mithun chakraborty

Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’

રૂપાલી ગાંગુલી આજે ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકી છે. જોકે, ઓછા લોકો જાણે છે કે, ટીવીની દુનિયામાં આવતા પહેલા રૂપાલી ગાંગુલી પહેલા બોલીવુડમાં હાથ અજમાવી ચૂકી છે.  

Jun 24, 2021, 04:57 PM IST

Mithun Chakraborty: આ 2 ફિલ્મી ડાયલોગના કારણે મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં? કોલકાતા પોલીસે 45 મિનિટ સુધી કરી પૂછપરછ 

ભડકાઉ ભાષણ મામલે કોલકાતા પોલીસે ભારતીય જનતા પાર્ટી (BJPના નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ની વર્ચ્યુઅલ રીતે પૂછપરછ કરી.

Jun 16, 2021, 01:12 PM IST

Kishore Kumar ની પત્નીએ મિથુન માટે પતિને છોડ્યો, યોગિતા સાથે લગ્ન બાદ મિથુન પાછો શ્રીદેવીના પ્રેમમાં પડ્યો, એ બન્નેના પણ થયા લગ્ન!

મિથુનના પ્રેમમાં પાગલ થયેલી કિશોરકુમારની પત્ની યોગિતા બાલીએ પોતાના પતિને તલાક આપી દીધાં. પછી મિથુન સાથે લગ્ન કર્યાં. જોકે, ત્યાર પછી મિથુનને શ્રીદેવી સાથે પ્રેમ થઈ ગયો અને એ બન્ને એ પણ લગ્ન કરી લીધાં.  પછી પાછું શું થયું તો શ્રીદેવીનો બોનીકપુર સાથે લગ્ન કરવા પડ્યાં...બાપ રે...આ પ્રેમકહાની તો ગજબની છે...

May 1, 2021, 02:40 PM IST

BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો

જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ભાજપમાં જોડાઈ ગયા છે. મિથુન ચક્રવર્તીએ પાર્ટીમાં જોઈન થતા જ કહ્યું કે તેઓ કોબ્રા છે. તેમનો આ ડાઈલોગ વિવાદમાં આવી ગયો છે.

Mar 9, 2021, 08:02 AM IST

Bengal Election: નક્સલીમાંથી અભિનેતા....ત્યારબાદ રાજનેતા, જાણો મિથુન દાની કેટલીક અજાણી વાતો

બોલીવુડના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ રવિવારે ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને રાજકીય ગરમાવો વધારી દીધો છે. મિથુન ચક્રવર્તી માટે આ કઈ પહેલીવાર નથી કે તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયા છે. 70 વર્ષના મિથુન ચક્રવર્તી પોતાના વિદ્યાર્થી જીવનમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સિસ્ટ-લેનિસ્ટ)ના સભ્ય રહ્યા હતા. 

Mar 8, 2021, 10:21 AM IST

West Bengal Assembly Election 2021: ભાજપમાં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- કોઈ તમારો હક છીનવશે તો...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંગાળના પ્રવાસે છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી રહ્યા છે. કોલકાતાના બ્રિગેડ મેદાનમાં આ રેલી યોજાઈ છે. પીએમ મોદીના ભાષણ પહેલા જ મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થયા અને તેમણે પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો. 

Mar 7, 2021, 01:15 PM IST

West Bengal: બંગાળમાં આજે PM મોદીની મહારેલી, જો ભાજપમાં આ હસ્તી સામેલ થશે તો લાગશે મોટો જેકપોટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Election) ને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  ભારતીય જનતા પાર્ટી (BJP) ને બંગાળમાં મજબૂત બનાવવા માટે આજે કોલકાતામાં ભવ્ય રેલી કરવાના છે.

Mar 7, 2021, 07:57 AM IST

Mithun Chakraborty ભાજપમાં જોડાશે? કૈલાશ વિજયવર્ગીયનું આવ્યું આ રિએક્શન

મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ના ભાજપ (BJP) માં જોડાવવાના સમાચાર પર ભાજપ બંગાળ પ્રભારી અને પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) રિએક્શન આવ્યું છે.

Mar 6, 2021, 12:28 PM IST

Mithun Chakrabortyના પુત્ર મહાક્ષય પર લાગ્યો રેપનો આરોપ, પોલીસ ફરીયાદ નોંધાઈ

બોલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પત્ની યોગિતા બાાલી (Yogita Bali) અને પુત્ર મહાક્ષય પર બળાત્કાર (Rape), ચીટિંગ અને જબરજસ્તી ગર્ભપાત (Abortion) કરાવવાનો કેસ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે

Oct 17, 2020, 12:11 PM IST

ગૌરાંગ ચક્રવર્તી છે Mithun Chakrabortyનુ સાચુ નામ, જન્મદિવસ પર વાંચો તેમની અજાણી વાતો

બોલીવુડમાં ડિસ્કો ડાન્સર બનીને હિન્દી સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર મિથુન ચક્રવર્તીનો આજે જન્મદિવસ છે. 

Jun 16, 2020, 11:47 AM IST

Mithun Chakrabortyના પિતાનું મુંબઇમાં અવસાન, બેંગ્લુરુમાં ફસાયેલા છે અભિનેતા

બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ના પિતાનું મંગળવારે મુંબઇમાં અવસાન થયું છે. પરંતુ દેશમાં લોકડાઉનના કારણે અભિનેતા બેંગલુરૂમાં ફસાયા છે. 95 વર્ષના બસંત કુમાર ચક્રવર્તીનું કિડની નિષ્ફળ થવાથી અવસાન થયું છે.

Apr 22, 2020, 08:15 PM IST

માસી પદ્મિનીના ગીત પર શ્રદ્ધા કપૂરનો મિથુન સાથે ધમાકેદાર ડાન્સ, VIDEO થયો જબરદસ્ત વાયરલ

આ ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ 5ના સેટ પર કરવામાં આવ્યો હતો

Feb 24, 2020, 12:03 PM IST

કથિત રેપ, ગોટાળા મુદ્દે મિથુન પરિવારના આગોતરા જામીન મંજુરી, લગ્ન રદ્દ

વિશેષ ન્યાયાધીશ આશુતોષ કુમારે ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી અને તેના પુત્ર મહાઅક્ષયના જામીન મંજુર કર્યા

Jul 7, 2018, 10:50 PM IST

દુષ્કર્મ અને ઠગાઇ મુદ્દે મિથુન ચક્રવર્તીની પત્ની અને પુત્રની મુશ્કેલીઓમાં વધારો

દિલ્હીની કોર્ટના આદેશ બાદ મહાઅક્ષય અને તેની માંએ બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો

Jul 5, 2018, 10:36 PM IST

મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા અને પુત્ર પર રેપનો આરોપ

દિલ્હીની કોર્ટે મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી અને પુત્ર મહાઅક્ષયની વિરુદ્ધ રેપ તથા ગોટાળાનો કેસ દાખલ કરવા માટે પોલીસને આદેશ આપ્યો છે

Jul 2, 2018, 08:30 PM IST