Drinking Water: શરીર હેલ્ધી હોય અને મગજ એક્ટિવ હોય તેમાં પાણી મહત્વની ભુમિકા ભજવે છે. આપણા શરીરમાં 60 ટકા પાણી હોય છે. પાણી બોડીના ડેલી ફંકશનિંગ માટે જરૂરી છે. ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. તેથી રોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ.
કોઇપણ વસ્તુ અતિ ખરાબ હોય છે. જ્યાં પાણી જીંદગી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ વધુ માત્રામાં પાણી સ્વાસ્થ્ય માટે ગંભીર સંકટ પેદા કરે છે. શું વધુ પાણી ઝેર સમાન કામ કરવા લાગે છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું.
Rozana 7 Se 8 Glass Peene Ke Fayde: એવું કહેવામાં આવે છે કે જળ એ જ જીવન છે, દરરોજ તમારે એક નક્કી માત્રામાં પાણી પીવું જોઇએ. જો આ નિયમિત અનુસરશો તો ખરેખર સ્વાસ્થ્ય લાભ થઇ શકે છે.