हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એશિઝ સિરીઝ
એશિઝ સિરીઝ News
jofra archer
અમને ઓસ્ટ્રેલિયામાં એશિઝ સિરીઝમાં વિજયી બનાવશેઃ બેન સ્ટોક્સ
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે જોફ્રા આર્ચરની બોલિંગની ખુબ પ્રશંસા કરી છે. સ્ટોક્સે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં રમાનારી એશિઝમાં તે વિજયી ભૂમિકા ભજવશે.
Sep 17,2019, 15:07 PM IST
ક્રિકેટ
ASHES: ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડે સિરીઝમાં કરી બરાબરી, X-ફેક્ટર રહ્યા આ ખેલાડી
ઇંગ્લેન્ડ સામે એશિઝ સિરીઝ (Ashes Series)ના છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. પોતાના જ ઘરમાં 2-1થી પાછળ રહ્યા બાદ ટીમ સન્માનની લડાઇ લડી રહી હતી. એશિઝ ટ્રોફી તો તેઓ પરત લાવી શક્યા નથી કેમ કે સીરીઝ બરાબર કર્યા બાદ પણ ટ્રોફી ઓસ્ટ્રેલિયાની પાસે રહેવાની હતી
Sep 16,2019, 10:55 AM IST
tim paine
'એક્સિડેન્ટલ' કેપ્ટનથી ઈતિહાસ રચવાની નજીક પહોંચ્યો ટિમ પેન
તેને સુકાન સંયોગથી મળ્યું. તેણે ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ નસિબ જાગ્યું અને ટિમ પેન હવે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચવાની નજીક પહોંચી ગયો છે.
Sep 10,2019, 15:15 PM IST
જો રૂટ
માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર બાદ રૂટની કેપ્ટનશિપ પર લટકી તલવાર
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા બાદ પણ તેના મનમાં પોતાના પદ પરથી હટવાનું નથી અને ટેસ્ટ કેપ્ટન પદે તે કામ કરવાનું જાળવી રાખવા ઈચ્છે છે.
Sep 9,2019, 15:42 PM IST
એશિઝ 2019
એશિઝઃ ઓસ્ટ્રેલિયા જીતથી 8 વિકેટ દૂર, ઈંગ્લેન્ડની સામે મેચ બચાવવાનો પડકાર
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડે 383 રનનો ટાર્ગેટ આપ્યો છે, પરંતુ ઈંગ્લેન્ડે 18 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને જીત માટે 8 વિકેટની જરૂર છે, તો ઈંગ્લેન્ડ સામે મેચ ડ્રો કરાવવાનો પડકાર છે.
Sep 8,2019, 13:07 PM IST
Virat Kohli
ICC test ranking: વિરાટ નંબર-1 પર યથાવત, બેન સ્ટોક્સને થયો મોટો ફાયદો
એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એકલા હાથે જીત અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.
Aug 27,2019, 19:55 PM IST
justin langer
મેચમાં 'નેક ગાર્ડ' પહેરવુ ફરજીયાત થાય તો આશ્ચર્યની વાત નહિઃ જસ્ટિન લેંગર
બીજી એશિઝ ટેસ્ટમાં બોલ લાગ્યા બાદ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ થોડીવાર માટે જમીન પર પડી ગયો અને તેણે બેટિંગ માટે પોતાને તૈયાર કરવા સમય લીધો હતો.
Aug 18,2019, 17:10 PM IST
james anderson
એન્ડરસન એશિઝની બીજી ટેસ્ટમાંથી બહાર, જોફ્રા આર્ચર કરી શકે છે પર્દાપણ
ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ટેસ્ટ મેચમાં જેમ્સ એન્ડરસનની ખોટ પડી અને ટીમ 251 રને મેચ હારી ગઈ હતી.
Aug 6,2019, 16:55 PM IST
ashes Test
એશિઝમાં સ્મિથનું ડ્રીમ કમબેક, એક ઈનિંગમાં ફટકારી બે સદી
એશિઝ સિરીઝના પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા તરફથી બંન્ને ઈનિંગમાં સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવનાર સ્ટીવ સ્મિથે કહ્યું કે, એશિઝમાં આ મારૂ ડ્રીમ કમબેક છે.
Aug 5,2019, 15:14 PM IST
Steve Smith
બીજી ઈનિંગમાં પણ સ્મિથની સદી
સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 147 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાના ટેસ્ટ કરિયરની 25મી સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથ વિશ્વનો બીજો એવો ક્રિકેટર બની ગયો છે, જેણે ઓછી ઈનિંગમાં 25 ટેસ્ટ સદી પૂરી કરી લીધી છે.
Aug 4,2019, 18:51 PM IST
સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથે તોડ્યો વિરાટ કોહલીનો આ રેકોર્ડ
આ લિસ્ટમાં સૌથી ઉપર દક્ષિણ આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જેક કાલિસ છે, જે 11 વખત આ સિદ્ધિ મેળવી ચુક્યો છે.
Aug 4,2019, 16:32 PM IST
જિમી નીશમ
વિરાટ કોહલી પર મજાક કરવી પડી ભારે, કીવી ક્રિકેટર થયો ટ્રોલ
ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી જિમી નીશમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને એશિઝ સિરીઝ પર ટ્વીટ કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ પ્રશંસકોના નિશાના પર આવી ગયો છે.
Aug 3,2019, 20:46 PM IST
જો રૂટ
કેપ્ટન જો રૂટ એશિઝના પ્રથમ મુકાબલામાં ત્રીજા નંબર પર કરશે બેટિંગ
ઈંગ્લેન્ડના બેટ્સમેન જો ડેનલીએ મંગળવારે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝ ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં તે ચોથા ક્રમ પર બેટિંગ કરશે, જ્યારે કેપ્ટન જો રૂટ ત્રીજા સ્થાન પર બેટિંગ કરશે.
Jul 30,2019, 21:54 PM IST
tim paine
શ્રીલંકાને પરાજય આપ્યા બાદ પેનની નજર એશિઝ પર
શ્રીલંકાને 2 ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-0થી પરાજય આપ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટિમ પેનની નજર હવે પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ પર છે.
Feb 4,2019, 17:35 PM IST
Trending news
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ