हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈઝરાયલ
ઈઝરાયલ News
World news
હમાસે જે છોકરીને નગ્ન કરીને શેરીઓમાં પરેડ કરાવી હતી તેનો મૃતદેહ મળ્યો, જર્મનીની હતી
યુદ્ધમાં અત્યાર સુધીમાં 5,431 ઈઝરાયેલ ઘાયલ થયા છે. તે જ સમયે, ગાઝામાં અત્યાર સુધીમાં 20,242 પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે. આ સિવાય વેસ્ટ બેંકમાં ઘાયલ થયેલા પેલેસ્ટાઈનની સંખ્યા 2,000 છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે યુદ્ધના કારણે 250,000 ઈઝરાયેલીઓને વિસ્થાપિત થવું પડ્યું છે. તે જ સમયે, ગાઝા પટ્ટીમાં 1.4 મિલિયન પેલેસ્ટિનિયનો વિસ્થાપિત થયા છે.
Oct 30,2023, 18:29 PM IST
israel
Israel-Hamas War: ઈઝરાયેલના આ 'બ્રહ્માસ્ત્ર' થી હમાસ તો શું બીજા દેશો પણ ડરે છે?
Israel Jericho Ballistic Missile: રશિયા અને યુક્રેન બાદ હવે બીજા બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે હાલ બોમ્બબારી ચાલુ છે. મિસાઈલથી એકબીજા પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન, ઇઝરાયેલની લિકુડ પાર્ટીના નેતા તાલી ગોટલીબે માંગ કરી છે કે જેરીકો બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ થવો જોઇએ. ટેલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે ઘણી પોસ્ટ કરી છે. ટેલીએ એક પોસ્ટમાં લખ્યું છે કે જેરીકો મિસાઈલ! ફોર્સે ઓપરેશન શરૂ કરતા પહેલા ડૂમ્સડે વેપન વિશે વિચારવું જોઈએ, આ મારો અભિપ્રાય છે. ભગવાન આપણી બધી શક્તિ રાખે. વાસ્તવમાં ટેલીના આ ટ્વીટ બાદ એવી આશંકા છે કે ઈઝરાયેલ જેરીકો બેલેસ્ટિક મિસાઈલના ઉપયોગ પર પણ વિચાર કરી શકે છે. ચાલો જાણીએ ઈઝરાયેલની જેરીકો બેલેસ્ટિક મિસાઈલ કેટલી ખતરનાક છે અને તે કેટલી તબાહી મચાવી શકે છે.
Oct 13,2023, 12:00 PM IST
Israel-Hamas War
Israel-Hamas War: કોણ છે ઇઝરાયેલમાં વિનાશ વેરનાર હમાસ? જાણો શું છે ગાઝા પટ્ટીની બબાલ
Gaza Attack Israel: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. શનિવારના રોજ હમાસના અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં ઈઝરાયેલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં માસૂમ બાળકો પણ સામેલ છે. ઈઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. લેબનોન બાદ ઇઝરાયેલની સેનાએ ગુરુવારે સીરિયા પર બોમ્બમારો કર્યો હતો. સીરિયન હવાઈ સંરક્ષણ હુમલાનો સામનો કરી રહેલા ઈઝરાયેલે અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ હુમલો કર્યો હતો, જેના કારણે એરપોર્ટને વ્યાપક નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ તમે હમાસ વિશે ઘણું વાંચ્યું હશે, પરંતુ તે કેવી રીતે કાર્ય કરે છે? અમે તમને આ જણાવી રહ્યા છીએ.
Oct 13,2023, 7:59 AM IST
World news
Israel-Hamas conflict: જાણો ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી શું-શું થયું?
Israel-Hamas conflict News: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે હાલ દુનિયાભરમાં એક મોટી દહેશત ઉભી થઈ છે. જે પ્રકારે એકબીજા પર રોકેટ અને ઘાતક શસ્ત્રોથી પ્રહાર કરવામાં આવી રહ્યાં છે તેનાથી ભારે વિનાશ થઈ રહ્યો છે.
Oct 10,2023, 8:56 AM IST
ઈઝરાયલ
કોરોનાના દર્દીઓને ઝડપી શોધવા સાથે કામ કરશે ઈઝરાયેલ-ભારત, ગણતરીમાં ટેસ્ટના પરિણામ મળશ
ઈઝરાયલ અને ભારત કોવિડ-19 પરીક્ષણોની નવી તકનીક પર કામ કરશે. કોરોનાના દર્દીઓને ઝડપથી શોધી શકાય અને તાત્કલિક રિપોર્ટના પરિણામ મળી શકે તે દિશામાં કામગીરી થઈ રહી છે. ઈઝરાયલ ભારત સાથે મળીને 4 તકનીકો પર કામગીરી કરશે. જેમાં વોઈસ ટેસ્ટ, બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ, આઇસોથર્મલ પરિક્ષણ, પોલિમીનો એસિડના મદદથી કોરોનાના ટેસ્ટ કરાશે. કોરોના પરીક્ષણ પ્રક્રિયાને વિશ્વસનીય રીતે ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળશે. ઈઝરાયલ અને ભારત દ્વારા કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગનો કરાશે. ઈઝરાયલની આ પ્રગતિશીલ તકનીકનું પરીક્ષણ ભારતમાં કરાશે. માત્ર ગણતરીની સેકન્ડમાં કોરોના ટેસ્ટના પરિણામ મળી જસે. 1 ટેસ્ટ 500 રૂપિયાથી 1 હજારની કિમંતમાં પરિણામ આપશે. જો આ તકનીક સફળ થાય તો ભારતમાં તેનું ઉત્પાદન કરાશે. આ 4 તકનીકોનું ઈઝરાયલ અને ભારત સંયુક્ત રીતે વિશ્વમાં માર્કેટિંગ કરશે. ભારતના DRDO સાથે સંકલન સાધીને ઈઝરાયલની ટીમ પરીક્ષણ કરશે. આ 4 તકનીક સફળ બનશે તો ભારત સહિત કોરોના સામેના યુદ્ધમાં વિશ્વને મોટી મદદ મળશે.
Jul 26,2020, 14:07 PM IST
Coronavirus
ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે સ્ટેમ સેલ થેરાપી, ડોક્ટરે બચાવ્યો કોરોના દર્દીનો જીવ
કોરોના વાયરસ (Coronavirus) જેવા અદ્રશ્ય દુશ્મનને કેવી રીતે હરાવી શકાય, તેનો જવાબ સમગ્ર દુનિયા શોધી રહી છે. અત્યાર સુધી દુનિયાભરમાં 1 લાખ 70 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. પરંતુ હજુ સુધી તેની કોઈ વૈક્સીન શોધી શકાય નથી. પરંતુ હવે આશાની એક કિરણ જરૂર દેખાઈ રહી છે. અને તે એક એવી ટ્રીટમેન્ટ, જે કોરોના દર્દીઓને મોતના મુખમાંથી બહાર કાઢી લાવે છે. તે છે સ્ટેમ સેલ થેરાપી (Stem Cell Therapy).
Apr 21,2020, 23:47 PM IST
પ્રધાનમંત્રી
પાંચમી વખત પ્રધાનમંત્રી બની શકે છે બેન્જામિન નેતન્યાહૂ, જુઓ વિગત
ઈઝરાયલની ચૂંટણીમાં ચાલ્યો ચોકીદાર કેમ્પેનનો જાદુ, પોતાને મિસ્ટર સિક્યોરિટી ગણાવીને મેદાનમાં ઉતરેલા બેન્જામિન નેતન્યાહૂની પાર્ટી જીતી, પાંચમી વખત પ્રધાનમંત્રી બની શકે છે પીએમ મોદીના મિત્ર
Apr 10,2019, 16:20 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ