world test championship final

WTC 2021-2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ભારતીય ટીમ

સાઉથ આફ્રિકા સામે 2-1થી સીરિઝ હારી જવાથી ભારતીય ટીમની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની આશાને પણ આંચકો લાગ્યો છે. ભારતીય ટીમને કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાની સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

Jan 14, 2022, 06:01 PM IST

પૂર્વ દિગ્ગજની ભવિષ્યવાણી, ભારત નહીં જીતી શકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, જણાવ્યું કારણ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ લીગની પ્રથમ ફાઇનલ આગામી મહિને રમાશે. ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં 18થી 22 જૂન વચ્ચે આ મેચ રમાવાની છે. 

May 19, 2021, 03:23 PM IST

WTC: ભારતનું સપનું તોડવા માટે ન્યૂઝીલેન્ડનો ખતરનાક પ્લાન, આવી છે તૈયારી

ભારત અને ન્યૂઝીલેન્ડ આગામી મહિને ઈંગ્લેન્ડમાં  World Test Championship ની ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ તૈયારી શરૂ કરી દીધી છે. 
 

May 15, 2021, 03:27 PM IST

WTC ફાઇનલ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીની થશે વાપસી

ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિ તે મોટાભાગના ખેલાડીઓને તક આપી શકે છે, જેણે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. હાર્દિક પંડ્યા પર બધાની નજર રહેશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20 મેચમાં રેગ્યુલર બોલિંગ કરી રહ્યો નથી. 

May 7, 2021, 07:01 AM IST