हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Water Benefits
Water benefits News
health tips
Health Tips: જાણો આયુર્વેદ અનુસાર કયા સમયે પાણી પીવું શરીર માટે સૌથી વધુ ફાયદાકારક
Health Tips: મોટાભાગના લોકો પાણી ત્યારે જ પીવે છે જ્યારે ગળું સુકાવા લાગે અને પાણી પીધા વિના ચાલે એમ ન હોય. પરંતુ હકીકતમાં પાણી પીવાનો પણ એક નિશ્ચિત સમય હોય છે. શરીરની આ જરૂરિયાતને સમજીને તમે તે સમયે પાણી પીવાનું રાખો છો તો સ્વાસ્થ્ય સુધરે છે.
Feb 19,2024, 16:05 PM IST
Curry Leaves
Curry Leaves: લીમડાનું પાણી છે ઔષધી, શરીરને ડિટોક્સ કરી આ 6 સમસ્યા કરે છે દુર
Curry Leaves Water Benefits: વધારે વજન, નબળું પાચન, સ્ટ્રેસ સહિતની સમસ્યાથી બચવું હોય તો રોજ સવારે લીમડાના પાનનું પાણી પીવાનું રાખો. નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે. એટલે કે શરીરમાં જામેલી ગંદકીઓ દુર થવા લાગે છે.
Oct 5,2023, 14:56 PM IST
water
પાણી પીવામાં તમે તો આ ભૂલ નથી કરતા ને? આયુષ્યના 15 વર્ષ ઓછા થઈ જશે, રિસર્ચમાં ખુલાસો
Water Intake Per Day: રોજ યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી વૃદ્ધાવસ્થા ધીરે ધીરે આવે છે અને તેનાથી થતી સમસ્યાઓનું જોખમ પણ ઓછું રહે છે. જો આપણે યોગ્ય પ્રમાણમાં પાણી પીએ તો જૂની બીમારીઓના ઉથલા મારવાની સંભાવના પણ ઘટે છે.
Aug 22,2023, 13:30 PM IST
health tips
Health Tips: ચા નહીં સવારે સૌથી પહેલા પાણી પીવાનું રાખો , એક ફેરફારથી થશે અનેક ફાયદા
Health Tips: ઘણા લોકોને ઊઠીને સીધી જ ચા પીવાની આદત હોય છે તેને બદલે ઊઠીને પહેલાં પાણી પીવું જોઈએ. સવારે પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ ફાયદા વિશે જાણી તમે પણ સવારમાં પહેલા પાણી પીવાની શરુઆત કરી દેશો.
Apr 27,2023, 8:24 AM IST
Copper Vessel
ઉનાળામાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું કેટલું યોગ્ય ? જાણો શું કહે છે આયુર્વેદ
Copper Vessel Water Benefits: આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી કફ, વાત્ત અને પિત્તની સમસ્યા દૂર થાય છે. પરંતુ શું ઉનાળામાં પણ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું જોઈએ ? અને જો હા તો કેટલી માત્રામાં પીવું યોગ્ય રહે છે ચાલો આજે તમને આ અંગે ઉપયોગી માહિતી આપીએ.
Apr 20,2023, 8:33 AM IST
Drinking Water
..તો ચાલો જાણી લઈએ ઠંડીમાં વધુ પ્રમાણમાં પાણી પીવાથી શું થાય છે ફાયદા ?
જળ છે, તો જીવન છે. આ સૂત્ર આપણા શરીરના આરોગ્ય માટે પણ એટલું જ લાગૂ પડે છે. પાણી આપણા શારીરિક અંગો માટે ખૂબ જ જરૂરી છે. માનવીના શરીરમાં આશરે 70 ટકા પાણી હોય છે કે જે સેલ્સ, ઑર્ગન્સ અને ટિશ્યૂને નિયંત્રિત કરવાનું કામ કરે છે. પરસેવો, ડાયજેશન અને યૂરીનેશનને લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે કે જે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ પેદા કરી શકે છે.
Jan 21,2023, 7:32 AM IST
Weight loss
આ ટેકનિકથી પાણી પીશો તો નિયંત્રણમાં રહેશે તમારું વજન, જાણો વજન ઘટાડવાની અસરકારક રીત
Weight Loss ની પ્રક્રિયામાં યોગ્ય રીતે પાણી પીવાથી પણ તમને ફાયદો થાય છે, સાંભળીને નવાઈ લાગીને... પણ વાત એકદમ સાચી છે. પાણી પીવાથી ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
Nov 26,2021, 12:34 PM IST
Trending news
farmers
બિયારણની ખરીદીમાં ખેડૂતો હંમેશા કરે છે આ સૌથી મોટી ભૂલ, જેના લીધે થાય છે નુકસાન
Healthy Heart
Healthy Heart: વાસી મોઢે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું રાખો, ધમનીઓ નહીં થાય બ્લોક
Vadodara to Rajkot rail journey
હવે સૌરાષ્ટ્રથી મુંબઈ જવા નહીં ખાવો પડે અમદાવાદનો ધક્કો! રાજકોટને સૌથી વધુ લાભ
White Onions
ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ મળતા ગુસ્સે થયા મહારાષ્ટ્રના ખેડૂતો, કર્યો વિરોધ
IMD Rainfall Alert
આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી, આ વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટ
Nakshtra
Muhurt: આવતીકાલે સૂર્ય જશે ભરણી નક્ષણમાં આ અઠવાડિયે ગુરૂનું રાશિ પરિવર્તન
breaking news
દરેક ખેડૂતો ખાસ વાંચે! ધોરાજીના ખેડૂતે 7 પ્રકારના તાઈવાન તરબૂચનું કર્યું વાવેતર
panchmahal
સુરત બાદ ભાજપે બીજો મોટો ખેલ પાડ્યો, પંમચહાલમાં ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશે
Lok Sabha Election 2024
ગુજરાત બાદ અહીં પણ રાજપૂતો લાલઘૂમ, કહ્યું-હંમેશા ભાજપને મત આપીએ છીએ પરંતુ...
lifestyle
બેડ પરની મસ્તી ડબલ કરી દેશે આ 7 વસ્તુઓ, પુરુષો માટે કહેવાય છે 'કામદેવ'નું વરદાન