हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Young Man Died
Young man died News
breaking news
રસ્તે રખડતા આખલાની ટક્કરથી યુવકનું મોત, સરકાર જુએ...કેવી રીતે મળી રહ્યું છે નિર્દોષ
રાજકોટ જસદણ બાઇપાસ રોડ પર રખડતા આખલાઓના આતંકને કારણે રાજકોટના રેલનગરમાં રહેતા કૌશિક પ્રજાપતિ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
Feb 6,2024, 22:45 PM IST
gujarat
ભારે કરી! હવે ઊંઘમાં હાર્ટએટેક; 25 વર્ષીય યુવકને એવી રીતે હાર્ટ એટેક આવ્યો કે...
છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ચાલતા ચાલતા હોય બાઈક ચાલતાવ ઊંઘમાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.
Nov 2,2023, 18:33 PM IST
gujarat
મહિસાગરનો યુવક જિંદગીની પરીક્ષામાં હાર્યો! તલાટીની પરીક્ષા આપી નીકળેલા યુવકનું મોત
બાલાસિનોરના ગધાવાડા ગામે તલાટીની પરીક્ષાર્થીને અકસ્માત નળ્યો છે. પરીક્ષાર્થી લુણાવાડાથી પરીક્ષા આપી બાઈક પર પરત જઈ રહ્યો હતો, ત્યારે તેની બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
May 7,2023, 19:16 PM IST
Mandvi
માંડવીમાં યોજાયેલ અશ્વ હરીફાઈમાં વિચિત્ર કરુણાંતિકા; યુવાનને શોખ ભારે પડ્યો
Live video goes viral on social media: આ યુવાનને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું. આ ઘટનાથી ગામ સહિત પરિવારમાં ચકચાર સાથે શોક છવાયો છે. હતભાગી યુવાન અશ્વપ્રેમી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેનું મોત અશ્વના કારણે થશે તેનું કદી તેણે અને પરિવારે સપનામાં પણ વિચાર્યું નહી હોય.
Feb 14,2022, 9:08 AM IST
ભરૂચ
ભરૂચમાં મકાન ધરાશાયી, 25 વર્ષના યુવકનું મોત
ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કાચું મકાન ધરાશાયી થતા એકનું મોત નિપજ્યું છે. કહાનવા ગામે રહેતા 25 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. વડતળાવ વિસ્તારમાં મકાન રસ્તે જતાં યુવક પર પડ્યું હતું. મૃતદેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
Oct 23,2019, 12:47 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા