हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એનિમલ ફિલ્મ
એનિમલ ફિલ્મ News
tripti dimri
પાતળી કમર, હોટ અંદાજ...બેડ પર અંગારા વરસાવી રહી છે એનિમલની 'ભાભી 2', હટતી નથી નજર
Tripti Dimri Photos: ફિલ્મ 'એનિમલ'ની 'ભાભી 2' તૃપ્તિ ડિમરીની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં તૃપ્તિ કેમેરાની સામે પોતાની કાતિલ અદા એવી રીતે દેખાડતી જોવા મળી હતી કે તસવીરો વાયરલ થતાં જ તબાહી મચાવી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ તેનો ગ્રે કલરનો ઓવરકોટને ખોલીને કેમેરાની સામે એકથી એક ચઢીયાતા પોઝ આપીને ચમકી રહી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસનું કર્વી ફિગર જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. જુઓ 'એનિમલ' એક્ટ્રેસની તસવીરો...
Feb 8,2024, 20:32 PM IST
animal
Animal On OTT: એનિમલ ફિલ્મ ઓટીટી પર જોઈ દર્શકો થયા નિરાશ, જાણો શું છે કારણ
Animal On OTT: નેટફ્લિક્સ પર એનિમલ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને દર્શકોને એ વાત જાણીને નિરાશા થઈ છે કે નેટફ્લિક્સ પર પણ એનિમલ ફિલ્મ કટ સાથે જ રિલીઝ થઈ છે એટલે કે જે ફિલ્મમાં ઘરોમાં જોવા મળી તે જ નેટફ્લિક્સ પર જોવા મળશે.
Jan 27,2024, 8:25 AM IST
Bollywood news
2023માં વિલન બનીને આખી સ્ક્રીન ખાઈ ગયા આ હીરો! હવા ખાતા રહી ગયા ફિલ્મના હીરો
Yearender 2023: વર્ષ 2023માં એવી ઢગલાબંધ ફિલ્મો આવી જેમાં હીરો કરતા પણ વધારે વિલેનની ચર્ચા થઈ. એટલું જ નહીં આ ફિલ્મોમાં જે વિલેનના રોલમાં છે તે પહેલાં રહી ચુકયા છે બોલીવુડના હીરો.
Dec 31,2023, 12:37 PM IST
animal
એનિમલ ફિલ્મ વિવાદમાં, શીખ સંગઠને Arjan Vailly ગીતના ઉપયોગ પર વ્યક્ત કરી આપત્તિ
Animal Film Controversy: તાજેતરમાં જ ફિલ્મ પર શીખ ધર્મનું અપમાન કરવા મામલે આરોપ લાગ્યો છે. આ મામલે શીખ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે અને ફિલ્મના કેટલાક સીન અને એક ગીતના ઉપયોગ પર આપત્તિ વ્યક્ત કરીને તેના વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે.
Dec 12,2023, 12:42 PM IST
ANIMAL MOVIE
Animal Film Screening માં પહોંચ્યો આખો ભટ્ટ પરિવાર, બોબીના પરિવારનો અંદાજ પણ જુઓ
Ranbir Kapoor Movie Animal Film Screening: રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ એનિમલ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. થિયેટરોમાં તેની રજૂઆત પહેલાં, રણબીર કપૂરની એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોના પરિવારથી લઈને ઘણા સેલેબ્સ સુધીના દરેકે ભાગ લીધો હતો. એનિમલના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણબીર કપૂરને સપોર્ટ કરવા માટે આખો ભટ્ટ પરિવાર આવ્યો હતો. જ્યારે બોબી દેઓલની પત્નીએ પોતાના લુકથી સમગ્ર ઈવેન્ટની લાઇમલાઈટ પકડી હતી. આવો, અહીં તસવીરોમાં એનિમલના સ્પેશિયલ સ્ક્રીનિંગની ઝલક જોઈએ.
Dec 1,2023, 8:34 AM IST
Trending news
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર