हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World War III
World war iii News
World War III
પરમાણુ હુમલામાં આ 10 દેશોનો વાળ પણ વાંકો નહિ થાય એટલા સુરક્ષિત છે, નહિ થાય કોઈ અસર
દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. હાલ જે રીતે એક પછી એક દેશ યુદ્ધમાં સામેલ થઈ રહ્યં છે, તે જોતા આખું વિશ્વ સળગશે. ત્યારે આવામાં કેટલાક દેશો એવા પણ છે જેઓને વિશ્વ યુદ્ધ કે પરમાણુ બોમ્બની કોઈ અસર નહિ થાય. પરમાણુ યુદ્ધ સમયે સુરક્ષિત રહેનારા દેશોનું નિર્ધારણ ભૂગોળ, રાજકીય સ્થિરતા, સેના સ્થિતિ અને રાજકીય સ્થિતિ પર નિર્ભર કરે છે.
Nov 30,2024, 15:58 PM IST
Russia
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બિલાડીઓની શામત આવી! આ છે કારણ
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે, હવે ફેડરેશન ઈન્ટરનેશનલ ફેલીન (FIFE)એ રશિયન જાતિની બિલાડીઓની નિકાસ અને નોંધણી પર નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે. સંગઠને કહ્યું છે કે રશિયાના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Mar 7,2022, 6:40 AM IST
Special Report: Russia vs Ukraine
Special Report: Russia vs Ukraine, World War III
Special Report: Russia vs Ukraine, World War III
Feb 15,2022, 22:20 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
શું સર્વનાશને આમંત્રણ આપી રહ્યું છે ઈરાન? અધિકારીએ ટ્રંપને કહ્યું કંઇક આવુ
ઈરાન અને અમેરિકાની વચ્ચે ઘર્ષણ ભર્યા હાલાત સતત બની રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઈરાનમાં સર્વનાશ કરવાની વાત કરી તો તેના જવાબમાં ઈરાનના એક અધિકારીએ ટ્રમ્પ માટે ખુબ જ કડવા શબ્દનો પ્રયોગ કર્યો છે.
May 21,2019, 13:15 PM IST
ઇરાન-અમેરિકા
ઇરાન પર ચઢાઇના મૂડમાં છે અમેરિકા, ભારતમાં મોંઘુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. ડોનાલ્ડ ટ્રંપની સરકાર જે પ્રકારે નિર્ણય લઇ રહી છે તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકા ઇરાન પર યુદ્ધ માટે ચઢાઇ કરી શકે છે. જોકે સાઉદી અરબ તેલના ટેન્કરો પર હુમલો થયો છે. સાઉદી અરબ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત અરબ અમીરાત (UAE)ના વોટર બેલ્ટમાં 2 ઓઇલ ટેન્કરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા, જેનાથી ખૂબ નુકસાન થયું. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પોતાની મોસ્કોની પ્રસ્તાવિત યાત્રા રદ કરી દીધી અને ઇરાન પર યૂરોપીય અધિકારીઓ સાથે ચર્ચા માટે બ્રસેલ્સ ગયા છે. અમેરિકાને પુરી શંકા છે કે આ હરકત ઇરાને કરી છે. જોકે ઇરાન સરકાર આ હુમલાથી સતત હુમલાથી મનાઇ કરી રહી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવથી પ્રભાવિત ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોના વધવાના સંકેત છે.
May 15,2019, 13:08 PM IST
Trending news
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો