हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
whole country
Whole country News
india
આખા દેશમાં એક ટાઈમ સેટ કરવા આ પાટીદાર નેતાની છે મોટી ભૂમિકા, જાણો ભારતના સમયની કહાની
Indian Standard Time Introduced 1 September 1947: તમે બધા ઘડિયાળ તો પહેરતા હશો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમગ્ર ભારતમાં સમય એકસરખો કેવી રીતે છે? કદાચ બહુ ઓછા લોકો હશે જેઓ હાથ પર ઘડિયાળ પહેરે છે, પરંતુ તેઓ જાણતા હશે કે ભારતીય સમય ક્યારે અને કેવી રીતે નક્કી કરવામાં આવ્યો? જેના કારણે સમગ્ર ભારતનો સમય સમાન છે, નહીં તો દેશમાં સમયને લઈને વિવાદ થયો હતો.
Sep 1,2024, 17:52 PM IST
One district
ગુજરાતનો આ એક જ જિલ્લો આખા દેશનું અર્થતંત્ર ડામાડોળ કરશે કે શું? પોલીસ પણ ચોંકી ઉઠી
પોલીસે બજારમાં ડુપ્લીકેટ નોટ ઘુસાડવાનુ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. રાણપુર તાલુકાના નાગનેશ ગામે રામજીમંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ખાણી પીણી સ્ટોલ ઉપર ચલણી નોટોની ડુપ્લીકેટ નોટો સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી કલર પ્રિન્ટર તેમજ ૫૦૦ અને ૧૦૦ ના દરની ડુપ્લીકેટ નોટો કબજે કરવામાં આવી હતી.
May 12,2022, 18:29 PM IST
UP
Gujarat માં આખા દેશમાં ક્યાંય પણ નહી થયું હોય તેવું જમીનનું મહાકૌભાંડ, વાંચશો તો રૂં
હજીરાના જમીન કૌભાંડ પર અર્જુન મોઢવાડીયાની પ્રેસ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે સરકાર પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, વિધાનસભામાં નવો કાયદો લેન્ડ ગ્રેબીંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા પ્રમાણે જમીન પર કબજો કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ છે. આ કાયદાના અમલ કરી ભાજપે નાના લોકો અને ભાજપ સાથે ન સંકળાયેલા લોકોને હેરાન કરવાનું શરુ કર્યું હોવાનો ચોંકાવનારા આક્ષેપ મોઢવાડીયાએ કર્યો હતો.
Jan 4,2022, 18:18 PM IST
Milk means Amul
દુધ એટલે અમુલ એવી એક સમગ્ર દેશમાં છાપ છે, તે સહકારી ક્ષેત્રનું મજબુત ઉદાહરણ: મુખ્યમં
મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે. અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે ‘‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા’’ એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. ગુજરાતમાં કુલ દૂધ ઉત્પાદન જે બે દાયકા પહેલા ૧.૬ કરોડ લિટર હતું તે વધીને ૪.૩ કરોડ લિટર પ્રતિ દિવસ થયું છે.
Oct 31,2021, 22:38 PM IST
final examination
CA ની ફાઇનલ પરીક્ષામાં સુરતનાં 6 વિદ્યાર્થીઓનો ડંકો, મુદીતે સમગ્ર દેશમાં બીજો ક્રમ પ
ઉદ્યોગ ક્ષેત્રે ડંકો વગાડનાર સુરત હવે શિક્ષણ ક્ષેત્રે પણ જાણીતું થયું છે, ત્યારે ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્ધારા લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષામાં મુદિત અગ્રવાલે દેશમાં બીજો ક્રમ મેળવી સુરત સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. મુદિતે બિઝનેસ કરવાની અને MBA કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં મૂળ રાજસ્થાનનો 22 વર્ષીય મુદિત પ્રદિપ અગ્રવાલ પરિવાર સાથે રહે છે. પિતા કાપડના વેપારી છે.
Feb 2,2021, 0:07 AM IST
whole country
આખો દેશ 15 ઓગસ્ટે ઉજવે છે પણ જૂનાગઢ આજે ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ જાણો કારણ
સમગ્ર ભારત દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં આઝદી ની ખુશી માનવી રહ્યો હતો, ત્યારે જુનાગઢની પ્રજા નવાબી શાશનની ગુલામીમાં સબડી રહી હતી. જુનાગઢના નવાબે જુનાગઢ રાજ્યને પાકિસ્તાન જાહેર કરતા જુનાગઢની પ્રજાએ બળવો કર્યો હતો. આરઝી હકુમતની સ્થપના કરવામાં આવી હતી. ત્યારબાદ સરદારની કુનેહ નીતિથી જુનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ આઝદ થયું હતું.
Nov 8,2020, 22:13 PM IST
Gujarati Pride
ગુજરાતી ગૌરવ: માત્ર 17 વર્ષની ખુશી બની સમગ્ર દેશની ગ્રીન એમ્બેસેડર, પર્યાવરણ પ્રત્યે
પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને લઈને સુરતની ખુશી ચિંદાલિયાને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) તુન્ઝા ઇકો-જનરેશન (ટીઇજી) દ્વારા ભારત માટે પ્રાદેશિક પ્રમુખ (આરએ) તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
Sep 21,2020, 23:34 PM IST
Accepting
સમગ્ર દેશમાં રાત્રે 9 વાગ્યે દીવડા અને ફ્લેશથી ઝગમગી ઉઠ્યું રાષ્ટ્ર, એકતાનું અદ્ભુત
વડાપ્રધાન મોદી દ્વારા રવિવાર 05 એપ્રિલે રાત્રે 09 વાગ્યે ઘરની તમામ લાઇટ બંધ કરીને દિવા, મીણબતી, બેટરી કે ટોર્ચ લાઇટ દ્વારા પ્રકાશ કરવા માટે જણાવ્યું હતું. સતત 09 મિનિટ સુધી એટલે કે 09 વાગીને 09 મિનિટ સુધી લાઇટો બંધ રાખીને દિપ પ્રાગટ્ય કરવા માટે જણાવાયું હતું. જેનો ન માત્ર ગુજરાતનાં શહેરો પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં વધાવી લેવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર સહિતનાં તમામ નગરો અને મહાનગરોમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે જાણે દિવાળીને પણ ઝાંખી પાડે તેવી રીતે ઉજવણી કરી હતી. સમગ્ર દેશની એકતાનો સંદેશ અને કોરોના જેવા કોઇ પણ સંકટ સામે લડી લેવાની ક્ષમતા દર્શાવી હતી. આટલું જ નહી પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોએ પણ ખુબ જ ખુશી પ્રગટ કરી હતી.
Apr 5,2020, 21:57 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો