close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

world test championship

વર્લ્ડ ચેમ્પિયનશિપ ટેસ્ટ ક્રિકેટ માટે ખુબ સારી છેઃ સ્ટીવ વો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોનું માનવું છે કે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં રોમાંચ લાવશે.

Jul 30, 2019, 04:17 PM IST

ASHES 2019 : ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ટીશર્ટ પર ખેલાડીના નામ અને નંબર લખાશે

ઓસ્ટ્રેલિયામાં 1 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી એશેઝ સીરીઝની સાથે જ ક્રિકેટમાં નવો ફેરફાર જોવા મળશે 
 

Jul 23, 2019, 11:41 PM IST

ICCએ નિયમમાં કર્યો ફેરફાર, હવે 1 બોલ પર આઉટ થશે 2 બેટ્સમેન, સિક્સ પર મળશે 12 રન

આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા ઓછામાં ઓછા સાત નિયમમાં ફેરફાર કર્યો છે. આઈસીસીએ ટ્વીટ કરીને કહ્યું કે, નવા નિયમ ટેસ્ટ ચેમ્પિયનશિપથી લાગૂ થશે. 
 

Apr 1, 2019, 09:07 PM IST