પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર બધુ બરાબર નહતું અને પતિએ એક એવું વોટ્સએપ સ્ટેટસ મૂક્યો જેના પર પત્નીએ જવાબ આપતા જ પતિની લાગણીઓ દુભાઈ અને આખરે જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું.
WhatsApp status: વોટ્સએપની ઘણી એવી ટ્રિક્સ છે જે કદાચ તમે નહીં જાણતા હોવ. અહીં કેટલીક રીતો છે: 1) રીડ રીસીટ્સને બંધ કરો જેથી કોઈ તમારું નામ ન જોઈ શકે. 2) તમારા એન્ડ્રોઇડ ફોનમાં ફાઇલ મેનેજર દ્વારા WhatsApp સ્ટેટસ જુઓ. 3) સિક્રેટ મોડમાં WhatsApp વેબ ઍક્સેસ કરીને સ્ટેટસ જુઓ.
Whatsapp Status: જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે તેઓ પણ લગભગ દરરોજ તેમનું Whatsapp સ્ટેટસ અપડેટ કરે છે. જો તમે પણ આવુ કરતા હોવ તો હવે તમે સમજી વિચારીને WhatsApp સ્ટેટસ મુકજો.
WhatsApp Tricks: આ ખૂબ જ સરળ ટ્રીકથી તમે કોઈનુ પણ વોટ્સએપ સ્ટેટસ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો..
WhatsApp કથિત રીતે 'ઓડિયો ચેટ્સ' નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે એન્ડ્રોઇડ પર એપ્લિકેશનના ભવિષ્યના અપડેટ્સમાં ઉપલબ્ધ થશે. Wabetainfo અનુસાર, ચેટ હેડરમાં એક નવું વેવફોર્મ આઇકન ઉમેરવામાં આવશે.
Whatsapp Update: શું તમારાથી વોટ્સએપ પર ભૂલથી કોઈને મેસેજ સેન્ડ થઈ ગયો છે. તો હવે તમે એ મેસેજને બે દિવસ પછી પણ ડીલીટ કરી શકશો. શું છે આ નવું ફિચર આવો જાણીએ.
whatsapp voice notes for status: વોટ્સએપ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં આવતું ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેફોર્મ છે. પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને શાનદાર બનાવવા માટે એપ ડેવલપર્સ તેના પર નવા-નવા ફીચર્સ જોડતા રહે છે. હાલમાં વોટ્સેપ સ્ટેટસમાં નવું ઓપ્શન જોડવામાં આવ્યું છે. જે હાલમાં કેટલાંક બીટા યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
વોટ્સએપમાં કમાલનું ફીચર આવ્યું છે. નવા ફીચરની મદદથી યૂઝર વોઇસ નોટ્સને પણ સ્ટેટસ તરીકે સેટ કરી શકે છે. રિપોર્ટ અનુસાર યૂઝર 30 સેકેન્ડ સુધીની વોઇસ નોટને સ્ટેટસ અપડેટમાં લગાવી શકે છે.
છેલ્લા 24 કલાક સુધી સ્ટેટ્સ પર રહે છે અને તમે ઘણા સ્ટેટ્સ ઉમેરી શકો છો, જેમ કે અન્ય બે પ્લેટફોર્મ પર સ્ટોરીઝની સાથે છે. જો તમે વોટ્સએપ સ્ટેટસ પર સ્ટોરી લગાવો છો તો તમારા દરેક કોન્ટેક્ટ્સ જોઈ શકે છે.
WhatsApp Latest Update:થોડાક સમય પહેલા વોટ્સએપે ટ્વીટરના માધ્યમથી પોતાના પ્લેટફોર્મ માટે એક નવા ફીચરની અપડેટની જાહેરાત કરી છે. વોટ્સએપે જણાવ્યું છે કે પોતાના યૂઝર્સની પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખતા અમે એક નવું અપડેટ જાહેર કરી દીધું છે.
રાજસ્થાનના બારામાં એક યુવકે આત્મહત્યા કરી નાખતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જલવાડા કસ્બામાં મંગળવારે સવારે જ્યારે માતા રૂમમાં ગઈ તો પુત્ર ગળે ફાંસો ખાધેલો હાલતમાં જોવા મળ્યો. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપી દીધો. પોલીસનું કહેવું છે કે સ્યૂસાઈડ પહેલા તેણે વોટ્સએપ સ્ટેટસ લગાવ્યું જેમાં ખુબ જ ભાવુક કરી નાખે તેવું લખાણ લખ્યું હતું.
WhatsApp નો ઉપયોગ મનોરંજન અને કામ માટે કરવામાં આવે છે. વોટ્સઅપ સ્ટેટસ એક મજેદાર ફીચર છે. જ્યાં લોકો મજેદાર વીડિયો અને ફોટો સાથે સાથે મેમોરેબલ ફોટા શેર કરે છે, જેને આપણા મિત્રો અને અને સંબંધીઓ તેને 24 કલાક સુધી જોઇ શકે છે.
વોટ્સએપ દુનિયાભરમાં સૌથી ચર્ચિત અને લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાંથી એક છે. વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અનેક અનોખા ફીચર્સ ઓફર કરે છે. જેને યૂઝર્સ પણ ખુબ પસંદ કરે છે. આવું જ એક ફીચર છે વોટ્સએપનું સ્ટેટસ ફીચર. આ મુદ્દે એક જબરદસ્ત ટ્રિક અમારી પાસે છે જેની મદદથી તમે કોઈ પણ વોટ્સએપ સ્ટેટસ ચપટીમાં ડાઉનલોડ કરી શકશો.
વોટ્સએપ (WhatsApp) ને આજના સમયમાં આરામથી દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ કહી શકાય છે. ગત થોડા સમયથી વોટ્સએપ પોતાના યૂઝર્સને ખુશ કરવ માટે ઘણા નવા ફીચર્સ અને અપડેટ્સ જાહેર કરી રહ્યું છે જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે.
આજે દરેક લોકો વોટ્સએપનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને વોટ્સએપ પર મુકવામાં આવતુંડિસપ્લે પિચ્ચર એટલેકે, ડીપી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. લોકો છૂપેથી પણ એકબીજાના ડીપી જોતા હોય છે. આવા સમયે એ જાણવું જરૂરી બન્યું છેકે, કોણ તમારો ડીપી જોઈ રહ્યું છે. કોણ જોવે છે તમારો Whatsapp DP, જાણવા માટેની છે આ ટ્રીક.
Whatsappનું સ્ટેટસ ફીચર બહું પ્રખ્યાત છે. આવું જ ફીચર Facebook અને Instagramમાં પણ ઉપલબ્ધ છે. Whatsapp યુઝર્સ કોઈ પણ ફોટો, વીડિયો અથવા ટેક્સ્ટને પોતાના સ્ટેટસમાં અપલોડ કરી શકે છે. આ સ્ટેટસ 24 કલાક સુધી સક્રિય રહે છે.
આજે વોટ્સએપે તમામ યુઝર્સ માટે એક ખાસ સ્ટેટસ સેટ કર્યું છે. જેમાં તેની નવી પોલિસી અંગે ખુલાસો કર્યો
WhatsAppનો ઉપયોગ અત્યારના સમયમાં બધા લોકો કરે છે, પરંતુ આ એપમાં ઘણી એવી ટ્રિક છે, જે તમને ખબર પણ નહી હોય, આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવા જઈ રહ્યાં છીએ.
રોના લોકડાઉનના લીધે દેશભરમાં લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળી શકતા નથી. એવા સમયમાં સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તાજેતરમાં આવેલા આંકડાના અનુસાર ભારતમાં સૌથી વધુ ઉપયોગ વોટ્સઅપનો કરવામાં આવી રહ્યો છે.
ફેસબુકની જેમ પોતના કરોડો યૂઝર્સને સ્ટીકર્સનું ફીચર આપ્યા બાદ હવે વ્હોટ્સએપ ટૂંક સમયમાં વધુ ફેરફારો કરવા જઇ રહ્યું છે. હવે તેમને વ્હોટ્સએપના સ્ટેટ્સ ફીચર પર ટૂંક સમયમાં જાહેરાત જોવા મળી શકે છે.