west bengal election 0

Mithun Chakraborty: આ 2 ફિલ્મી ડાયલોગના કારણે મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં? કોલકાતા પોલીસે 45 મિનિટ સુધી કરી પૂછપરછ 

ભડકાઉ ભાષણ મામલે કોલકાતા પોલીસે ભારતીય જનતા પાર્ટી (BJPના નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ની વર્ચ્યુઅલ રીતે પૂછપરછ કરી.

Jun 16, 2021, 01:12 PM IST

રાજ્યસભા માટે ફરીથી નોમિનેટ થયા સ્વપન દાસગુપ્તા, બંગાળ ચૂંટણી માટે આપ્યું હતું રાજીનામું

ભાજપની ટિકિટ પર સ્વપન દાસગુપ્તાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાથ અજમાવ્યો હતો. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Jun 1, 2021, 08:32 PM IST

West Bengal માં અંતિમ તબક્કાનું મતદાન, પીએમ મોદીએ કહ્યું-કોરોના પ્રોટોકોલનું પણ કરો પાલન

West Bengal Assembly Election 2021, 8th Phase of Voting Live Updates:  પશ્ચિમ બંગાળમાં આજે આઠમા અને છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.

Apr 29, 2021, 07:23 AM IST

Bengal Election Live: બંગાળમાં સાતમા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, આ બેઠક પર બધાની નજર

West Bengal Assembly Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ના સાતમા તબક્કાનું આજે મતદાન છે.

Apr 26, 2021, 06:44 AM IST

West Bengal : બાબુલ સુપ્રિયો કોરોના પોઝિટિવ, TMC ઉમેદવારનું મોત

પશ્વિમ બંગાળમાં ખડહદ (Khardaha) વિધાનસભા સીટ પરથી ટીએમસી (TMC) ની ટિકીટ પર ચૂંટણી લડી રહેલા કાજલ સિન્હા (kajal sinha) નું કોરોનાના લીધે મોત થયું છે. આ વાતની જાણકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

Apr 25, 2021, 06:04 PM IST

WB Election 6th Phase Live Update: કોરોનાના હાહાકાર વચ્ચે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન, 306 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ

આ અગાઉ 27 માર્ચે પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 31 બેઠકો, 10 એપ્રિલે ચોથા તબક્કામાં 44 બેઠકો અને 17 એપ્રિલે પાંચમા તબક્કામાં 45 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 

Apr 22, 2021, 07:00 AM IST

West Bengal Election: પાંચમાં તબક્કા માટે આજે થશે મતદાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત

પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન (West Bengal Voting) યોજાશે. 6 જિલ્લાની કુલ 45 બેઠકો પર મતદાન થશે. આ સમય દરમિયાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે

Apr 17, 2021, 06:55 AM IST

West Bengal: કૂચબિહારની ઘટના દુખદ, દોષીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરે ચૂંટણી પંચ: પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- 'તુષ્ટિકરણના રાજકારણએ બંગાળને બરબાદ કરી દીધું છે. દીદીના લોકો અને ટીએમસીના ગુંડા જનતાને ધમકાવી રહ્યા છે. એટલા માટે તેમને સમજાવવા જોઇએ કે દીદી બંગાળની ભાગ્યવિધાતા નથી.

Apr 10, 2021, 01:35 PM IST

Bengal Assembly Election: મુસ્લિમોને મતની અપીલ પર મમતાને નોટિસ, ચૂંટણી પંચે માંગ્યો જવાબ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે નવા વિવાદમાં ફસાયા છે. ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. 

Apr 7, 2021, 08:03 PM IST

WB Election: બંગાળમાં લોકોને મત આપવા પ્રોત્સાહિત કરવા અનોખો પ્રયાસ, Photos જોઈને વાહ વાહ કરશો

બંગાળમાં કેમ લોકો આ પૂતળા વિશે ચર્ચા કરી રહ્યા છે? તો તેની પાછળ એક ખાસ કારણ છે. આ પૂતળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. વધુ વિગતો માટે વાંચો તસવીરો સાથેનો અહેવાલ.

Apr 5, 2021, 08:00 AM IST

WB-Assam Polls 2nd Phase Live: બંગાળ-12 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં 37.42 અને અસમમાં 27.45 ટકા મતદાન નોંધાયું

પશ્ચિમ બંગાળ અને આસમમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર છે. જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પૂર્વ સહયોગી જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે. 

Apr 1, 2021, 07:15 AM IST

PM મોદીએ બાંગ્લાદેશના પ્રવાસમાં તોડી આચાર સંહિતા, ફરિયાદ લઈ ચૂંટણી પંચ પહોંચી TMC

PM Modi in Bangladesh: ટીએમસીનું કહેવું છે કે પીએમ મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. તૃણમૂલ કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. 
 

Mar 30, 2021, 04:31 PM IST
Sunday Special: Don't be afraid of Corona PT7M46S

Sunday Special: કોરોનાથી ડરોના પણ ભીડ ભેગી કરોના

Sunday Special: Don't be afraid of Corona

Mar 28, 2021, 10:00 PM IST
Sunday Special: Border blockade, RT-PCR test mandatory PT7M33S

Sunday Special: બોર્ડર પર નાકાબંધી, RT-PCR ટેસ્ટ ફરજિયાત

Sunday Special: Border blockade, RT-PCR test mandatory

Mar 28, 2021, 10:00 PM IST

West Bengal Election 2021: મતદાન પહેલા TMC ઓફિસમાં બ્લાસ્ટ, BJP એ કહ્યું- અંદર બનાવવામાં આવી રહ્યો હતો બોમ્બ

પશ્ચિમ બંગાળમાં શનિવારના પહેલા તબક્કાની ચૂંટણીનું (West Bengal Election 2021) માટે વોટિંગ થશે. આ પહેલા ત્યાં હિંસાની મોટી ઘટના બની છે

Mar 26, 2021, 07:44 PM IST

Bengal Election: બાંકુરામાં PM મોદીની રેલી, કહ્યું- ભાજપ સ્કીમ અને TMC સ્કેમ પર ચાલે છે

તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિએ તમને શું બનાવી દીધા છે. તમે તમારો અસલી ચહેરો 10 વર્ષ પહેલા દેખાડી દીધો હોત તો બંગાળમાં ક્યારેય તમારી સરકાર ન બનત. આ હિંસા, આ અત્યાચાર, આ પજવણી કરવી હતી તો માં-માટી-માનુષની વાત કેમ કરી તમે.

Mar 21, 2021, 04:58 PM IST

West Bengal Election 2021: 'ભારત માતા કી જય, જય શ્રી રામ' નારા લગાવી ભાજપમાં સામેલ થયા શુભેંદુના પિતા શિશિર અધિકારી

મમતા બેનર્જી  (Mamata banerjee) ના ખાસ સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) ના ભાજપમાં સામેલ થયા બાદ તેના પિતા અને ટીએમસીના વરિષ્ઠ નેતા રહેલા શિશિર અધિકારી (Sisir Adhikari joins BJP) ભાજપમાં સામેલ થાય તેવી અટકળો ચાલી રહી હતી. આજે શિશિર અધિકારી ભાજપમાં સામેલ થઈ ગયા છે. 

Mar 21, 2021, 04:11 PM IST

Bengal Election 2021: બંગાળમાં 'જય શ્રી રામ'ના નારા સાથે ભાજપના આ 6 મુસ્લિમ ઉમેદવારો ઉતરશે ચૂંટણીના મેદાનમાં

ભારતીય જનતા પાર્ટી (BJP) ની ઉપર સતત આરોપ લાગી રહ્યા છે કે તેઓ મુસલમાનોના ઉત્કર્ષ માટે કામ કરવાની વાત તો કરે છે પરંતુ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતી નથી. પરંતુ મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 3 મહિલાઓ સહિત 6 મુસ્લિમ ઉમેદવારોનો મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. 

Mar 19, 2021, 09:29 AM IST

West Bengal Election 2021: મમતા બેનર્જીએ ખેલ્યું ઈમોશનલ કાર્ડ, કહ્યું- 'હું તૂટેલા પગ સાથે લડી શકું તો...'

પશ્ચિમ બંગાળ (West Bengal) ના પાટનગર કોલકાતામાં વ્હીલચેર પર બેસીને રેલી કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે પુરુલિયા (Purulia) માં જનસભા સંબોધી. પુરુલિયાના ઝાલદામાં જનસભાને સંબોધતા મમતા બેનર્જીએ ઈમોશનલ કાર્ડ ખેલ્યું અને બધાને એક સાથે આવવાની અપીલ કરતા કહ્યું કે આ લડવાનો સમય છે, સાથે આવો. જો હું તૂટેલા પગથી લડી શકું છું તો તમે કેમ ન લડી શકો.

Mar 15, 2021, 03:23 PM IST