हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કંડલા પોર્ટ
કંડલા પોર્ટ News
gujarat
મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ
મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ ઉપર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ગુજરાત ATS અને DRI દ્વારા કંડલા પોર્ટમાં બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવીને મોટી સફળતા મેળવી છે. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે અંદાજિત ATS અને DRI દ્વારા કંડલા પોર્ટ ઉપરથી 2500 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે.
Apr 21,2022, 20:20 PM IST
fire at Kandla Port
કચ્છ : કંડલા પોર્ટની આગ 29 કલાક પછી પણ બેકાબુ, પોર્ટટ્રસ્ટ અને કંપની સામે
સોમવારે બપોરે કંડલાની IMD કંપનીના ટર્મિનલ સ્ટોરેજમાં 303 નંબરની ટાંકીમાં આગ લાગી ગઇ હતી. લાગેલી આગ પર હજુ સુધી કાબુ આવ્યો નથી. જ્વલનશીલ મિથેનોલથી ભરેલી આ ટાંકીનું સમારકામ ચાલી રહ્યું હતુ તે દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટક આગ એટલી ભયાનક હતી કે કામ કરી રહેલા ચાર મજુરોનાં ચિથડા ઉડી ગયા હતા. આખો દિવસ અને રાત પ્રયાસ કરવા છતા પણ આગ કાબુમાં આવી શકી નહોતી.
Dec 31,2019, 19:10 PM IST
Explosion
કચ્છના કંડલા પોર્ટ પર મિથેનોલની વિશાળ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ, 3નાં
કંડલા પોર્ટ ખાતે આવેલી IMCની ટેન્ક નંબર 303 નંબરની ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ સાથે ભયાનક આગ ભડકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. આ બ્લાસ્ટનાં કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યા હતા અને 2 લોકો હજી પણ ગુમ છે. આગની ઘટનાને પગલે ફાયરની 10થી પણ વધારે ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોર્ટ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત પાણીનો છંટકાવ અને ફોમિંગ કરવામાં આવી રહ્યું છે.
Dec 30,2019, 21:28 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: અમદાવાદમાં ઠંડીનું જોર ઘટ્યું, નલિયામાં 6.8 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં ઠંડી પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 6.8 ડિગ્રી નલિયામાં નોંધાયું છે. જ્યારે ડીસામાં 11.8 ડિગ્રી, કંડલા પોર્ટમાં 10.5, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 12.2 ડિગ્રી નોંધાયું છે. જેના કારણે સવારના સમયે વાહનચાલકોને ધુમ્મસના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે.
Dec 21,2019, 10:11 AM IST
કંડલા
કંડલાને પ્રદૂષણ મુક્ત કરવા માટે સરકારની અનોખી પહેલ...
કંડલાને પ્રદૂષણ મુક્ત કરવા માટે સરકારની અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં પોર્ટની અંદર જવા માટે ઇલેક્ટ્રીક વાહન અથવા સાઇકલનો ઉપયોગ ફરજીયાત કરાશે.
Dec 7,2019, 19:50 PM IST
ગુજરાત એલર્ટ
BREAKING NEWS: કચ્છમાં એલર્ટ, પાકિસ્તાની કમાન્ડો ઘૂસ્યા... જુઓ VIDEO
કચ્છમાં એલર્ટ : આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છના અખાત સહિત ગુજરાતના બંદરો પર એલર્ટ જાહેર કરાયું છે. પાકિસ્તાની કમાન્ડો ગુજરાતમાં ઘૂસ્યા હોવાની આશંકાને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ એલર્ટ અપાયું છે. ગુજરાતના દરિયા કિનારે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે... જુઓ વીડિયો
Aug 29,2019, 12:45 PM IST
Trending news
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત