हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આમોદ
આમોદ News
gujarat
ભરૂચની કમકમાટીભરી ઘટના! પતિની સામે જ પત્ની-ભત્રીજાનું મોત, માંસના લોચા પોટલામાં સમેટ
આ અકસ્માતમાં બેના કમાટીભર્યા મોત નિપજ્યા છે, માતા સહિત 10 માસના બાળકનું પણ ઘટના સ્થળે મોત થયું છે. બાઈક ચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Sep 3,2023, 22:23 PM IST
ભરૂચ
ભરૂચ: આમોદ તાલુકાની કેનાલમાં સર્જાયુ ભંગાણ
આમોદ તાલુકાની કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતો ત્રાહિમામ થયા છે. આ જોતા નહેર નિગમના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. જેનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે.
Jan 6,2020, 8:55 AM IST
Aamod
આમોદ : કેનાલના ભંગાણે ખેડૂતોની મહેનત પર ફેરવી દીધું પાણી
આમોદ તાલુકા નહેર નિગમની સિંચાઈ યોજના મારફતે ખેડૂતો ને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તાલુકામાંથી પસાર થતી કેનાલનાં નિર્માણ, સમારકામ અને સાફસફાઈ માટે લાખ્ખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરવા છતાં કેનાલમાં ભંગાણ સર્જાતા લાખ્ખો લીટર પાણી વેડફાટ સાથે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો નો ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ જતા મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે.
Jan 5,2020, 12:50 PM IST
આમોદ
સુપરફાસ્ટ ન્યૂઝઃ જુઓ થોડી મિનિટોમાં દેશ-દુનિયાના સમાચાર સંક્ષિપ્તમાં
જુઓ થોડી મિનિટોમાં દેશ-દુનિયાના સમાચાર સંક્ષિપ્તમાં
Jan 2,2020, 21:40 PM IST
આમોદ
ભરૂચના આમોદ ગામમાં ખેતરમાં ભરાયા પાણી, ખેડૂતો ચિંતામાં
વીરમગામ બાદ હવે ભરૂચના આમોદમાં પાણી ભરાયા છે. આમોદના ધમણાદ ગામ નજીક નહેરમાં લીકેજ થવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હવે આ પગલે ખેડૂતોએ ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી છે.
Jan 2,2020, 21:35 PM IST
Trending news
gujarat
કેનેડામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકના પરિવારે લીધો મોટો નિર્ણય; દેહદાનની અનોખી ઘટના
Hardik Pandya
આ 3 કારણો જેના લીધે હાર્દિક પંડ્યાને ટી20 વિશ્વકપની ટીમમાં મળ્યું સ્થાન, તમે પણ જાણો
multibagger stock
15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવ
breaking news
ગુજરાતમાં આ ગેંગ મચાવી રહી છે આતંક! ગિલોલથી બનાવે છે શિકાર, સાવધાન રહેજો નહીં તો...
spiritual
જે ઘરમાં આ 5 વસ્તુઓ હશે, ત્યાં ક્યારેય નહીં આવે દુ:ખ અને ગરીબી
Kumar Kanani
કથીરિયાની ભાજપમાં એન્ટ્રીથી કાનાણી નારાજ : ભરતી મેળામાં હાજરી જ ન આપી
saran-general
23 વર્ષ બાદ મે અને જૂનમાં નહીં કરી શકાય લગ્ન, આ ગ્રહોને કારણે બન્યો અશુભ સંયોગ
Business News
કન્યા કેળવણી પાછળ થતા ખર્ચ પર મળશે ટેક્સ રિબેટ, જાણો બજેટમાં શું છે આયોજન?
Rohit Sharma
T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડ
breaking news
દૂધ સાગરની મોટી જાહેરાત; 'જે પશુ પાલક મતદાન કરશે તેને પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે'