हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
SDA
98/ 1
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vinegar
Vinegar News
apple cider vinegar
Apple Cider Vinegar: રોજ 1 ચમચી વિનેગર પીવાથી શરીરને થાય છે આ ચમત્કારી ફાયદા
Apple Cider Vinegar: એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. આજે તમને એપલ સાઈડર વિનેગરના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીએ. એપલ સાઈડર વિનેગરમાં એસિટિક એસિડ અને અન્ય પોષકતત્વો હોય છે જે શરીરને બીમારીઓથી બચાવે છે.
Jul 26,2024, 8:18 AM IST
apple cider vinegar
Apple cider vinegar: બધાને જોઈ તમે વિનેગર પીવાનું શરુ કરો તે પહેલા જાણો તેની આડઅસરો
Apple cider vinegar: કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં તેનાથી થતા નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે. જો તમે પણ આંખ બંધ કરીને કોઈ પણ ટ્રેન્ડ ફોલો કરો છો તો હવેથી આવી ભૂલ ન કરતા. આજે તમને એપલ સાઇડર વિનેગરથી થતી આડઅસર વિશે જણાવીએ. જેના વિશે જાણીને જ નક્કી કરજો કે તમારે આ ટ્રેન્ડ ફોલો કરવો છે કે નહીં.
Apr 15,2024, 12:37 PM IST
health tips
Health Tips: સવારે ખાલી પેટ એપલ સાઈડર વિનેગર પીવાથી થતા ફાયદા જાણી દંગ રહી જશો તમે
Health Tips: સવારના સમયે લોકો અલગ અલગ વસ્તુઓનું સેવન કરતા હોય છે જેમ કે કેટલાક લોકો ખાલી પેટ હેલ્ધી નાસ્તો કરે છે તો કેટલાક લોકો ખાલી પેટ ડિટોક્ષ ડ્રિન્ક પીવે છે. જો તમારે પણ તમારા દિવસની શરૂઆત હેલ્ધી રીતે કરવી હોય તો એપલ સાઇડર વિનેગર બેસ્ટ ઓપ્શન છે. સવારે ખાલી પેટ એપલ સાઇડર વિનેગર પીવાથી શરીરમાં એનર્જી પણ જળવાશે અને સુસ્તી પણ નહીં રહે.
Jan 31,2024, 7:54 AM IST
Washing Machine
વોશિંગ મશીનમાં નાખો રસોડામાં પડેલી આ 2 વસ્તુ, સુગંધિત અને દૂધ જેવા ચમકશે કપડાં
How to wash inside washing machine: જો તમારા ઘરમાં વોશિંગ મશીન છે, તો તમારે તેની સફાઈ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અમે તમને એક એવી રીત વિશે જણાવી રહ્યા છીએ જેનાથી વોશિંગ મશીન સાફ થઈ જશે અને સુગંધ પણ આવવા લાગશે.
Jan 19,2024, 18:52 PM IST
Home Remedies
પાણીમાં આ વસ્તુ ઉમેરી લગાડો વાળ પર, Frizzy Hair ની ફરિયાદ થઈ જશે દુર, વાળ થશે silky
Home Remedies For Frizzy Hair: વિનેગરનો ઉપયોગ કરવાથી વાળમાંથી ડેન્ડ્રફ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય ખરતાં વાળ અને ઓઈલી સ્કેલ્પ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે તમને એપલ સીડર વિનેગરનો એક ઘરગથ્થુ નુસખો જણાવીએ.
Mar 29,2023, 17:25 PM IST
Trending news
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
Gold rate
લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Myanmar war
'આ બધું 'શુદ્ધ નરક'માં રહેવા જેવું', પાડોશી દેશમાં વેશ્યા બનવા મજબૂર છે ડોક્ટર-નર્સ
Tulsi upay
તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ
onion
ડુંગળી વાવતા ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આ વાંચીને ઘરની બહાર નીકળજો...
Kapil Sharma
ફિલ્મ ડાયરેક્ટર એટલીના લુકની મસ્તી કરવી કપિલને ભારે પડી, ખરાબ રીતે થઈ રહ્યો છે ટ્રોલ
Team India
ઓસ્ટ્રેલિયા સિરીઝ વચ્ચે આ ભારતીય ક્રિકેટરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
Border–Gavaskar Trophy 2024
વરસાદે વિધ્ન નાખતા ગાબા ટેસ્ટ મેચ ડ્રો થઈ, ભારતને જીત માટે હતો 275નો ટાર્ગેટ
western railway
યાત્રીગણ ધ્યાન દે...! મહાકુંભને લઇને અમદાવાદથી દોડશે 3 સ્પેશિયલ ટ્રેન, આ તારીખથી શરૂ
Guna
પતિ-પત્ની ખેતરમાં બાંધી રહ્યા હતા શારીરિક સંબંધ! પાડોશીએ ચોરીછૂપી રીતે જોઈ લીધું...