हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
88/ 1
(8.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vanthali
Vanthali News
Kamalam
વધી આ ફ્રૂટની ડિમાન્ડ: ખેતી કરશો તો રૂપિયાના કોથળા ભરશો, એક ફળની કિંમત 150 થી 200 રૂ
રાજય સરકાર દ્વારા પ્રતિ હેકટર દીઠ રૂ. ૩ લાખની ડ્રેગન ફ્રુટની ખેતી કરનારને મળે છે જેમાં પ્રથમ વર્ષે રૂ. ૨૪૪૪૨૦ અને બીજા વર્ષે રૂ.૫૫૫૮૦ ની સહાય કરવામાં આવે છે. ખર્ચ સામે અઢી લાખ જેટલી સહાય આપવામાં આવે છે.
Aug 9,2022, 14:50 PM IST
Kesar Mango
કેરીની આવક અને ભાવ પર વાવાઝોડાની અસર, જૂનાગઢ વંથલી યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ
જૂનાગઢ (Junagadh) ના વંથલી યાર્ડમાં કેસર કેરી (Kesar Keri) ની આવક શરૂ થઈ ગઈ છે. કેરીની સિઝન (Mango Season) દરમિયાન વંથલીની કેસર કેરી (Kesar Mago) સૌથી છેલ્લે બજારમાં આવે છે અને દરરોજ પાંચ થી સાત હજાર બોક્સ કેરીની આવક થાય છે.
Jun 7,2021, 10:49 AM IST
ખેડૂતનો આપઘાત
જુનાગઢના વંથલીમાં પાક નિષ્ફળ જતા એક ખેડૂતે કરી આત્મહત્યા
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે પરસોતમભાઈ પટેલ નામના વ્યક્તિએ પાક નિષ્ફળ જવાને કારણે પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
Oct 25,2020, 21:11 PM IST
Vanthali
જૂનાગઢના વંથલીનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો
જૂનાગઢના વંથલીના નાયબ મામલતદારને લાંચ લેતા રંગહાથ ઝડપી લીધો હતો એન જે કાલાવડીયા અને એક વકીલને પાંચ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. એસીબી અધિકારીઓ નાયબ મામલતદારને લઈને જૂનાગઢ પોહોંચ્યા હતા.
Feb 28,2020, 19:55 PM IST
વંથલી
વંથલીમાં આંદોલન શરૂ થાય તે પહેલાં આગેવાન પર હુમલો
વંથલી તાલુકાનાની જીવાદોરી સમાન ઓઝત નદીમાંથી ખનન સામે પ્રજાનો વિરોધ હોવા છતાં કલેક્ટર દ્વારા લીજ મંજુર કરતા વંથલી સહીત આસપાસના ગામ લોકો તેમજ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના પગલાં રૂપે આજે વંથલી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
Jun 4,2018, 16:01 PM IST
વંથલી
આજે ખેડૂતો દ્વારા વંથલી બંધનું એલાન, નેશનલ હાઇવેને ચક્કાજામની ધમકી ઉચ્ચારી
વંથલી તાલુકાનાની જીવાદોરી સમાન ઓઝત નદીમાંથી ખનન સામે પ્રજાનો વિરોધ હોવા છતાં કલેક્ટર દ્વારા લીજ મંજુર કરતા વંથલી સહીત આસપાસના ગામ લોકો તેમજ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના પગલાં રૂપે આજે વંથલી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
Jun 4,2018, 9:25 AM IST
Trending news
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ
Photos
Smartphone Storage : અપનાવો આ ટ્રિક, ક્યારેય ફૂલ નહીં થાય સ્માર્ટફોનનું સ્ટોરેજ
petrol
ફેસ્ટિવલ સીઝન પહેલા ખુશીના સમાચાર! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો
mehsana
દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો
Vodafone Idea Ltd
Vi એ કરોડો યુઝર્સ માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, માત્ર 26 રૂપિયામાં મળશે આ લાભ