हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇઝરાયલ
ઇઝરાયલ News
israel
ઇઝરાયલ એ લીધો બદલો, શનિવારે વહેલી સવારે ઈરાનના અનેક શહેરો પર કર્યો હવાઈ હુમલો
Israel Attacks Iran: ઇઝરાયલી સેનાએ ઈરાન પર થયેલા હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું છે કે ઈરાન છેલ્લા કેટલાક મહિનાઓથી ઇઝરાયલને નિશાન બનાવી રહ્યું છે. જેના જવાબમાં હવે ઇઝરાયલે પણ હુમલો કર્યો છે.
Oct 26,2024, 7:48 AM IST
બેન્જામિન નેતન્યાહૂ
સાઉદી અરબના પ્રિન્સને મળવા માટે ગુપ્ત રીતે નિઓમ પહોંચ્યા ઇઝરાયલના પ્રધાનમંત્રી
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ રવિવારે સાઉદી અરબના રાજકુમાર મોહમ્મદ બિન સુલ્તાન અને અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયોને મળવા માટે નિઓમ શહેર પહોંચ્યા હતા.
Nov 23,2020, 16:13 PM IST
બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયેલના PMએ પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, કહ્યું ભારતીયો પર ગર્વ કરવા ઘણું બધુ
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ ભારતના સ્વતંત્રતા દિવસ (independence day)ના અભિનંદન પાઠવ્યા છે. તેમણે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પોતાના ટ્વિટમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને તેમનો શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યો છે.
Aug 15,2020, 8:05 AM IST
કોરોના વાયરસ
દોસ્ત ઈઝરાયલની ભારતને ભેટ, કેવો કમાલનો છે આ રોબોટ ડૉક્ટર?
દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. જેમાં 5 દિવસથી કોરોનાના કેસ 60 હજારની સપાટી વટાવી ગયા છે. ત્યારે કોરોના મહામારી સામેના જંગમાં ભારતના મિત્ર દેશ ઈઝરાયલે એઈમ્સને એક મોટી ભેટ આપી છે. ઈઝરાયલે એક એવો રોબોટ આપ્યો જે માત્ર દૂરથી દર્દીઓનું ચેકઅપ કરી શકે છે.
Aug 12,2020, 19:51 PM IST
Coronavirus
કોરોના વિરુદ્ધ જંગમાં ઇઝરાયલ પાસેથી ભારત લઈ રહ્યું છે મોટુ હથિયાર
ખાસ વાત તે છે કે ઇઝરાયલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ રિસર્ચે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ સાથે મળીને તેનો ટેસ્ટ કર્યો છે.
Jun 30,2020, 20:10 PM IST
israeli intelligence
ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારવામાં ઇઝરાયલે કરી હતી અમેરિકાની મદદ
અમેરિકાની આ કાર્યવાહી વિશે જો કોઈ વિદેશી નેતાને સૌથી પહેલા જાણકારી હતી તો તે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે નેતન્યાહુની અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે આ સંબંધમાં વાતચીત થઈ હતી.
Jan 13,2020, 21:07 PM IST
Benny Gantz
નેતન્યાહુના મુખ્ય વિરોધી ગઠબંધન સરકાર બનાવવામાં નિષ્ફળ
મધ્યમાર્ગી બ્લૂ એન્ડ વાઇટ પાર્ટીના નેતા બેની ગેન્ટ્જ નક્કી કરેલા સમયમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
Nov 21,2019, 17:08 PM IST
ઇઝરાયલ
VIDEO: ઇઝરાયલમાં PM મોદીની મિત્રતાને નામ પર નેતન્યાહુ માગી રહ્યા છે વોટ
નેતન્યાહુ હાલમાજ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રી બન્યા છે.
Jul 29,2019, 0:00 AM IST
અટલ બિહારી વાજપેયી
પોખરણ પરિક્ષણ સમયે એક માત્ર દેશ જેણે ભારતને કર્યું હતું સમર્થન, વાજપેયીને
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીને ઇઝરાયલના સાચા મિત્ર ગણાવી દુખ વ્યક્ત કર્યું હતું.
Aug 19,2018, 11:26 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ