हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
टेक टिप्स
टेक टिप्स News
Smartphone Charging
ચાર્જર વગર કેવી રીતે કરશો તમારો ફોન ચાર્જ? ફટાક દઈને ફૂલ થઈ જશે બેટરી
Charge Smartphone Without Charger: જ્યારે ફોનની બેટરી પુરી થઈ જાય છે અને તમારી પાસે ચાર્જર હોતું નથી, તો તમે ઘણા પરેશાન થતા હશો. આ સમસ્યા કોઈના પણ સાથે થઈ શકે છે. એવી સ્થિતિમાં સૌથી વઘુ લોકો ફોનમાં પાવર સેવિંગ મોડ ઓન કરી નાંખે છે, જેના કારણે બેટરી ઓછી વપરાય. આ બેટરી બચાવવાનો કારગર રીત છે પરંતુ તેનાથી ફોન ચાર્જ થતો નથી. આજે અમે તમને અમુક એવી ટેકનિક જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે વગર ચાર્જરે પણ તમારા ફોનને ચાર્જ કરી શકો છે. આ ટેકનિક મુશ્કેલીના સમયે કામ આવશે. આવો તમને જણાવીએ કે કેવી રીતે તમે ચાર્જર વગર ફોન ચાર્જ કરી શકો છો.
Dec 29,2024, 10:14 AM IST
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Reliance Jio: પ્રાઈવેટ ટેલીકોમ કંપની Reliance Jio ના ઘણા રિચાર્જ પ્લાન્સ છે. પરંતુ આજે અમે તમને કંપનીના એવા પ્લાન્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં યૂઝર્સને Netflix નું ફ્રી સબ્સક્રિપ્શન મળી જાય છે.
Dec 2,2024, 12:41 PM IST
Tech
ફાયદાની વાત! યૂઝર્સનો ટાઇમ બચાવે છે Gmail નું આ ફીચર્સ, ઘણું કામ થઈ જશે સરળ
Gmail Useful Features: એન્ડ્રોઈંડ સ્માર્ટફોન્સમાં Gmail ની એપ પ્રી-ઈન્સ્ટોલ એટલે કે પહેલાથી ઈન્સ્ટોલ મળે છે. આ ગૂગલે બનાવી છે. આ એપ યૂઝર્સને ઈ-મેલ મોકલવા અને રિસીવ કરવાની સુવિધા આપે છે. આ કોમ્યૂનિકેશનની ઓફિશિયલ રીત છે. જીમેલમાં યૂઝર્સની મદદ માટે ઘણા બધા ફીચર્સ મળે છે. પરંતુ તેનાથી ઘણા ફીચર્સ વિશે અમુક લોકો અજાણ હોય છે. એટલા માટે તેઓ તેનો ફાયદો ઉઠાવી શકતા નથી. આજે અમે તમને જીમેલના અમુક એવા ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ઘણું બધું કામ સરળ કરી નાંખશે.
Nov 17,2024, 20:10 PM IST
Electricity Bill Payment
તમારા ઘર કે ઓફિસનું વિજળીનું બિલ ઓછું કરવાનો મળી ગયો ઉપાય, આ રીતે કરો એકવાર ટ્રાય
Tips to Reduce Electricity Bill: વિજળીનું બિલ એક સામાન્ય ક્લાસના લોકો માટે એક મોટો ખર્ચ હોય છે. દર મહિને વિજળીનું બિલ જોઈને પોતાનો ખર્ચનું બેલેન્સ કરવું પડતું હોય છે. પરંતુ કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો. આવો અમે તમને જણાવીએ કે વીજળીનું બિલ કેવી રીતે ઓછું કરી શકાય.
Jul 6,2024, 15:41 PM IST
Trending news
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
viral post
અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે આ રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ
gujarat
સુરતની જેમ હવે અ'વાદની પણ શોભા વધશે! શહેરના આ 3 બ્રિજના છેડે બનાવાશે વર્ટિકલ ગાર્ડન
Government scheme
આ સરકારી યોજના વિશે ખાસ જાણો, ગેરંટી વગર મળે છે 1 લાખ રૂપિયા સુધીની લોન
CNG rate
CNG Price Hike : આજથી વધી ગયા અદાણી CNGના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Makar Sankranti 2025
ક્યારે છે મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો..