हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
117/ 7
(36.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસયુવી
એસયુવી News
Second hand maruti Brezza
હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
Maruti Brezza: મારુતિ બ્રેઝા સૌથી વધુ વેચાતી એસયુવીમાંની એક છે. એવું પણ કહી શકાય કે બજારમાં તેની ખૂબ જ સારી માંગ છે. નવી બ્રેઝાની જ નહીં પણ જૂની બ્રેઝાની પણ ખુબ માંગ છે.
Jun 5,2023, 10:52 AM IST
ઓડી
Audiએ ભારતમાં લોન્ચ કરી તેની સૌથી સસ્તી SUV, જાણો શું છે કિંમત
Audiએ ભારતમાં તેની સૌથી સસ્તી SUV Q2 લોન્ચ કરી છે. Audi Q2ના 34.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમત પર લોન્ચ કરી છે. SUVના કુલ 5 ટ્રીમ છે, જેમની કિંમત 48.89 લાખ રૂપિયા સુધી છે. ભારતમાં Audiની આ સૌથી સસ્તી SUVનું બુકિંગ પહેલાથી શરૂ થઈ ગયું છે. તેને 2 લાખ રૂપિયાની ટોકન મનીની સાથે બુક કરાવી શકાય છે. આ SUVને ભારતમાં સંપૂર્ણ રીતે આયાત કરવામાં આવશે.
Oct 16,2020, 18:44 PM IST
એસયુવી
આવી ગઇ Hyundai ની સૌથી ધાંસૂ SUV, આજે છે Tucson નું વર્લ્ડ પ્રીમિયર
નવી 2021 Hyundai Tucson ને નેકસ્ટ લેવલ ડિઝાઇનિંગ ઓફર કરવામાં આવી છે જે બીજી SUVs થી ઘણી સારી લાગી રહી છે. જો કિંમતની વાત કરીએ તો નવી 2021 Tucson ની કિંમત હાલની કિંમત કરતાં વધુ હશે.
Sep 14,2020, 18:11 PM IST
ટાટા હેરિયર
TATAએ લોન્ચ કરી Harrierનું નવું વેરિએન્ટ, જાણો શું ચે આ મહિનાની સ્પેશિયલ ઓફર્સ
ટાટા મોટર્સ (Tata Motors)એ તેમની પ્રીમિયમ એસયૂવી નું નવું વેરિએન્ટ બજારમાં લોન્ચ કર્યું છે. આ વેરિએન્ટને કંપનીએ Harrier XT+ નામ આપ્યું છે. આ કારને કંપની ઓછી કિંમતમાં લોન્ચ કરી રહી છે. આ સાથે જ આ ગાડીમાં પૈનોરોમિક સનરુફનું ફિચર પણ આવામાં આવ્યું છે.
Sep 5,2020, 18:43 PM IST
જીપ
ટ્રેઇલહોક હવે ભારતભરમાં ડિલીવરી માટે તૈયાર, જાણો કેવા છે ફીચર્સ
વિશ્વમાં સ્પોર્ટ યૂટિલીટી વ્હિકલ્સ(એસયુવી)ની સૌથી મોટી ઉત્પાદક કંપનીની સંપૂર્ણ માલિકીની એફસીએ ઇન્ડિયાએ આજે તાત્કાલિક અસરથી ભારતીય ગ્રાહકોને ભારતમાં ઉત્પાદિત જીપ® કંપાસ ટ્રેઇલહોક ઓલ વ્હીલ ડ્રાઇવ (ડબ્લ્યુડી) એસયુવી ડિલીવર કરવા સજ્જ હોવાની જાહેરાત કરી છે. ટ્રેઇલ રેટેડ ટ્રેઇલહોકની કિંમત રાષ્ટ્રભરમાં રૂ. 26.8 લાખ છે અને દેશભરમાં 82 જેટલા એફસીએ ઓલ બ્રાન્ડ રિટેલ ટચ પોઇન્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ બનશે. જીપ® કંપાસની રેજ રૂ. 15.6 લાખ (ભારત ભરમાં) શરૂ થાય છે.
Jun 26,2019, 7:32 AM IST
Hyundai Kona
જુલાઇમાં લોંચ થશે દમદાર SUV KONA, ફુલ ચાર્જ કર્યા બાદ ચાલશે 300 KM
સાઉથ કોરિયાની અગ્રણી વાહન નિર્માતા કંપની હુન્ડાઇ (Hyundai) ઇન્ડિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક એસયીવુ કોના (SUV Kona)ને જુલાઇમાં લોન્ચ કરશે
May 29,2019, 18:55 PM IST
ડીઝલ કાર
ડીઝલ કારો થઇ શકે છે મોંઘી! Expert એ જણાવ્યું આ છે કારણ
આગામી દિવસોમાં મુસાફર વાહનોમાં ડીઝલ કાર-SUVનું વેચાણ ઘટી શકે છે, પરંતુ મલ્ટી યૂટિલિટી અને સ્પોર્ટ્સ યૂટિલિટી વાહનો (SUV) માટે અત્યારે ડીઝલની માંગ જળવાઇ રહેશે. ઉદ્યોગ જગતના જાણકાર જણાવે છે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ભાવમાં અંતર BS-6 માપદંડ લાગૂ થયા બાદ નાની કારો અને કંપેક્ટ યૂટિલિટી સેગમેંટમાં વધુ જોવા મળશે.
May 13,2019, 12:36 PM IST
વોલ્વો
Tesla Model 3 ને ટક્કર આપવા આવી રહી છે આ ખૂબસુરત કાર
આ વર્ષના અંત સુધી શરૂ થઇ જશે. Volvo પોતાની Polestar 2 ને 2-3 અઠવાડિયામાં પ્રદર્શિત કરશે અને હાલ જાહેર કરવામાં આવેલા ટીઝરમાં આ કારનો ફકત પાછળનો ભાગ દેખાઇ રહ્યો છે.
Jan 7,2019, 12:54 PM IST
ઈલેક્ટ્રિક કાર
લંડનની Laureti લોંચ કરશે ઇલેક્ટ્રિક SUV, એકવાર ચાર્જિંગમાં દોડશે 540 કિમી
Jan 7,2019, 12:53 PM IST
ટાટા હેરિયર
ટાટા મોટર્સ દ્વારા પુણે એસેમ્બલી લાઈન પરથી Harrier SUVનો પ્રથમ લૂક જાહેર
હેરીયર કાર જાન્યુઆરી 2019માં લોન્ચ થવાની સંભાવના છે, જે હ્યુન્ડાઈની ક્રેટા અને જીપ કમ્પાસને ટક્કર આપશે
Oct 30,2018, 17:36 PM IST
જગુઆર
પ્રથમ ઈલેક્ટ્રિક SUV, ફૂલ ચાર્જ કર્યા બાદ 470 કિમી સુધી દોડશે
કારના શોખીનો માટે વધુ એક દમદાર એસયુવી ટૂંક સમયમાં જ બજારમાં જોવા મળશે. પેરિસમાં આયોજિત વર્ષ 2018ના મોટર શોમાં એક એકથી ચઢિયાતી કાર રજૂ થઈ રહી છે
Oct 5,2018, 17:36 PM IST
Trending news
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી