Vice President Election 2025 Voting: આજે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ક્રમમાં, ચાલો જાણીએ કે કયા દેશના ઉપરાષ્ટ્રપતિ પાસે વધુ શક્તિ છે, ભારત, ચીન કે અમેરિકા.
Who wins VP Election: NDA એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. ઈન્ડિયા એલાયન્સે તેલંગાણાથી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.
Vice President Election: ભારતમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? આ પ્રશ્ન તમારા મારા મનમાં ઉદ્ભવતો હશે. મતોની ગણતરી કેવી રીતે થાય છે? અને આમાં કોણ-કોણ મતદાન કરી શકે છે?
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએ બાદ વિપક્ષે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. દેશના નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના રાધાકૃષ્ણન સામે વિપક્ષના સુદર્શન રેડ્ડી મેદાનમાં હશે.
સત્તા પક્ષ એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની જાહેરાત બાદ આજે વિપક્ષ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી શકે છે. વિપક્ષ દ્વારા ત્રણ નામ પર ચર્ચા ચાલી રહી છે, આવો તે વિશે તમને જણાવીએ.
NDA Vice Presidential candidate : NDAએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ જાહેરાત કરતા કહ્યું કે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
Vice President Election 2025 : ઉપરાષ્ટ્રપતિ પદ માટે એક નવું નામ સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવારનું નામ 17 ઓગસ્ટે મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે. પાર્ટી 21 ઓગસ્ટે નામાંકન દાખલ કરવાની તૈયારી કરી રહી છે.
Vice President Election: સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસુ સત્ર અને આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જેવા કારણોસર આ ફેરફાર મુલતવી રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં, ઘણા રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાજપના ટોચના નેતૃત્વને મળ્યા છે.
Vice President Candidate: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા ત્રણ લોકોના નામ હતા - તામિલનાડુના સેલમના રહેવાસી કે. પદ્મરાજન, દિલ્હીના મોતી નગરના રહેવાસી જીવન કુમાર મિત્તલ અને આંધ્રપ્રદેશના શ્રીમુખલિંગમ ગામના રહેવાસી નાયડુગુરી રાજશેખર.
Vice President Election: ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે, જે મુજબ 9 સપ્ટેમ્બરે મતદાન થશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર અંગે પણ વિચાર-વિમર્શ શરૂ થઈ ગયો છે.
Vice President Election 2025 : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAનું પલડું ભારે છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસ એક સામાન્ય ઉમેદવાર ઉતારીને વિપક્ષી એકતાનો સંદેશ આપવા માંગે છે. વિપક્ષી પક્ષો પણ NDA સાથી પક્ષોને મૂંઝવણમાં મૂકવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે.
New Bjp President: ભાજપના નવા અધ્યક્ષને લઈને ઘણા સમયથી મનોમંથન ચાલી રહ્યું છે, ત્યારે ચૂંટણીને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે, હાલ ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં છે, ત્યારે ઓગસ્ટ મહિનાની 21 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હાલ ભાજપ ઉપરાષ્ટ્રપતિ શોધી રહી છે.
Margaret Alva Remarks: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માર્ગરેટ અલ્વાને એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડે મોટા અંતરથી હરાવ્યાં છે. હાર બાદ અલ્વાએ કહ્યું કે કેટલાક વિપક્ષે એનડીએ ઉમેદવારનું સમર્થન કર્યું હતું.
NDA એ આ ચૂંટણી (Vice President Election 2022) માટે પશ્વિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) ને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફફ માર્ગરેટ અલ્વા (Margaret Alva) મેદાનમાં છે. મતોના સમીકરણ જોઇએ તો ભાજપ પોતાના દમ પર જગદીપ ધનખડને ચૂંટણી જીતાડવાની સ્થિતિમાં છે.
દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ 11 ઓગસ્ટના રોજ નિવૃત થઇ રહ્યા છે. એવામાં હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે. તેને લઇને રાજકીય પાર્ટીઓએ તેને લઇને ઉમેદવારોનું મંથન શરૂ કરી દીધું છે.