vitthal radadiya

‘જામકંડોરણાનું રાજકીય ખેતર મારા પિતાએ તૈયાર કર્યું છે, અહીં કોઈને ઘૂસવા નહિ દઉં...’

હાલ ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (jayesh radadiya) ચર્ચામાં છે. હાલમાં જ તેઓ પર લોકડાયરાના એક કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરાયો હતો. ત્યાં અન્ય એક કાર્યક્રમમાં તેમના બિન્દાસ બોલ સામે આવ્યા છે. કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહિ. અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહિ દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહિ ચાલે. પોરબંદરથી ચાલુ થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે. 

Feb 4, 2020, 08:33 PM IST
 X RAY 30 July 2019 PT22M41S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહીં પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY...

મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને આપવામાં આવતા છૂટાછેડાને અપરાધ ઠેરવનારું બિલ રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, "આજે ભારત માટે ખુશીનો દિવસ છે." રાજ્યસભામાં બિલની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતિ ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાયો છે. સંસદે ટ્રિપલ તલાક દેશમાંથી નાબૂદ કરી દીધા છે. મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ છે. આ જાતિય ન્યાયનો વિજય છે, જે ભવિષ્યમાં સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત માટે ખુશીનો દિવસ છે."

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સાંસદોનો આભાર માનું છું. ત્રણ તલાક બિલ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે."

Jul 30, 2019, 11:20 PM IST
 last rite of vitthal radadiya in jamkandodara PT35M23S

વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા

અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપી હતી. ત્યાર બાદ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. આ દરમિયાન જયેશ રાદડિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

Jul 30, 2019, 05:40 PM IST
Gujarat CM Vijay Rupani Tribute To Vithhal Radadiya PT13M3S

CM વિજય રૂપાણીએ વિઠ્ઠલભાઇ રાદડીયાને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું; ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં

જામકંડરોણા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાંબી બીમારી બાદ અવસાન પામેલ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ અજેય ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં.

Jul 30, 2019, 03:50 PM IST

વિઠ્ઠલ રાદડિયાનો દેહ પંચમહાલભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં જોડાયા હતા 50 હજારથી વધુ લોકો

29 જુલાઈએ સવારે 10 વાગ્યે વિઠ્ઠલભાઈ રાદડિયાએ 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી બીમારી બાદ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. 

Jul 30, 2019, 10:03 AM IST
Funeral Will Be held today at Vitthal Radadia In Jamkandorana PT9M11S

વિઠ્ઠલ રાદડિયાના જામકંડોરણા ખાતે આજે થશે અંતિમ સંસ્કાર

ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.

Jul 30, 2019, 09:25 AM IST

ખેડૂતોના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના જામકંડોરણા ખાતે આજે થશે અંતિમ સંસ્કાર

ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. 

Jul 29, 2019, 11:41 PM IST
X Ray 29 07 2019 PT22M40S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY...

ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના મોતના સમાચાર તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ લોકોને ટ્વિટરના માધ્યમથી આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાના મોતથી સમગ્ર સૌરાષ્ટ્ર તથા ખેડૂત સમાજમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. વિઠ્ઠલ રાદડિયાએ સમાજસેવા ક્ષેત્રે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક કામ કર્યા હતા. ખાસ કરીને, ખેડૂતોનો હિત, સહકારી ક્ષેત્રોનો વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે તેઓ અગ્રેસર હતા. આથી જ તેઓ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા કહેવાતા હતા.

વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ પણ રહી ચૂક્યા છે. પાંચ વાર ધારાસભ્ય રહ્યા હતા. તેમની રાજકીય કારકિર્દી બહુ જ લાંબી અને રસપ્રદ રહી હતી. તેમના નિધનથી સૌરાષ્ટ્રએ મોટા ખેડૂત નેતા ગુમાવ્યા છે. 1987માં જામકંડોરણાના તાલુકા પંચાયત પ્રમુખપદે રહીને તેમણે રાજકીય કારકિર્દી આરંભી હતી. જેના બાદ તેઓ સતત લોકસંપર્કમાં રહી સૌરાષ્ટ્રના કદાવર નેતા બન્યા હતા. વિઠ્ઠલભાઈ માટે કહેવાતુ કે, તેઓ લોકો સાથે જોડાયેલા નેતા છે. પહેલા તેઓ કોંગ્રેસમાં પક્ષમાં હતા, બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રનાં આશરે દોઢ કરોડ લેઉવા પટેલોનાં પ્રતિનિધિ માનવામાં આવતા હતા. 1990થી સતત પાંચવાર તેઓ વિધાનસભામાં ચૂંટાયા હતા. વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા હતા. લેઉઆ પટેલની વોટબેંક, સહકારી પ્રવૃત્તિમાં વર્ચસ્વ, રાજકોટ જિલ્લા બેંકમાં ચેરમેન રહ્યા હતા. તેઓનું સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પર સારૂ વર્ચસ્વ હતું. સહકારિતાની સાથોસાથ શિક્ષણમાં પણ તેમનું યોગદાન હતું. જામકંડોરણામાં વિશાળ શૈક્ષણિક સંકુલ જેમાં અંદાજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરતના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે.

Jul 29, 2019, 10:15 PM IST
Demise of BJP Leader Vitthal Radadiya, See How He Succeeded As A Reformer For Farmers PT7M19S

જુઓ કેવી રહી ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાની રાજકીય સફર

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 60 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો.

Jul 29, 2019, 05:40 PM IST

દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયાનો દબદબો એવો હતો કે, ચૂંટણી લડવા કોઈ પક્ષ કે ચિન્હની જરૂર ન હતી

ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના નિધન સાથે ગુજરાતના રાજકારણને એક મોટો ફટકો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને તમામ રાજકીય હસ્તીઓએ વિઠ્ઠલ રાદડીયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિઠ્ઠલ રાદડીયા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેના કારણે જ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી નહોતા લડ્યા

Jul 29, 2019, 03:24 PM IST

સોનિયા ગાંધીની ગુડબૂકમાં સામેલ વિઠ્ઠલ રાદડિયાએ એક વાતથી નારાજ થઈને છોડ્યું હતું કોંગ્રેસ

લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડીયાનું આજે અવસાન થયું હતું. લાંબી માંદગીને કારણે તેમને 2019ની લોકસભામાં ટિકીટ પણ ફાળવાઈ ન હતી. જેને કારણે અનેક વાતો વહેતી થઈ હતી. વિઠ્ઠલ રાદડીયાનો સૌરાષ્ટ્રમાં ભારે દબદબો હતો. 

Jul 29, 2019, 03:04 PM IST
 BJP Leader Vitthal Radadiya Passes Away, Bhupendrasinh Chudasma PT2M57S

ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન, જુઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

Jul 29, 2019, 01:20 PM IST
 BJP Leader Vitthal Radadiya Passes Away, Congress Leader Shaktisinh Gohil Speaks PT7M13S

ભાજપ નેતા વિઠ્ઠલ રાદડિયાનું અવસાન, જુઓ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે શું કહ્યું

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

Jul 29, 2019, 01:20 PM IST
 BJP Leader Vitthal Radadiya Passes Away, Dy.CM Nitin Patel Speaks PT6M53S

સૌરાષ્ટ્રએ એક મોટા ખેડૂત નેતા ગુમાવ્યા, જુઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

Jul 29, 2019, 01:15 PM IST
 BJP Leader Vitthal Radadiya Passes Away, Great Loss To Saurashtra Farmers PT41M12S

સૌરાષ્ટ્રએ એક મોટા ખેડૂત નેતા ગુમાવ્યા, ભાજપ નેતા વિઠ્ઠલ રાદડિયાનું અવસાન

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

Jul 29, 2019, 01:05 PM IST
PT13M31S

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે.

Jul 29, 2019, 12:35 PM IST

વિધવા વહુના બીજા લગ્ન કરાવીને વિઠ્ઠલ રાદડિયાએ સમાજને નવી દિશા બતાવી હતી

સૌરાષ્ટ્રના લોકલાડીલા અને ખેડૂત નેતા કહેવાતા વિઠ્ઠલ રાદડિયાનું આજે સવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટરના માધ્યમથી પિતાના મોતના સમાચાર આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયા જેટલા રાજકીય ક્ષેત્રે લોકપ્રિય છે, તેટલા જ સમાજસેવામાં પણ અવ્વલ હતા. 

Jul 29, 2019, 12:24 PM IST

પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન, ઘેરા શોકની લાલીમા

ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે.

Jul 29, 2019, 11:46 AM IST