हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Weather in Gujarat
Weather in gujarat News
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
વરસાદને ૭૨ કલાક થવા છતાં પણ પૂર્વ વિસ્તાર અનેક સોસાયટીઓમાં ભરાયેલા બેથી ત્રણ ફૂટ વરસાદી પાણી હજી સુધી નહી ઉતરતાં રહીશોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
Oct 1,2024, 16:35 PM IST
Lok Sabha elections
ગુજરાતમાં મતદાનના દિવસે સર્જાશે આ મોટી મુશ્કેલી! જાણો તંત્રએ શું કરી વિશેષ વ્યવસ્થા?
Loksabha Election 2024: 7 મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ Heat Wave ની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
May 4,2024, 19:07 PM IST
Rainfall Forecast
આગામી 24 કલાક ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે, પાટણ-બનાસકાંઠા-અંજાર સહિત 48 તાલુકામાં..
Gujarat Weather 2024: ગુજરાતમાં આગામી 24 કલાક માવઠાનું સંકટ યથાવત રહેશે. ઈન્ડ્યુઝ સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં આગાહી કરાઈ છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે.
Mar 2,2024, 20:34 PM IST
IMD latest forecast
ગુજરાતમાં બે સિસ્ટમ ભેગી થઈ આ જિલ્લાઓને ઘમરોળી નાંખશે! જાણો કેટલી ખતરનાક છે સિસ્ટમ
Unseasonal Rain Gujarat: આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને રસ્તા ભીના થવાની સાથે ખાબોચ્યા ભરાયા હોવાનું પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં મહા માસમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. સાથે જ ભારે પવન ફૂંકાવવાની સાથે થન્ડર સ્ટ્રોમનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ચાલો, જાણીએ આજે અને આવતીકાલે રાજ્યમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ?
Mar 2,2024, 17:17 PM IST
Trending news
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર