हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અવંતીપોરા
અવંતીપોરા News
jammu and kashmir
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર
કાશ્મીર ઘાટીમાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ માર્યો ગયો છે. રિયાઝ નાયકૂના માથે 12 લાખનું ઈનામ હતું. આતંકી રિયાઝ નાયકૂને સુરક્ષાદળોએ આતંકીઓની સૌથી ખતરનાક શ્રેણી A++માં તેને રાખ્યો હતો. એક સમયે નાયકૂ મેથ્સ ટીચર હતો અને ત્યારબાદ આતંકી બની ગયો.
May 6,2020, 15:28 PM IST
Pulwama
J&K: પુલવામાના અવંતીપોરામાં સતત ત્રીજા દિવસે અથડામણ, બે આતંકી ઠાર
જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓની શોધ માટે જારી અભિયાન વચ્ચે સતત ત્રીજા દિવસે બે આતંકીઓને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ આતંકીઓ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી હતી.
Jan 25,2020, 19:15 PM IST
jammu and kashmir
કાશ્મીરમાં અથડામણ, અવંતીપોરામાં એક આતંકી ઠાર, બે સુરક્ષાકર્મી શહીદ
જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ અથડામણ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ ત્રાલના રઈસદાર તરીકે થઈ છે.
Jan 21,2020, 15:29 PM IST
જમ્મૂ કાશ્મીર
J&K: આતંકીઓની નજર હવે ભારતીય વાયુસેનાના 2 એરબેઝ પર, સુરક્ષા વધારી
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, સરકારના સૂત્રો ઇન્ટેલિજેન્સ ઇનપુટ મળ્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકી મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ જાણકારી મળી છે કે, આતંકી આ વખતે ભારતીય વાયુસેનાના શ્રીનગર અને અવંતિપોર એરબેઝને નિશાન બનાવી શકે છે.
May 17,2019, 10:08 AM IST
IED blast
J&K Pulwama IED Blast: વર્ષનો સૌથી મોટો આતંકવાદી હૂમલો, 40 CRPF જવાન શહીદ
મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ જવાનોના કાફલા પર પહેલા ફાયરિંગ કર્યું અને ત્યારબાદ કારમાં બ્લાસ્ટ કર્યો હતો. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Feb 14,2019, 21:53 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: સેનાની જબરદસ્ત કાર્યવાહી, ખતરનાક આતંકી મૂસાની ટેરર ટીમને ઉખાડી ફેંકી
જમ્મુ અને કાશ્મીરમાં પાંચ અન્ય આતંકીઓ સાથે આતંકી સંગઠન અંસાર ગજવત ઉલ હિંદનો પ્રમુખ સોલિહા મોહમ્મદ પણ માર્યો ગયો.
Dec 22,2018, 15:53 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: ઓપરેશન 'ઓલ આઉટ', સુરક્ષાદળોએ પુલવામાના અવંતીપોરામાં 6 આતંકીઓને ઠાર કર
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓના ખાત્મા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશન ઓલઆઉટમાં પુલવામાં જિલ્લામાં સેના અને સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
Dec 22,2018, 10:38 AM IST
Trending news
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા