White Hair Home Remedies: જો તમારા વાળ સફેદ થવાની શરુઆત જ થઈ છે અને તમારે હેર કલર વિના વાળને નેચરલી કાળા કરવા છે તો તેના માટેનો સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય આજે તમને જણાવીએ. આ ઉપાયથી સફેદ વાળ મૂળમાંથી કલર વિના કાળા થઈ જશે.
Curry Leaves Storage Hacks: મીઠા લીમડાનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. લીમડાના પાન ફ્રીજમાં રાખેલા હોય તો પણ 4-5 દિવસમાં ખરાબ થવા લાગે છે. લીમડાના પાન મહિના સુધી કાળા ન પડે અને વાપરવા લાયક રહે તે માટેની ટ્રિક આજે તમને જણાવીએ. આ ટ્રિક ફોલો કરશો તો લીમડાના પાન મહિનાઓ સુધી ખરાબ નહીં થાય.
Curry Leaves 6 Uses in Kitchen: મીઠા લીમડાનો ઉપયોગ દાળ, શાક, કઢીના વઘાર માટે જ કરવામાં આવે છે. પરંતુ આજે તમને મીઠા લીમડાનો ઉપયોગ કરવાની 6 અનોખી રીત જણાવીએ. મીઠા લીમડાનો ઉપયોગ કરી તમે વજન પણ ઘટાડી શકો છો અને રસોડામાં થતા જીવજંતુઓને ભગાડી પણ શકો છો. ચાલો જાણીએ આ કામ કેવી રીતે કરવું.
Gardening Tips For Curry Plant: શિયાળામાં છોડનો ગ્રોથ અટકી જાય છે. ખાસ કરીને મીઠા લીમડાના પાન ખરવા લાગે છે, મોટા પાન આવતા નથી અને ઘણીવાર પાન પીળા થઈ જાય છે. આ તકલીફને દુર કરવા તમે આ ઘરેલુ નુસખો અપનાવી શકો છો.
Green Leaves Health Benefits: હેલ્થ એક્સપર્ટ અનુસાર 5 પ્રકારના લીલા પાન આપણા શરીર માટે અમૃત સમાન છે. આ 5 છોડના પાન સવારે ખાલી પેટ ખાવાથી રોગ મટી શકે છે. આ 5 પ્રકારના પાન કયા છે અને કયા રોગમાં કયા પાન ખાવા જોઈએ આજે જાણીએ વિસ્તારપૂર્વક.
Curry Leaves: લીમડો રસોઈનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. જો તમારે આ વાતનો અનુભવ કરવો છે તો 15 દિવસ વાસી મોઢે લીમડાના પાન ચાવીને ખાવાનું શરુ કરો. 15 દિવસમાં તમને શરીરમાં કેટલાક પોઝિટિવ ફેરફારનો અનુભવ થવા લાગશે.
How to Get Thicker Hair: યુવતીઓને સૌથી વધારે ચિંતા ખરતા વાળની હોય છે. કારણ કે જેમજેમ વાળ ખરે છે તેમતેમ ચોટલી પાતળી થતી જાય છે. જો તમારે લાંબા અને ઘાટા વાળ જોઈતા હોય તો નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી લગાડી શકો છો.
Gardening Tips: મીઠા લીમડાના પાનની રસોઈમાં રોજ જરૂર પડે છે. તેથી મોટાભાગના ઘરમાં આ છોડ વાવવામાં આવે છે જેથી રોજ તાજો લીમડો ઉપયોગમાં લઈ શકાય. પરંતુ કુંડામાં વાવેલા છોડનો ગ્રોથ ઘણીવાર થતો નથી. આવું ન થાય તે માટે લીમડાના કુંડાની માટીમાં આ વસ્તુ એડ કરી શકાય છે.
Curry leaves For fat Loss: મીઠા લીમડાના પાનમાં એવા ગુણ હોય છે જે વજન ઘટાડવામાં આદર્શ સાબિત થાય છે. લીમડાના પાન વેટ લોટ જર્નીમાં સામેલ કરવાથી અસર ઝડપથી જોવા મળી શકે છે.
How to Store Curry Leaves: લીમડાના પાનને જો તમે આ રીતે સ્ટોર કરવાનું રાખશો તો ફ્રીજમાં 1 મહિના સુધી લીમડાના પાન સારા રહેશે. આ રીતે રાખવાથી લીમડાના પાન કાળા નહીં પડે અને સુગંધ પણ અકબંધ રહેશે.
Cholesterol Control Tips : કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તમે ઘણા પ્રકારના ડાયટને અપનાવી શકો છો, જેમાં કેટલાક પાન પણ સામેલ છે. આવો જાણીએ આ પાન વિશે..
Belly Fat: જે મહિલાઓ કમર અને પેટની વધેલી ચરબીથી પરેશાન છે તેમના માટે આજે એક સરળ અને અસરકારક ઉપાય જણાવીએ. રસોડામાં વપરાતા લીલા પાન શરીરમાં જામેલી જીદ્દી ચરબીને ઉતારી શકે છે. આ પાન કયા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જણાવીએ.
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ તમે મીઠો લીમડો વાવી શકો છો. ઘરમાં લીમડો વાવી લેવાથી જ્યારે જરૂર પડે ત્યારે તમે ફ્રેશ પાન તોડીને ઉપયોગમાં લઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ રસોડાના ગાર્ડનમાં મીઠો લીમડો ઉગાડવો હોય તો શું કરવું ?
How To Stop Hair Fall: શિયાળાની ઋતુમાં વાળ સંબંધિત અનેક સમસ્યાઓ વધી જતી હોય છે. જેમાં સૌથી વધુ ખરતા વાળની સમસ્યા રહે છે. જો તમે વાળને ખરતા અટકાવવા માંગતા હોય તો મીઠો લીમડો ઉપયોગી સાબિત થશે.
Curry Leaves Health Benefits: ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠા લીમડાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે. મીઠા લીમડો લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
Curry Leaves: સામાન્ય રીતે જો લીમડાના પાનનું સેવન કરવામાં આવે તો કોઈ જ આડઅસર થતી નથી પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં અથવા તો વધારે માત્રામાં રોજ મીઠા લીમડાનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
Curry Patte Chabane Ke Fayde: મીઠો લીમડો ભોજનનો સ્વાદ તો વધારે છે પરંતુ સ્વાસ્થ્યને ફાયદો કરે છે. તેમાં વિટામિન સી, ફાસ્ફોસર, આયરન, કેલ્શિયમ અને નિકોટિનિક એસિડથી ભરપૂર હોય છે.
Health Tips: સવારે ખાલી પેટ મીઠો લીમડો ચાવીને ખાવાથી સ્વાસ્થ્ય પર પોઝિટિવ અસર થાય છે. જો રોજ ખાલી પેટ મીઠા લીમડાના પાન ચાવીને ખાવામાં આવે તો તેનાથી શરીરને 4 સૌથી મોટા ફાયદા થાય છે.
Homemade Hair Color: વાળ કાળા કરવાના ખૂબ જ અસરકારક નુસખા વિશે આજે તમને જણાવીએ. આ નુસખો એવો જોરદાર છે કે એક અઠવાડિયામાં જ તમને રિઝલ્ટ જોવા મળી જશે અને વાળને નુકસાન પણ નહીં થાય. આ ઘરેલુ નુસખાથી વાળ વધારે સુંદર પણ દેખાશે. આ નુસખો અજમાવવા માટે સરસવના તેલની જરૂર પડશે સાથે જ ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે.
Bloating and Acidity: ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય. આવી સ્થિતિ હોય તો પેટની ગરમીને શાંત કરવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં નિયમિત રીતે એવી વસ્તુઓ ખાવી છે કુદરતી રીતે ઠંડક આપે.
Tips For Long Hair: મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને સાથે જ વાળની લંબાઈ ઝડપથી વધે છે. જો તમારા વાળ પણ ટૂંકા હોય અને તમારે વાળ લાંબા કરવા હોય તો મીઠા લીમડાનો ઉપયોગ તમે ત્રણ રીતે વાળમાં કરી શકો છો.
Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધવાનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી હોય છે. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે દવા ખાવી જરૂરી હોય છે. પરંતુ તમે દવાની સાથે આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરશો તો તમે નેચરલી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં સફળ થશો.