ind vs sl

Ind vs SL: ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, કૃણાલ પંડ્યા બાદ હવે આ બે ખેલાડી પણ કોરોના પોઝિટિવ

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ થયા બાદ ભારતના વધુ બે ક્રિકેટરો કોરોના સંક્રમિત થયા છે.

Jul 30, 2021, 01:22 PM IST

IND vs SL: ત્રીજી ટી20માં ભારતનો 7 વિકેટે પરાજય, શ્રીલંકાએ 2-1થી સિરીઝ કબજે કરી

ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન બાદ અંતિમ ટી20 મેચમાં શ્રીલંકાએ સાત વિકેટે જીત મેળવી સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. 
 

Jul 29, 2021, 11:07 PM IST

IND vs SL: બીજી ટી-20માં શ્રીલંકાનો 4 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

શ્રીલંકાએ કોલંબોમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથએ સિરીઝમાં પણ બરોબરી કરી લીધી છે. 
 

Jul 28, 2021, 11:31 PM IST

IND VS SL: બીજી ટી -20 મેચ મોકૂફ, કોરોના પોઝિટિવ આવ્યો કૃણાલ પંડ્યા

શ્રીલંકાની (sri lanka) સામે ટી20 સિરીઝ રમી રહેલી ટીમ ઇન્ડિયાને (Team India) મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના પોઝિટિવ (COVID-19) આવ્યો છે

Jul 27, 2021, 06:41 PM IST

SL vs IND: સૂર્યકુમાર-ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન, પ્રથમ ટી-20માં ભારતનો 38 રને વિજય

ભારતીય ટીમે શ્રીલંકા સામે ટી20 સિરીઝમાં વિજય સાથે શરૂઆત કરી છે. સૂર્યકુમાર યાદવની અડધી સદી બાદ ભુવનેશ્વરની શાનદાર બોલિંગની મદદથી ભારતે 38 રને જીત મેળવી છે. 

Jul 25, 2021, 11:31 PM IST

IND VS SL: છેલ્લી મેચમાં શ્રીલંકાએ મારી બાજી, ક્લીન સ્વીપ કરવાથી ચૂક્યું ભારત

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ આજે કોલંબોના (Colombo) આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં (R Premadasa Stadium) રમાઈ હતી. શ્રીલંકાએ આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી

Jul 24, 2021, 12:20 AM IST

IND VS SL 3rd ODI LIVE: 225 રન પર ભારત ઓલઆઉટ, હવે બોલરોએ બતાવવી પડશે સ્પીડ

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ આજે કોલંબોના (Colombo) આર પ્રેમદાસા સ્ટેડિયમમાં (R Premadasa Stadium) રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Jul 23, 2021, 05:35 PM IST

Video: ભારત સામે હારની અસર, મેદાન વચ્ચે ઝગડવા લાગ્યા શ્રીલંકાના કોચ અને કેપ્ટન

IND vs SL 2nd ODI:  જ્યારે મેચ પૂરી થઈ તો શ્રીલંકાના કોચ મિકી આર્થર મેદાન પર જ કેપ્ટન શનાકા સાથે ચર્ચા કરવા લાગ્યા. બંનેની આ ગરમાગરમ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 

Jul 21, 2021, 03:49 PM IST

IND vs SL: દીપક ચહર અને ભુવનેશ્વરે ટીમ ઈન્ડિયાને અપાવી શાનદાર જીત, સિરીઝ કરી કબજે

શિખર ધવનની આગેવાનીમાં ભારતે સતત બીજી વનડે મેચમાં શ્રીલંકાને પરાજય આપી સિરીઝ કબજે કરી લીધી છે. દીપક ચહર આ જીતનો હીરો રહ્યો છે. 

Jul 20, 2021, 11:26 PM IST

IND vs SL: યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, પ્રથમ વનડેમાં ભારતનો 7 વિકેટે વિજય

શ્રીલંકાના પ્રવાસ પર ભારતે જીત સાથે શરૂઆત કરી છે. શિખર ધવનની આગેવાનીમાં પ્રથમ વનડેમાં ટીમે સાત વિકેટે જીત મેળવી છે. 

Jul 18, 2021, 10:16 PM IST

IND vs SL: ઈશાન કિશને જન્મદિવસ પર કર્યુ પર્દાપણ, પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ગૃહપ્રદેશથી આવતા ઈશાન કિશને વનડે કરિયરનો પ્રારંભ ધમાકેદાર અંદાજમાં કર્યો. તેણે ડેબ્યૂ મેચમાં પ્રથમ બોલ પર સિક્સ ફટકારી બીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી. 

Jul 18, 2021, 09:06 PM IST

SLvIND: શિખર ધવન બન્યો ભારતનો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન, 62 વર્ષનો ઈતિહાસ બદલાયો

શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની કમાન શિખર ધવન સંભાળી રહ્યો છે. પ્રથમ વનડે મેચમાં મેદાન પર ઉતરતા ધવને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

Jul 18, 2021, 03:26 PM IST

SL vs IND: શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડે માટે આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ XI, સંજૂ સેમસન કરી શકે છે પર્દાપણ

ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ વનડે મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 

Jul 17, 2021, 10:15 PM IST

IND vs SL: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોશો પ્રથમ મેચનું LIVE સ્ટ્રીમિંગ અને લાઇવ ટેલિકાસ્ટ

શિખર ધવનના નેતૃત્વમાં ભારતીય ટીમ રવિવારે શ્રીલંકા સામે પ્રથમ વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ટી20 વિશ્વકપ પહેલા યુવા ખેલાડીઓ પાસે પોતાના પ્રદર્શનથી સિલેક્ટરોને આકર્ષિત કરવાની સારી તક છે. 
 

Jul 17, 2021, 03:38 PM IST

IND v SL: ભારત-શ્રીલંકા મેચોના સમયમાં ફેરફાર, જાણો ક્યા સમયે રમાશે વનડે અને ટી20 મુકાબલા

IND v SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ વનડે 18 જુલાઈએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમની કમાન શિખર ધવન સંભાળશે. 
 

Jul 12, 2021, 10:51 PM IST

SL vs IND: ખતરામાં પડી શકે છે ભારત-શ્રીલંકા સિરીઝ, બેટિંગ કોચ ફ્લાવર કોરોનાથી સંક્રમિત

ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જુલાઈથી વનડે સિરીઝનો પ્રારંભ થવાનો છે. પરંતુ આ પહેલા શ્રીલંકાના બેટિંગ કોચ કોરોનાથી સંક્રમિત થયા છે. 

Jul 8, 2021, 10:55 PM IST

T20 World Cup ટીમમાંથી કપાઈ શકે છે શિખર ધવનનું પત્તું, શ્રીલંકા પ્રવાસ મહત્વપૂર્ણ

એક તરફ વિરાટ કોહલીની (Virat kohli) અધ્યક્ષતાવાળી ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની તૈયારીમાં છે, તો બીજી તરફ શિખર ધવનની (Shikhar Dhawan) આગેવાની હેઠળની એક યુવા ટીમ પણ શ્રીલંકા પ્રવાસ પર રવાના થઈ છે

Jul 3, 2021, 10:13 PM IST

IND vs SL: આઈપીએલમાં સારા પ્રદર્શનનું મળ્યું ઈનામ, હવે ટીમ ઈન્ડિયામાં ધૂમ મચાવવા તૈયાર ચેતન સાકરિયા

ભાવનગરના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં ચેતન સાકરિયાને સામેલ કરવામાં આવ્યો છે. 

Jun 10, 2021, 11:16 PM IST

IND vs SL: શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન, અનેક યુવા ખેલાડીઓને મળી તક

ભારતે શ્રીલંકા સામે લિમિટેડ ઓવર સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ભાવનગરના ચેતન સાકરિયાને પણ તક મળી છે. 

Jun 10, 2021, 10:48 PM IST

ભારતનો શ્રીલંકા પ્રવાસ રદ્દ, બંન્ને બોર્ડે સ્વીકાર્યું- હાલ મેચ રમવાની સ્થિતિ નથી

ભારતીય ક્રિકેટ ટીમનો નિર્ધારિત ઓવરોની સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ ગુરૂવારે રદ્દ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. 
 

Jun 11, 2020, 08:25 PM IST