हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yevgeny Prigozhin
Yevgeny prigozhin News
Yevgeny Prigozhin
શું જીવિત છે પુતિનના 'દુશ્મન' પ્રિગોઝિન? નવા વાયરલ Video એ ખળભળાટ મચાવ્યો
વેગનર ગ્રુપના ચીફનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રશિયાની એજન્સીઓ તેમના મોતની પુષ્ટિ કરી ચૂકી છે. રશિયાની તપાસ સમિતિએ પુષ્ટિ કરી છે કે ખાનગી સૈન્ય સંગઠન વેગનરના પ્રમુખ યેવગેની પ્રિગોઝીનનું એક વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. સમિતિના પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કોએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ફોરેન્સિક તપાસ બાદ દુર્ઘટનાસ્થળે મળેલા તમામ 10 મૃતદેહોની ઓળખ કરાઈ.
Sep 1,2023, 8:10 AM IST
Vladimir Putin
Wagner Chief Death: બળવો કરનાર યેવગેની પ્રિગોઝિનના મોત પર પુતિનનું પ્રથમ નિવેદન
Yevgeny Prigozhin Death: વેગનર સેનાના ચીફ યેવગેની પ્રિગોઝિનનું બુધવારે મોસ્કોમાં પ્રાઇવેટ જેટ ક્રેશમાં મોત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા હતા.
Aug 24,2023, 22:31 PM IST
Moscow
રશિયામાં પ્રાઇવેટ જેટ ક્રેશ, પુતિન સામે બળવો કરનાર પ્રિગોઝિનનું મોત થયાની આશંકા
Russia News: રશિયાના મોસ્કોમાં એક ખાનગી જેટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થઈ છે.
Aug 23,2023, 23:52 PM IST
Russia
વેગનરના બળવા બાદ ક્યાં છે પુતિન, રશિયામાં આટલો સન્નાટો કેમ છવાઈ ગયો છે?
Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના શાસન માટે સૌથી મોટું જોખમ બનેલી ખાનગી સેના વેગનરના વિદ્રોહના નાટકીય અંત બાદ રશિયામાં જાણે શાંતિ છવાઈ ગઈ છે. જે વ્યક્તિએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું તે શાંત થઈ ગયા છે.
Jun 26,2023, 7:39 AM IST
Yevgeny Prigozhin
પુતિનની કડકાઈ આગળ ઝૂક્યા યેવગેની, ટેંકો પાછી ફરી, ફીલ્ડ કેમ્પ તરફ આગળ વધી રહ્યા છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન હાલ ગૃહ યુદ્ધનો સામનો કરી રહ્યા છે. જેનું કારણ છે રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનરનો બળવો. વેગનરે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે દેશને જલદી નવા રાષ્ટ્રપતિ મળવાના છે. વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝીન રશિયાના રાજધાની મોસ્કો તરફ પોતાના 25 હજાર સૈનિકો સાથે કૂચ કરી રહ્યા હતા કે ત્યારે જ બેલારૂસના રાષ્ટ્રપતિએ મધ્યસ્થતા કરવાની જવાબદારી ઉઠાવી.
Jun 25,2023, 8:41 AM IST
Yevgeny Prigozhin
શું પુતિન રાજધાની છોડીને ભાગી ગયા? મોસ્કોમાં વેગનર ગ્રુપના આગમનને ચર્ચા થઈ શરૂ
Putin Flight Moscow: રશિયાની રાજધાની મોસ્કો તરફ સતત વિદ્રોહી ગ્રુપ વેગનર આગળ વધી રહ્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અફવા છે કે પુતિન મોસ્કો છોડી જઈ ચુક્યા છે. આ દાવા પાછળ ફ્લાઇટ રડારનો ડેટા છે, તે પ્રમાણે પુતિનના સત્તાવાર વિમાને મોસ્કોથી ઉડાન ભરી છે.
Jun 24,2023, 23:41 PM IST
Russia
પુતિન ભરાયા! રશિયાની રાજધાની મોસ્કો સુધી પહોંચ્યા વૈગનર, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
પ્રીગોઝિને રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઇગૂ પર યુક્રેનમાં વૈગનર ગ્રુપની આધાર શિબિર પર રોકેટ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યાં તેના લડાકા રશિયા તરફથી યુક્રેની સેના સામે લડી રહ્યાં હતા.
Jun 24,2023, 18:54 PM IST
Russia
વેગનર આર્મીના બળવા પર પુતિનનો હુંકાર, યેવગેનીએ પીઠમાં ખંજર ભોંક્યુ, વિદ્રોહ કચડીશું
Russia News: રશિયામાં વેગનર સમૂહના વિદ્રોહ બાદ સ્થિતિ બેકાબૂ બની છે. વેગનરના પ્રમુખ યેવગેની પ્રિગોઝીને દાવો કર્યો છે કે તેમના યોદ્ધાઓએ રોસ્તોવમાં રશિયન સેનાના દક્ષિણી સૈન્ય હેડક્વાર્ટર પર કબજો જમાવ્યો છે. પ્રિગોઝીને પોતે રોસ્તોવમાં રશિયન સેના હેડક્વાર્ટરની અંદર હોવાનો દાવો કર્યો છે. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વિદ્રોહ કનારાઓને અંજામ ભોગવવાની ધમકી આપી છે.
Jun 24,2023, 13:36 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો