हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
3/ 0
(0.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vadodara Mayor
Vadodara mayor News
Vadodara Municipal Corporation
વડોદરા શહેરમાં સ્વચ્છતાના દાવા વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકો ત્રાહિમામ
ચોમાસું હવે દૂર નથી, હાલના સમયે શહેરોમાં તંત્ર પ્રિ મોન્સૂન કામગીરીમાં વ્યસ્ત હોવું જોઈએ. જો કે વડોદરા શહેરમાં એવું નથી. કેવી કામગીરી થઈ રહી છે, તેનો પુરાવો છે આ દ્રશ્યો.
May 8,2023, 22:33 PM IST
Vadodara
આવતીકાલે વડોદરા શહેરને મળશે નવા મેયર; ચિરાગ બારોટ અને મનોજ પટેલના નામ સૌથી અગ્રેસર
Vadodara to get new Mayor tomorrow; Names of Chirag Barot, Manoj Patel being discussed
Mar 9,2023, 12:35 PM IST
gujarat
સાવધાન..! વડોદરા મેયરના નામે કેવી રીતે માસ્ટરમાઈન્ડે અધિકારીઓનું ખિસ્સું ખાલી કર્યું
whatsapp નંબર પર મેયરનો ફોટો લગાવી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયાં હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. પાલિકાના એક અધિકારીએ તો ઠગના મેસેજ બાદ 50 હજાર ટ્રાન્સફર કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાઈ છે.
May 10,2022, 18:28 PM IST
gujarat
વડોદરા મેયરનો પલટવાર: 'પાટીલ સાહેબ પાસે કદાચ પાલિકાએ કરેલી કામગીરીના આંકડા નહી હોય'
વડોદરામાં રખડતાં ઢોરો શહેરમાંથી દૂર કરવાની સી આર પાટીલની મેયરને ટકોર કરવાના મામલે આજે એક મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે. શહેરના મેયર કેયુર રોકડીયાએ આ નિવેદન આપ્યું છે.
Oct 26,2021, 13:15 PM IST
Gujarat election
કેયુર રોકડિયા બન્યા વડોદરાના નવા મેયર, નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવાયા
Mar 10,2021, 16:15 PM IST
Vadodara Mayor
પ્રજાના રૂપિયે તાગડધિન્ના, દોઢ વર્ષ જૂની કાર વડોદરાના મેયરને જૂની લાગી
વારંવાર વિવાદમાં આવેલી વડોદરા કોર્પોરેશન ફરી એક વખત વિવાદમાં આવી છે. કારણ કે કોર્પોરેશન દ્વારા મેયર અને ડેપ્યુટી મેયર માટે પ્રજાના રૂપિયે નવીનક્કોર કાર ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવી છે. હજી તો મેયર અને ડેપ્યુટી મેયરે વિવાદિત ઍપલ ફોન જમા નથી કરાવ્યા ત્યારે તેમને હવે નવી કાર ખરીદવાનો ચસ્કો લાગ્યો છે. જેના કારણે મોટો વિવાદ થયો છે.
Nov 5,2019, 13:05 PM IST
VMC
વડોદરા: મેયરને ધક્કે ચડાવવાના કેસ મુદ્દે ઓળખ બાદ ધરપકડની કાર્યવાહી શરૂ
વડોદરા મહાનગર સેવા સદનમાં મેયરને ધક્કે ચડાવનારા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને અન્ય લોકોની ઓળખવિધી કરવામાં આવી રહી છે. તંત્રના અંધેર વહીવટના કારણે છેલ્લા દસ માસથી ગંભીર બનેલા પાણીના પ્રશ્ને કોંગ્રેસ હોલની બહાર હોબાળો કર્યો હતો. જેમાં મેયરને પણ ધક્કે ચડાવવામાં આવ્યા હતા. જે અંગે સિક્યુરિટી જવાનોની ફરિયાદનાં આધારે ઓળખવીધી ચલાવાઇ રહી છે. પોલીસ ફરિયાદ નોંધવામાં પણ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ આખરે એક થઇ ગયા હોવાની ગંધ આવી રહી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે ઓળખ કરીને પાંચ કોંગ્રેસી કાર્યકરોની ઓળખ કરીને ધરપકડ કરી છે.
Oct 19,2019, 23:45 PM IST
Trending news
Virat Kohli
મેલબર્ન એરપોર્ટ પર અચાનક શું થયું? કોના પર ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, Watch Video
gujarat
વરઘોડા કાઢતી પોલીસનું સુરસુરિયું! લુખ્ખાઓના હાથમાં તલવાર જોઈ અમદાવાદ પોલીસ ભાગી!
Saharanpur
પત્નીએ સુહાગરાતે એવી વસ્તુ માંગી કે કોઈ સપનામાં પણ ન વિચારે, પતિને તો ચક્કર આવ્યા!
Gujarat farmers
શું તમને મળી? લાખો ખેડૂતોને કરોડોની સહાય ચૂકવાઈ! 'ભૂપેન્દ્ર દાદા'એ આપેલું વચન પાળ્યુ
gujarat
ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું