wwe

WWE મહિલા રેસલરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'હમેશાં અન્ડરવેર વિના જ ઉતરી છું રિંગમાં'

WWE ની પૂર્વ મહિલા રેસલર ચેલ્સી ગ્રીને (Chelsea Green) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચેલ્સીએ જણાવ્યું હતું કે કોમ્પિટિશન દરમિયાન રિંગમાં પ્રવેશ કરતી વખતે તેણે ક્યારેય અન્ડરવેર (Underwear) પહેરી ન હતી

Aug 27, 2021, 11:52 AM IST

LUXURIOUS HOUSES OF WWE WRESTLERS: જુઓ કેવા આલીશાન ઘરોમાં રહે છે WWE ના તમારા ફેવરીટ રેસલર

યશ કંસારા, અમદાવાદઃ WWE એટલે કે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટ જે દરેક દેશમાં ફેમસ છે અને તેને જોવા વળા વર્ગ પણ ખૂબ મોટો છે. વર્ષોથી આ શો ચાલે છે અને આમાંથી કેટલાક રેસલર્સ એવા છે. જેમનો ફેવબેઝ પણ ખૂબ જ મોટો છે. ત્યારે અમે તમને જણાવીશું સ્ટાર રેસલર્સના વૈભવશાલી ઘરો વિશે.
 

Jun 25, 2021, 06:36 PM IST

THE ROCK ને રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે અમેરિકાના લોકો, શું WWE સુપરસ્ટાર બનશે US President

અમેરિકન્સ WWEના રેસલરને આ પોસ્ટ પર જોવા માગે છે. WWEમાં પોતાની રેસલિંગ મોટું નામ મેળવી ચુકેલા થ રોક એક ફેમસ પર્સાનલિટી છે અને દુનિયાના મોટે ભાગના લોકો તેમને ઓળખે છે. ધ રોકએ ફિલ્મ જગતમાં પણ સારૂ એવું કામ કર્યું છે.

Apr 12, 2021, 08:51 AM IST

પુરુષ બનીને જેણે હજારો લોકોને WWEની રિંગમાં પછાડ્યા, તે વાસ્તવિક જિંદગીમાં હતો ટ્રાન્સજેન્ડર

2007થી 2014ની વચ્ચે WWE રિંગમાં જલવો બતાવનારો આ પ્રોફેશનલ પહેલવાન ટાયલર રેક્સે સનસનીખેજ ખુલાસો કરી જણાવ્યું કે તે એક ટ્રાન્સજેન્ડર છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા.

Feb 8, 2021, 05:04 PM IST

WWE સુપરસ્ટાર Luke Harperનું 41 વર્ષની ઉંમરમાં નિધન, પત્નીએ આપી જાણકારી

લ્યૂક હાર્પર (Luke Harper)ના નિધનની જાણકારી તેમની પત્ની અમાંડા (Amanda)એ ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી અને જણાવ્યું કે મોત ફેફસાંના સંકમણના લીધે લ્યૂકનું મોત થયું છે.

Dec 27, 2020, 11:51 AM IST

અંડરટેકરે WWE યૂનિવર્સને કહ્યુ અલવિદા, બોલ્યા- મારો સમય આવી ચુક્યો છે

ફેન્સે 'થેંક યૂ ટેકર' કહી તેને વિદાય આપી હતી. આ દરમિયાન ટેકર ખુદ ભાવુક થઈ ગયા હતા. આ સાથે તે છેલ્લીવાર WWEના ટેલીવિઝન પર Survivor Seriesમા જોવા મળ્યો.
 

Nov 23, 2020, 10:21 PM IST

Viral Video: આ છે અનિમલ WWEના દમદાર Fighter, વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ વીડિયો

છોકરા હોય કે છોકરીઓ, બાળપણમાં WWEની ફાઈટ જોવાનું ખુબજ પસંદ કરતા હતા. WWEની વાત કરીએ તો અંડરટેકર (Undertaker) અને જોન સીના (John Cena)નું નામ તો દરેકના મોઢે સાંભળવા મળતું હતુ. પરંતુ શું તમે ક્યારે ઉંદરને WWE જેવી ફાઈટ કરતા જોયા છે?

Nov 10, 2020, 02:18 PM IST

સ્ટાર રેસલર ધ રોકે WWEમાંથી કરી નિવૃતીની જાહેરાત, હોલીવુડમાં ધૂમ મચાવવાનો પ્લાન

ડ્વાયન જોનસની અંતિમ સત્તાવાર મેચ 2016મા થઈ જે રેસલમેનિયા 32 હતી. જેમાં તેણે વોટ બ્રધર્સના એરિક રોવાનને હરાવ્યો હતો. 

Aug 6, 2019, 05:19 PM IST

WWE ચેમ્પિયન કેન હવે ઉતર્યા રાજનીતિની રિંગમાં, અમેરિકી કાઉન્ટીના બન્યા મેયર

WWEના સૌથી ચર્ચિત ચહેરામાં સામેલ રેસલર કેન હવે અમેરિકાની એક કાઉન્ટીના મેયર તરીકે ચૂંટાયા છે. 
 

Aug 3, 2018, 03:58 PM IST

VIDEO: WWE રિંગમાં 6 વર્ષના પુત્રની માતા સલવાર-સૂટ પહેરીને વિદેશી પહેલવાનોને ધૂળ ચટાડશે

વર્લ્ડ રેસલિંગ એંટરટનમેંટ (ડબ્લ્યૂડબ્લ્યૂઇ)માં આંતરરાષ્ટ્રીય સ્તર પર 'હાર્ડ કેડી'નામથી ચર્ચિત કવિતા દેવી હાલ ડબ્લ્યૂડબ્લ્યૂઇ સાથે ત્રણ વર્ષના કરાર મુજબ અમેરિકાના ઓરલેંડો અને ફ્લોરિડામાં ટ્રેનિંગ લઇ રહી છે. 

May 7, 2018, 03:34 PM IST

WWEનું એલાન, હવે હિન્દીમાં લાઇવ પ્રસારિત થશે 'રૉ' સ્મૈકડાઉન'

આ સાથે સોની ટેન-1 પર ''રો'' અને સ્મૈકડાઉનનું પ્રસારણ અંગ્રેજી કોમેન્ટ્રી સાથે જારી રહેશે. 

Feb 27, 2018, 08:59 PM IST