitter ના CEO Parag Agrawal ને હટાવ્યા તો Elon Musk ને ચૂકવવી પડશે આટલી મોટી કિંમત
સોમવારે અરબપતિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો છે. આ સાથે જ વર્ષ 2013 થી પબ્લિક ચાલી રહેલી કંપની હવે પ્રાઇવેટ થઇ ગઇ. ટ્વિટરના વેચાયા બાદ જ કંપનીના CEO પરાગ અગ્રવાલની વિદાયની અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ તેને લઇને કોઇ નક્કર જાણકારી સામે આવી નથી.
Apr 26,2022, 10:50 AM IST
Elon Musk On Twitter Board
ટ્વિટરમાં ભાગીદારી ખરીદ્યા બાદ એલન મસ્ક કંપનીના બોર્ડમાં થયા સામેલ
Elon Musk On Twitter Board: એલન મસ્કને ટ્વિટરના બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે તેની જાણકારી આપી છે.
Apr 5,2022, 19:50 PM IST
rahul gandhi
Rahul Gandhi ને Twitter પર કેમ આવ્યો ગુસ્સો? પત્ર લખીને તેના CEO ને શું ફરિયાદ કરી?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને પત્ર લખીને ફરિયાદ કરી છે. જેમાં તેમણે લખ્યું છેકે, નિષ્પક્ષ ભાષણ પર અંકુશ લગાવવામાં ટ્વિટર મિલીભગત કરે છે. ટ્વિટરને મોહરું ન બનવા દો. સોશ્યિલ મીડિયામાં મારો અવાજ દબાવવા માટે મારા ફોલોઅર્સ ઘટાડી દેવામાં આવ્યાં છે. ટ્વિટર (Twitter) ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે અજાણમાં મીલિભગત કરી રહ્યું છે. તેમના પર સરકારી ઝુંબેશ પર પ્લેટફોર્મ પર તેમની પહોંચને દબાવવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
Jan 27,2022, 11:54 AM IST
Jack Dorsey
ટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ
પરાગ અગ્રવાલે ટ્વીટ કર્યુ- 'હું સન્માનિત અને આભારી છું અને હું તમારી (જૈક ડોર્સી) સતત સલાહ અને દોસ્તી માટે આભારી છું.
Nov 29,2021, 23:37 PM IST
Jack Dorsey
જૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી
જૈક ડોર્સીએ ટ્વીટ કર્યુ- ખ્યાલ નથી કોઈએ સાંભળ્યું છે કે નહીં, પરંતુ મેં ટ્વિટરમાંથી રાજીનામુ આપી દીધુ છે. જૈકનું પદ હવે ભારતીય અમેરિકન પગાર અગ્રવાલ સંભાળશે.
Nov 29,2021, 22:20 PM IST
જૈક ડોર્સી
અઠવાડિયામાં માત્ર 7 વખત જમે છે Twitterના CEO, રોજ 2 કલાક કરે છે ધ્યાન
ટ્વીટરના સીઈઓ જૈક ડોર્સીએ પોતાના ભોજનની આદતોનો ખુલાસો કરતા કહ્યું કે, તેઓ સપ્તાહમાં સાત વખત ભોજન કરે છે.
Jan 16,2020, 21:04 PM IST
Parliamentary committee
સંસદીય સમિતિ સમક્ષ ટ્વીટરના ઉચ્ચ અધિકારીઓ હાજર થાય, નહી તો કડક કાર્યવાહી
માહિતી- ટેક્નોલોજી અંગે રચાયેલી સંસદીય સમિતીએ આપેલા 10 દિવસમાં અધિકારીઓ હાજર નહી થતા સમિતી હવે આક્રમક મુડમાં
Feb 11,2019, 18:53 PM IST
Jack Dorsey
Twitterના સીઇઓનો સંસદીય સમિતી સામે રજુ થવાનો સ્પષ્ટ ઇન્કાર: સુત્ર
ટ્વીટરનાં સીઇઓ જેક ડોર્સી અને અન્ય ટોપનાં અધિકારીઓએ સંસદીય સમિતી સામે રજુ થવાનો ઇન્કાર કરી દીધો છે
Feb 9,2019, 22:05 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો