young

Unique Achievement Of An Adventurous Uoung Man From Rajkot PT4M11S

રાજકોટના સાહસિક યુવાનની અનોખી સિદ્ધિ, જુઓ વીડિયો

'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' આ કહેવતને સાર્થક કરતાં અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનો શોખ ધરાવતાં રાજકોટના યુવાન ધવલ સાદરિયાએ હિમાલય પર 18000 ફૂટ ની ઊંચાઈએ ચઢાઈ કરી ભારત નો તિરંગો લહેરાવી બાળપણની ઈચ્છા પૂર્ણ કરી છે.

Nov 24, 2019, 02:20 PM IST

હેવાનિયતની હદ વટાવી: ચોરીની શંકા પર કિશોરને નગ્ન કરી ઢોર માર માર્યો

સુરતમાં હેવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. આ ઘટના ભટારના આઝાદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારની છે. સુરતમાં કેટલાક યુવાનોએ ચોરીની આશંકા રાખીને એક કિશોરને નગ્ન કરી ઢોર માર માર્યા અને તેનો વીડિયો બનાવી વાયરલ પણ કર્યો છે

Sep 15, 2019, 02:48 PM IST

યુવાનને માર મારવાના મામલે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ, પોલીસ કાફલો ખડકી દેવાયો

મહેસાણામાં અસામાજિક તત્વો દ્વારા બ્રહ્મભટ્ટ સમાજના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવ્યી છે. જેને લઇને બ્રહ્મભટ્ટ સમાજમાં રોષની લાગણી ફેલાતા ગત રોજ મહા આરતી બાદ સમગ્ર મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે

Sep 14, 2019, 12:10 PM IST

સુરતની ખોલવડ ખાડીમાં એક યુવાન તણાયો, સ્થાનિકોએ ધારાસભ્યની ઓફિસનો કર્યો ઘેરાવો

સુરતના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ખોલવડ ખાડી બ્રિજનું કામકાજ બંધ છે. જે અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાને મૌખિક અને લેખિક વારંવાર ફરિયાદ કરી હતી

Sep 11, 2019, 11:08 AM IST

સુરત: ઉબેર ઇટ્સની ફૂડ ડિલિવરી કરવા નીકળેલા યુવાનને મળ્યું મોત

સુરત: અઠવા લાઇન્સમાં ન્યૂ કોર્ટ સામે આવેલા ઓલપાડી મહોલ્લામાં ઝાડ પડતા એક યુવકનું મોત નીપજ્યું છે. વર્ષોથી આ વડનું ઝાડ એ જગ્યાએ ઊભું હતું. ત્યારે કોઇ અગમ્ય કારણોસર ઝાડ પડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાય વિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી

Aug 16, 2019, 01:21 PM IST

અસામાજિક તત્વોએ યુવાનને જાહેરમાં ઢોર માર માર્યો, વીડિયો થયો વાયરલ

સુરત શહેરમાં અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં હની ટ્રેપમાં ફરિયાદ કરનારા એક વ્યક્તિને 8થી 10 લોકોએ જાહેરમાં માર માર્યો હતો

Aug 13, 2019, 03:55 PM IST

જામનગરના યુવાનોએ ગરીબોને મદદ કરવવા માટે બનાવ્યું અનોખુ ‘ભલાઇનું બોક્સ’

શહેરમાં રોટ્રેટ ક્લબ ઓફ ઈમેજિકાનાના યુવા સભ્યો દ્વારા એક ખૂબ જ ઉત્તમ અને ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને આજના સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઇ શકે તે માટે એક ખૂબ જ સરાહનીય પહેલ આ યુવાઓ દ્વારા કરવામાં આવી છે. જામનગર શહેરના વિવિધ પાંચ જેટલા સ્થળોએ યુવાનો દ્વારા "ભલાઇનું બોક્સ" નામના એક મોટા બોક્સ પાંચ જુદી જુદી જાહેર જગ્યાએ મુકવામાં આવ્યા છે.

Aug 4, 2019, 05:05 PM IST
Vadodara Young People Made Group For Blood Donation PT3M6S

વડોદરાના યુવાનોએ રક્તદાન માટે બનાવ્યું સોશીયલ મીડિયા ગ્રુપ, આ રીતે થાય છે કામ

21મી સદીના યુગમાં સોશિયલ મીડીયાનો મોટાભાગે લોકો દુરુપયોગ કરતા હોય છે ત્યારે વડોદરામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા ત્રણ યુવાનો સોશિયલ મીડીયાનો એવી રીતે ઉપયોગ કરી રહ્યા છે કે જેનાથી લોકોને નવું જીવન દાન મળી રહ્યુ છે

May 5, 2019, 04:05 PM IST
Ahmedabad Chief Election Commission Wrote Postcard To Young Voter PT2M40S

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ યુવા મતદારોને લખ્યા પોસ્ટકાર્ડ, જુઓ વિગત

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ, યુવા મતદારોને પોસ્ટકાર્ડ લખી વધુ મતદાન કરવાની વિનંતી કરી

Apr 15, 2019, 02:15 PM IST

રાજકોટમાં હનીટ્રેપ: યુવતિએ સાગરિત સાથે મળી યુવક પાસેથી પડાવ્યા રૂપિયા

રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. મોરબીના યુવાન સાથે આશરે આઠ મહિનાથી પરિચિત રાજકોટની યુવતીએ મળવા બોલાવી આશરે 96 હજાર રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેતા યુવાને શહેરના બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે યુવાનને હનીટ્રેપમા ફસાવનાર એક યુવતી અને તેના સાગરીત શખ્સની ધરપકડ કરી છે તો સાથે જ સંડોવાયેલ વધુ એક નઝમાં નામની યુવતી અને અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Mar 30, 2019, 08:46 PM IST

સુરત: કચરામાંથી મળ્યા 10 લાખ, પરત કર્યા તો મળ્યું મોટું ઇનામ

સુરતમા ફરી એક વખત ઇમાનદારી સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક નોકરીયાત વર્ગના યુવાને રસ્તા પરથી મળેલા દસ લાખ રુપિયા મૂળ માલિકને પરત કર્યા હતા. જેના ફળ સ્વરુપે મુળ માલિકે આ યુવાનને રૂપિયા 2 લાખ ઇનામ સ્વરૂપે ભેટ આપ્યા હતા.

Mar 18, 2019, 05:19 PM IST

Youth શા માટે કરે છે ધૂમ્રપાન! કારણ જાણીને ચોંકી ઉઠશો તમે

વિશ્વ તંબાકુ નિષેધ દિવસે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા 1000 યુવાનો પર કરાયેલા ઓનલાઇન સર્વેનાં ચોંકાવનારા પરિણામો આવ્યા

Jun 1, 2018, 04:39 PM IST