हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UGVCL
Ugvcl News
gujarat
ગુજરાત અંધેર નગરી બનવા તરફ; વધુ એક નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું; કરોડોનું બિલ બાકી
ધાનેરા નગરપાલિકાની સરકારી તિજોરીમાં લાઈટ બિલ ભરવાના પૈસા ના હોવાથી વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપ્યું છે. ધાનેરા નગરપાલિકાનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું છે. ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26 હજાર વીજ બિલ બાકી હોવાથી UGVCL વીજ કંપનીએ લાઈટનું કનેક્શન કાપી નાંખ્યું છે.
Jan 30,2024, 17:35 PM IST
gujarat news
ગુજરાતીઓને ઝટકો! વીજબિલમાં થશે ધરખમ વધારો, સરકાર આપી રહી છે દાઝ્યા પર ડામ
GUVNLના વધારાને કારણે ગુજરાતમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળનો યુનિટદીઠ બોજો વધીને રૂ. ૩.૬૫ થઈ ગયો છે. આ રીતે ૯ કરોડ યુનિટ વીજળીની ખરીદી કરી છે. આમ મોંઘા ભાવે વીજળી ખરીદાઈ રહી છે અને ગ્રાહકોને ઉંચા ભાવે અપાઈ રહી છે.
Feb 17,2023, 11:25 AM IST
breaking news
1.40 કરોડ ગુજરાતીઓને સૌથી મોટો ઝટકો, વીજદરમાં કરાયો ધરખમ વધારો
ગુજરાતની 1.30 કરોડ ગુજરાતીઓના માથે વીજ દર વધારાનો બોજો નાખવાની જાહેરાત કરાઈ છે. સાંભળીને ચમક્યાને...પરંતુ આ હકીકત છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા આજે વીજ દર વધારવાની જાહેરાત કરાઈ છે.
Jan 17,2023, 18:07 PM IST
gujarat
ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો વધુ એક ધડાકો
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં એક કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં જે વ્યક્તિઓ કૌભાંડ કરી રહ્યા છે.
Jan 10,2022, 13:36 PM IST
historic decision
ઉર્જાવિભાગ ભરતી કૌભાંડ મુદ્દે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય, કહ્યું જુની તમામ ભરતીઓ.
રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે સરકાર હર હંમેશ પારદર્શી રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે સરકાર હર હંમેશ પારદર્શી ઊર્જા વિભાગ હસ્તકના જેટકો દ્વારા યોજાઇ રહેલ જુનિયર ઇજનેર પરીક્ષામાં થયેલા આક્ષેપો સામે તપાસ કરવામાં આવશે આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ આપ્યા ખાસ આદેશ...
Jan 4,2022, 19:55 PM IST
banaskantha
બનાસકાંઠા: દોહવાનાં મશીનમાંથી કરંટ લાગતા 11 ગાયોનાં મોત, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
જિલ્લામાં કોટકા ભાખર ગામે આજે દૂધ દોહવાનાં મશીનથી કરંટ લાગવાના કારણે 11 ગાયોનાં મોત નિપજ્યાં છે. આ બનાવના કારણે બનાસડેરીના અધિકારી, પોલીસ તથા UGVCL ની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ આ કરંટના કારણે 11 ગાયોનાં મોત નિપજતાં પશુપાલકને 11 લાખ કરતા પણ વધારેનું નુકસાન થયું છે. આ અંગે તબેલાના માલિક રામસુંગ પટેલે જણાવ્યું કે, મારે ગાયોનો તબેલો છે. સવારે મશીનમાં ગાયો દોવાઇ રહી હતી. જો કે અચાનક 11 ગાયો પડી ગઇ હતી. ચેક કરતા તમામનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણ ગાયો બચી ગઇ છે.
Dec 21,2020, 23:08 PM IST
Power Company
રાજ્યભરમાં વીજ કંપનીની ઉઘાડી લૂંટ, જુઓ ખાસ રિપોર્ટ
Revealed robbery of power company across the state, see special report
Jul 6,2020, 12:45 PM IST
Chotaudepura
એક બબ્લ અને એક પંખો ધરાવતા ગ્રાહકને મળ્યું બે લાખ રૂપિયાનું મસમોટું બિલ
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ખોખરા બો ગામમાં કાચા મકાનમાં રહેતા અને મજુરી-પશુ પાલન કરી જીવન ગુજરાન ચલાવતા ગરીબ આદિવાસી પરિવારોને વીજ કંપની તરફથી અચાનક હજારો અને લાખોની રકમના વીજ બિલ ફટકારી દેવાયા છે, ઘરમાં માંડ એક બે ગોળા સળગાવતા ગરીબ પરિવારો વીજ બીલ ભરપાઈ ન કરી શકતા તેમના વીજ કનેક્શન કાપી નંખાતા લોકો અંધારા ઉલેચવા મજબુર બન્યા છે.
Jan 14,2020, 8:49 AM IST
Employees of Vijay Nigam
વિજ નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, માંગ નહી સંતોષાય તો હડતાળની
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર એસો. આંદોલન કરશે
Oct 31,2019, 19:06 PM IST
દ્વારકા
ખેડૂતોએ ઉપકરણો PGVCLમાં જમા કરાવી કર્યો અનોખો વિરોધ
નિયમિત રીતે વીજળી ન મળતી હોવાથી ખેડૂતો વીજ ઉપકરણો જેવા કે બલ્બ. પંખો મોટર સહિતનાં ઉપકરણો લઈ PGVCLમાં જમા કરાવવા પહોંચ્યા હતા અને ' વીજળી વગર આ વસ્તુ અમારા માટે નકામી છે તમે રાખો ' તેમ કહી કર્યો અનોખો વિરોધ કર્યો હતો.
Oct 16,2019, 21:40 PM IST
પાટણ
પાટણ: યુજીવીસીએલના ક્લાસ 1 અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા
શહેરના યુજીવીસીએલ વર્ગ 1ના અધિકારી એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા છે. કારખાનામાં વીજ મીટર મેળવવા માટે ફરિયાદી પાસેથી 25000 માંગ્યા હતા. અને અંતે રૂપિયા 15000માં નક્કી થતા ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી. એસીબીના છટકામાં અધિકારી રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે.
Aug 5,2019, 21:58 PM IST
સૌરભ પટેલ
ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓનો વધ્યો પગાર, જાણો કેટલો થયો વધારો
આ કર્મચારીઓના આર્થિક હિતને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ વિદ્યુત સહાયકોના વેતનમાં માસિક રૂ.૨,૫૦૦ થી લઈ રૂ.૧૦,૪૫૦ સુધીનો માતબર વધારો કરવાનો નિર્ણય લીધો છે.
Jul 19,2018, 9:08 AM IST
Trending news
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય