world cup super league

World Cup Super League: વનડે સિરીઝ હારવા છતાં ઈંગ્લેન્ડ ટોપ પર, જાણો શું છે ભારતની સ્થિતિ

World Cup Super League:  વિશ્વકપ-2023માં સીધો પ્રવેશ મેળવવા માટે આઈસીસીએ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત કરી હતી. ભારત ઈંગ્લેન્ડ સિરીઝ બાદ તેના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. જાણો કઈ ટીમ ક્યા સ્થાને છે. 

Mar 29, 2021, 03:08 PM IST

ICC એ વર્લ્ડકપ 2023 માટે સુપર લીગ ક્વોલિફિકેશનની કરી જાહેરાત, જાણો શું છે નિયમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વનડે સુપર લીગ શરૂ કરી જે ભારતમાં 2023માઅં યોજાનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો ટાર્ગેટ 50 ઓવરના ફોર્મેટને વધુ યાદગાર બનાવવાનો છે. આઇસીસીએ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે મેજબાન ભારત અને સુપર લીગમાં ટોપ પર રહેનાર આગામી 7 ટીમો સીધી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેડ અને આયરલેંડ વચ્ચે સીરીઝ સાથે થશે. બંને દેશો વચ્ચે સાઉથૈમ્પટનમાં 30 જુલાઇના રોજ રમાશે. બાકી કાર્યક્રમ પછી જાહેર કરવામાં આવશે.  

Jul 28, 2020, 01:03 PM IST