हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
61/ 1
(10.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ મેટ્રો
અમદાવાદ મેટ્રો News
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Oct 4,2024, 21:07 PM IST
pm modi
હવે 35 રૂપિયામાં પહોંચો ગાંધીનગર! નહીં ટ્રાફિકની ઝંઝટ કે નહીં કોઈ મગજમારી, જાણો વિગત
આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેવા કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે.
Sep 14,2024, 15:15 PM IST
Important update
કૃપા કરીને ધ્યાન આપો! અમદાવાદ મેટ્રો 13 ડિસેમ્બરે વસ્ત્રાલ-થલતેજ લાઇન પર નહીં દોડે
Ahmedabad Metro: અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રે 10.00 કલાક સુધી કાર્યરત છે. ત્યારે આવતીકાલે બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી વસ્ત્રાલ અને થલતેજ વચ્ચે દોડતી મેટ્રો સેવા સ્થગિત કરવામાં આવી છે.
Dec 12,2023, 15:52 PM IST
Ahmedabad Metro
ખેલૈયાઓ આનંદો! અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો વધારો, હવે રાત્રે 10 વાગ્યા સુધી નહીં..
નવરાત્રિ દરમિયાન પેસેન્જરનો ઘસારો જોતા તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
Oct 17,2023, 18:41 PM IST
Ahmedabad
અ'વાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ, જાણો કેટલા લોકો રોજ કરે છે મુસાફરી
શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી અમદાવાદ મેટ્રોને એક વર્ષ પૂર્ણ. અમદાવાદની લાઈફલાઈન મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ, જાણો રોજના કેટલા લોકો કરે છે મુસાફરી
Sep 29,2023, 21:01 PM IST
Ahmedabad
PM મોદીનું સપનું પૂર્ણ થશે: દુનિયા જોઈને થઈ જશે અચંબિત, આ ગુજરાત જ કરી શકે!
Sabarmati Multimodal Transport Hub: અમદાવાદમાં સાબરમતી ખાતે દેશનું પ્રથમ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થઈ ગયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ અનોખા ઈમારતમાં આર્થિક પ્રવૃત્તિઓ માટે વૈશ્વિક આમંત્રણો આમંત્રિત કર્યા છે. જે એક જ જગ્યાએથી પરિવહનના તમામ પ્રકારોમાં મુસાફરીની સુવિધા આપે છે.
Jun 2,2023, 20:28 PM IST
Ahmedabad
વરસતા વરસાદમાં મેટ્રોની ટ્રાયલ રન, વરસાદમાં મેટ્રો બરાબર દોડશે કે નહિ તેનુ ટેસ્ટીંગ
Metro Trial Run : વરસતા વરસાદ વચ્ચે સાબરમતી નદી પરથી દોડી મેટ્રો ટ્રેન
Jul 19,2022, 17:23 PM IST
અમદાવાદ મેટ્રો
7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં ફરીથી મેટ્રો દોડશે, ખાસ સમય દરમિયાન જ સેવા ચાલુ રહેશે
પાંચ મહિના સુધી મેટ્રો સેવા બંધ રહી હતી. જેને પગલે અત્યાર સુધી મેટ્રોને રૂ.16 લાખનું નુકશાન થયું છે
Sep 5,2020, 14:31 PM IST
Unlock-4
અનલોક-4: 7 સપ્ટેમ્બરથી મેટ્રો સિટી અમદાવાદમાં મેટ્રોનું સંચાલન ફરી એકવાર શરૂ થશે
કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલોક 4ની ગાઇડ લાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે.
Sep 4,2020, 22:34 PM IST
અમદાવાદ મેટ્રો
મેટ્રો પ્રોજેક્ટમાં મોટું અચિવમેન્ટ, 6.51 km ની ભૂગર્ભ ટનલનું કામ થયું પૂર્ણ
મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ – ટનલનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
Aug 28,2020, 16:31 PM IST
અમદાવાદ મેટ્રો
અમદાવાદ: મેટ્રોની સાઈટ પરથી લોખંડનું સાધન પડતા રાહદારી ઈજાગ્રસ્ત
અમદાવાદમાં METROના કામ કાજ દરમ્યાન આજે બપોરે બે વાગ્યે જીવરાજ પાક આકાશ અમન પાર્ટી પ્લોટ પાસે નીચે વાહન પસાર થતાં તેમની ઉપર લોખંડનું ધારદાર સાઘન પડતા ઈજા બે થી ત્રણ વ્યકતિને થયેલ છે.
Feb 16,2020, 19:20 PM IST
Ahmedabad Metro
મેટ્રો અંગે લેવાયો મોટો નિર્ણય, હવે બર્થડે કે પ્રિવેડિંગ શૂટ માટે ભાડે મળશે કોચ
મેટ્રો અંગે GMRCL મોટો નિર્ણય લેવાયો છે. જન્મદિવસ ઉજવણી કે પ્રિ વેડિંગ શૂટ માટે મેટ્રોનો ઉપયોગ કરી શકાશે. 1 કોચમાં જન્મદિવસ ઉજવવા 50 મિનિટ માટે રૂ.8000 ભાડું તથા 3 કોચનું 1 કલાક માટેનું ભાડું રૂ.15000 રાખવામાં આવ્યું છે. શણગારેલા કોચ માં જન્મદિવસ મનાવવા રૂ.20000 આપવા પડશે. આ નિર્ણય બાદ નાણાંકીય ખોટ ઓછી કરવા જાહેરાત કરાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
Feb 14,2020, 11:20 AM IST
Ahmedabad Metro
અમદાવાદની મેટ્રો ટ્રેન ગાંધીનગર મહાત્મા મંદિર સુધી પહોંચશે, જુઓ ખાસ અહેવાલ
અમદાવાદની મેટ્રો ટ્રેન ગાંધીનગર મહાત્મા મંદિર સુધી પહોંચશે, જુઓ ખાસ અહેવાલ
Nov 17,2019, 19:50 PM IST
અમદાવાદ મેટ્રો
VIDEO: અમદાવાદમાં આજથી મેટ્રો રૂટ પર વધુ એક સ્ટેશન કાર્યરત
અમદાવાદ મેટ્રો ટ્રેનના હાલમાં કાર્યરત સાડા છ કીલોમીટરના રૂટ પર આખરે ચોથુ સ્ટેશન કાર્યરત કરી દેવાયુ છે. આમ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કીમીના રૂટ પર આવેલા છ પૈકીના 4 સ્ટેશનો મુસાફરો માટે ખુલ્લા મુકી દેવાયા છે. અમરાઇવાડી સ્ટેશન લોકો માટે ખુલ્લું મુકાયુ છે. હજી પણ વસ્ત્રાલ અને રબારી કોલોની એમ બે સ્ટેશનોનું કામ ચાલી રહ્યુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી દેવાશે.
May 18,2019, 17:45 PM IST
અમદાવાદ મેટ્રો
એપેરલ પાર્કથી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ખોદવાનું કામ પૂર્ણ
અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશને મેળવી મોટી સફળતા, 2.5 કિમી લાંબી ટનલ કોઈપણ જાતની અડચણ અને મુશ્કેલી વગર ખોદવામાં આવી
Feb 25,2019, 21:33 PM IST
અમદાવાદ મેટ્રો
અમદાવાદ મેટ્રોઃ જાણો આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી રસપ્રદ માહિતી...
અમદાવાદ સહીત ગુજરાતની પ્રજાની મેટ્રો ટ્રેનની સવારી માટેની ઇંતેજારી ધીમેધીમે પૂર્ણ થવા જઇ રહી છે. અમદાવાદમાં ગુરૂવારે ફરી એકવાર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. એપરલ પાર્ક સ્ટેશનથી વસ્ત્રાલ તરફના રૂટ પર 3 કોચની મેટ્રો ટ્રેનને અત્યંત ધીમી ગતીએ દોડવવામાં આવી. જે સમયે ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન લીમીટેડના તમામ ઉચ્ચ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા
Feb 7,2019, 22:57 PM IST
દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયાથી મેટ્રો ટ્રેનના ચાર કોચ પહોંચ્યા મુંદ્રા પોર્ટ
Know about metro train trail run in January 2019 Ahmedabad
Dec 29,2018, 12:15 PM IST
મેટ્રો
મેટ્રોના કોચનું ગુજરાતમાં થયુ આગમન, રીવરફ્રન્ટ પર જોવા મુકાય તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની શક્યાતાઓ છે.
Sep 29,2018, 14:14 PM IST
Metro Rail
આગામી જાન્યુઆરી મહિનાથી અમદાવાદમાં દોડશે મેટ્રો ટ્રેન
મેટ્રોનો પહેલા રુટ વસ્ત્રાલથી એપરલ પાર્કનો હશે. જેનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થઇ જશે.
Aug 22,2018, 13:07 PM IST
Trending news
Anil Kumble
કુંબલેનો મહાન રેકોર્ડ ધ્વસ્ત! ટીમ ઈન્ડિયાના આ બોલરે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1
NIKHIL KAMAT
વાંચવા જેવી છે આ સ્ટોરી! કઈ રીતે એક આઈડિયાથી સામાન્ય વ્યક્તિ બની ગયો અરબપતિ?
dda flats
'પહેલા આવો, પહેલા મેળવો', સસ્તામાં સસ્તુ ઘર ખરીદવાનો મોકો! 12 લાખથી ઓછી કિંમતે ફ્લેટ
Diwali Vibes
મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એ ખોડલધામને દુલ્હનની જેમ શણગારાયું, પ્લાન હોય તો જાણી
world
2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?
France
એક એવો આઈલેન્ડ જે દર 6 મહિને બદલી નાંખે છે દેશ, જો તમે ગયા તો ભરાઈ જશો
upi
1 નવેમ્બરથી UPIમાં આ મોટા ફેરફાર! જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો જાણો નવો નિયમ
weather update
Weather Update: થઈ જાવ તૈયાર! હવે શરૂ થશે ઠંડી, બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે તાપમાન
amit shah Canada
ગંભીર પરિણામો આવશે; અમિત શાહ સામેના વાહિયાત આરોપોથી ભારત રોષે ભરાયું
Reliance Jio
રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો પ્લાન, ઓછી કિંમતમાં મળશે 84 દિવસની વેલિડિટી