Teeth Manjan Hone Par Kya Kare: એકવાર દાંત જો પીળા થઈ જાય તો તેને સફેદ કરવા મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
Teeth Whitening Tips: પીળા દાંત કોઈપણ વ્યક્તિ માટે શરમ અને સંકોચનું કારણ બની શકે છે. પીળા દાંતને સફેદ મોતી જેવા કરવા માટેનો જોરદાર ઉપાય આજે તમને જણાવીએ. સપ્તાહમાં 2 કે 3 વખત આ કામ કરી લેશો તો પીળા દાંત સફેદ થઈ ચમકવા લાગશે.
How can I remove yellow stains from my teeth: દાંત પર પીળાપણું આવવાનું કારણ ખરાબ ખાણી પીણીની આદતો અને સફાઈની કમીનું પરિણામ હોઈ શકે છે. જો તમારા દાંત ચમક ગુમાવી ચૂક્યા હોય તો આ ચમક પાછી મેળવવાના ઉપાયો વિશે જાણો.
સુંદર અને સફેદ દાંત માત્ર તમારી સ્મિતને જ નહીં પરંતુ તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. પરંતુ, કેટલીક આદતો અને ખાવાની આદતો તમારી સ્મિતને ફિક્કી બનાવી શકે છે. દાંતના પીળા પડવાથી તમારા ચહેરાની સુંદરતા તો છીનવાઈ જ જાય છે પરંતુ તે તમારા દાંતના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે. નિષ્ણાતોના મતે, અમુક ખાદ્યપદાર્થો અને પીણાં દાંત પર ડાઘ છોડી શકે છે, જે તેમને પીળા અને નબળા બનાવે છે. ચાલો જાણીએ તે 5 વસ્તુઓ જે તમારા દાંતને પીળા કરી શકે છે અને તેને છોડી દેવા શા માટે જરૂરી છે.
Yellow Teeth: જો તમે દાંતને સફેદ કરવા માટે કોઈ ટ્રીટમેન્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો તમારે ટ્રીટમેન્ટ પાછળ ખર્ચો કરવાની જરૂર નથી. આજે તમને એવો જોરદાર ઘરેલુ નુસખો જણાવીએ જેની મદદથી પીળા દાંતને મોતી જેવા સફેદ ચમકાવી શકો છો. આ કામમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે.
Yellow teeth: દાંત પીળા થઈ જાય તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. કારણ કોઈપણ હોય જો એકવાર દાંત પીળા પડી જાય તો પછી બધા સામે ખુલીને હસવામાં અને બોલવામાં પણ સંકોચ થાય છે.
Get Rid of Yellow Teeth: સફેદ મોતી જેવા દાંત જ્યારે પીળા પડવા લાગે તો તેના કારણે શરમજનક સ્થિતિમાં પણ મુકાવું પડે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યાનું નિવારણ કરવામાં ન આવે તો પાયરીયા અને દાંત સંબંધિત અન્ય સમસ્યા પણ થઈ શકે છે.
Yellow Teeth Cleaning Tips: પીળા દાંતના કારણે ખુલીને હસવું મુશ્કેલ બની ગયું છે તો અમે અહીં તમે કેટલાક ઘરેલુ ઉપાયો (Peele Dant Ke Upay) બતાવવા જઇ રહ્યા છે. તેનાથી તમે થોડા દિવસોમાં જ પીળા દાંતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.
How Get Rid of Yellow Teeth: ખરાબ પાણી અને ખરાબ ખાન-પાનને કારણે પણ ઘણીવાર દાંત ખરાબ થઈ જતા હોય છે. એટલું જ નહીં ખાણીપીણીની ખરાબ અદાતોને કારણે પણ દાંત પર અસર પડે છે. દાંત પીળા થઈ જવા એ હાલ એક કોમન સમસ્યા છે. શું તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો,..તો અપવાનો આ ઉપાય...
Yellow Teeth Home Remedies: ગંદા અને પીળા દાંત ચહેરાની સુંદરતા પણ બગાડે છે. આવી સ્થિતિમાં જો તમે પીળા દાંતને સફેદ ચમકદાર બનાવવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ જેની મદદથી તમે તમારા દાંતને સફેદ મોતીની જેમ ચમકાવી શકો છો. આ ઉપાય અપનાવવાથી તમારા દાંત સ્વસ્થ અને મજબૂત બનશે.
How to get rid of yellow teeth: ચહેરો દરેક વ્યક્તિના શરીરનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે. તેવામાં જ્યારે તમે કોઈને મળો છો તો સૌથી પહેલા સામેવાળાની નજર તમારા ચહેરા પર જાય છે અને પછી તમે જ્યારે બોલવાનું શરૂ કરો તો તમારા દાંત સામેવાળાને જોવા મળે છે. પરંતુ કેટલાક લોકોના દાંત પીળા હોય છે. તેવામાં તે સમાજમાં મજાકનું પાત્ર બને છે. ઘણીવાર લોકો અનેક પ્રયાસો છતાં દાંતની પીળી પરતને સાફ કરી શકતા નથી. તેવામાં આજે અમને તમને કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશું જેને અજમાવી તમે તમારા દાંત સાફ કરી શકો છો.
Teeth Whitening: જ્યારે પણ તમે કોઈને મળો છો ત્યારે તમે સ્મિત કરો છો. પરંતુ જો તમારા દાંત પીળા હશે તો તમે હસતા અચકાશો. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે કુદરતી રીતે તમારા દાંતને સફેદ કરવા.
Dental Care: દાંતની સફાઈ અને રક્ષણ ખૂબ જ જરૂરી છે, જો શરીરના આ ભાગ પર કોઈ સમસ્યા હોય તો ખોરાક ચાવવામાં ખુબ તકલીફ પડે છે. એટલા માટે તેને રેગ્યુલર ક્લીન કરવા જોઈએ..
દાંત પરથી પીળા ડાઘ દૂર કરવા માટે લોકો મોંઘા ડેન્ટિસ્ટ પાસે જાય છે. ડોક્ટર ટ્રીટમેન્ટ કરી દાંત સાફ કરી દે છે, પરંતુ આમ કરવાથી દાંત નબળા પડે છે. આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ આપીશું, જેનાથી તમે સફેદ હીરા જેવા દાંત બનાવી શકો છો.
Yellow Teeth: પીળા દાંત આપણી સુંદરતા તો બગાડે જ છે, પરંતુ તે દાંતના સ્વાસ્થ્ય માટે પણ સારુ નથી, તેથી તમારે ઘરેલુ ઉપચારથી તમારા દાંત સાફ કરવા જોઈએ.
Dental Health: દાંતમાં સડો થવાને કારણે આપણને ખૂબ જ દુખાવો થાય છે અને ખાવા પીવામાં પણ તકલીફ પડે છે, તેનાથી બચવા માટે આપણે પહેલાથી જ સાવધાન થઈ જવું વધુ સારું છે.
Yellow Teeth Home Remedies: ઘણા લોકો માવા અને ગુટખા ખાતા હોવાથી એમના દાંત પીળા પડી જાય છે. જેથી એમને જાહેરમાં આ બાબતની શરમ આવે છે. તમારી સાથે આવી સ્થિતિ ન સર્જાય તે માટે અમે તમને 5 ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે.
Yellow Teeth Remedies: દાંત આપણા શરીરનો મહત્વનો ભાગ છે, તેની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે, પરંતુ ડેન્ટલ ક્લિનિકનો ખર્ચ જોઈને ગભરાટ થઈ જાય છે. આ કિસ્સામાં, તમે ઘરેલું ઉપચાર પણ કરી શકો છો.
Healthy Teeth: જો દાંતની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તમારે કેવિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે તમે મનપસંદ વસ્તુઓ ખાવાથી વંચિત રહી શકો છો.
Home Remedies for Yellow Teeth: દાંત પીળા થઈ ગયા હોય તો સ્માઈલ કરવામાં પણ વિચારવું પડે છે કે કોઈ પીળા દાંત પર કોમેન્ટ ન કરે. તો આજે તમને પીળા દાંતથી મુક્તિ મેળવવાની ચાર ટીપ્સ જણાવીએ. જેને અજમાવશો એટલે તમે કાયમ માટે પીળા દાંતથી મુક્તિ મેળવી શકો છો.
Oral Health: આપણે આપણા આખા શરીરનું ખાસ ધ્યાન રાખીએ છીએ, પરંતુ કેટલીકવાર આપણે દાંતની સંપૂર્ણ સફાઈ ધ્યાનમાં રાખતા નથી જેનાથી દાંતમાં સડો થાય છે, આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપચાર કરી શકાય છે.
આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ આપીશું, જેનાથી તમે સફેદ હીરા જેવા દાંત બનાવી શકો છો. પીળા દાંતથી છૂટકારો મેળવવા માગો છો તો આ રામબાણ ઈલાજ અપનાવો.