हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરોગ્ય સચિવ
આરોગ્ય સચિવ News
રાજકોટ
આરોગ્ય સચિવ રાજકોટની મુલાકાતે, સિસ્ટમ ઈમ્પ્રુવ કરવા માટે સૂચના આપી
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ આજે રાજકોટની મુલાકાતે છે. તેઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ની સારવારમાં સંલગ્ન ડોક્ટર્સ, નર્સ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકોટમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 3 પુરુષ અને 4 સ્ત્રી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગઇકાલ સાંજ 5 વાગ્યાથી આજે 12 વાગ્યા સુધી 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં પોઝિટિવ આંક 424 પર પહોંચ્યો છે. જે પૈકી 194 દર્દી સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટમાં ક્લસ્ટર વિસ્તારને કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
Jul 14,2020, 14:22 PM IST
કોરોના વાયરસ
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 22 કેસ, 2 વ્યક્તિના મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યભરમાં નવા 22 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 13 કેસ સામે આવ્યા છે.
Apr 13,2020, 11:19 AM IST
gujarat
કોરોના જેવા લક્ષણ દેખાય તો તુરંત સંપર્ક કરો, ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી
આજે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને ટુકમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં કુલ 9 કેસ નવા સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 175 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગર અને વડોદરાનાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે પાટણમાં એક 47 વર્ષીય વ્યક્તિ અને 52 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 175 કુલ કેસ પૈકી 4 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 126 લોકો સ્ટેબલ છે. 25 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે.
Apr 7,2020, 23:43 PM IST
કોરોના વાયરસ
સિદ્ધપુર તાલુકાના 4 ગામ અને એક સોસાયટીને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા
આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સિદ્ધપુરમાં સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પાટણના સિદ્ધપુર તાલુકામાં અત્યાર સુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ આવ્યા છે.
Apr 7,2020, 14:45 PM IST
કોરોના વાયરસ
ગુજરાતમાં કોરોનાનો ભરડો, નવા 19 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 165 થઈ
ગુજરાતના કુલ 17 જિલ્લામાં કોરોના વાયરસ પહોંચી ગયો છે. સૌથી વધુ 77 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
Apr 7,2020, 10:53 AM IST
રાજકોટ
4 positive cases of corona in Rajkot collector pc
4 positive cases of corona in Rajkot collector press meet watch video.
Mar 26,2020, 14:15 PM IST
લોકડાઉન
43 corona positive cases in gujarat three death
43 corona positive cases in gujarat three death watch video.
Mar 26,2020, 14:15 PM IST
Health Secretary
Press Conference Of Health Secretary Jayanti Ravi
Press Conference Of Health Secretary Jayanti Ravi
Mar 25,2020, 22:30 PM IST
જયલલીતા
અપોલો અને તમિલનાડુના સચિવ પર લાગ્યો જયલલિતાના મોતના ષડયંત્રનો આરોપ
સૂત્રોના જણાવ્યા અનુસાર વકીલે એવો પણ આરોપ લગાવ્યો છે કે 2016માં જયલલિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમયે તાત્કાલીન મુખ્ય સચિવ પી રામ મોહન રાવે જાણી જોઇને ખોટા પુરાવા આપ્યા હતા.
Dec 30,2018, 20:04 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા