हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોઝવે
કોઝવે News
કોઝવે
જામજોધપુર પાસે કોઝવેમાં ચાર લોકો તણાયા, ભાઈ-બહેનનું મોત, બે બાળકીઓની શોધખોળ ચાલુ
જામજોધપુર તાલુકાના સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર એક કોઝવે આવે છે. આ કોઝવેના ધસમસતા પ્રવાહમાં ચારેય લોકો તણાયા હતા. જેમાં ભાઈ-બહેનના મોત થયા છે. જ્યારે બે નાની બાળકીની શોધખોળ ચાલી રહી છે.
Jun 29,2020, 17:23 PM IST
Navsari
નવસારીના કયા તાલુકામાં કોઝવે તૂટી જતાં લોકો કરી રહ્યાં છે હાલાકીનો સામનો? જુઓ 'ગામડું જાગે છે'
વરસાદ બાદ રાજ્યના અનેક ગામડાઓમાં મુશ્કેલી સર્જાઈ છે. અનેક ગામડાઓના સંપર્ક સમા રસ્તા તૂટ્યા છે. આવું જ કઈક બન્યુ છે નવસારીના વાંસદામાં કે જ્યાં ગ્રામજનો કોઝવે ધોવાઈ જવાના કારણે વેઠી રહ્યાં છે મુશ્કેલી.
Sep 8,2019, 20:15 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુર: વરસાદથી નસવાડીનો કોઝવે ધોવાતા જીવના જોખમે લોકોની અવરજવર
જીલ્લામાં આજે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઇ નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ થી ખાંધા વચ્ચે અશ્વિન નદી ઉપર બનાવેલ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા સમા કાંઠાના પચાસથી વધુ ગામોને નસવાડીથી જોડતો આ રસ્તો સવારથી બંધ થયો છે. જોકે લોકો જીવના જોખમે પણ કોઝવે ઉપરથી પસાર થઇ રહ્યા છે.
Aug 5,2019, 19:14 PM IST
Tapi
તાપી: કોઝવે પરથી પાણી વહેતા 20થી વધુ ગામ સંપર્ક વિહોણા
તાપી: મીંઢોળા નદીનો ડેમ 3 ઈંચ ઓવરફ્લો, ડોસાવાડા ડેમની 405 ફૂટ ઉંચાઈ બાદ પણ થયો ઓવરફ્લો. 210 ક્યુસેક પાણી થઈ રહ્યું છે ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં કનાળાનો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે પરથી પાણી વહેતા 20થી વધુ ગામ સંપર્ક વિહોણા.
Jul 31,2019, 18:10 PM IST
સુરત
સુરતમાં ભારે વરસાદને પગલે કોઝવે ઓવર ફ્લો, વાહનવ્યવહાર કરાયો બંધ
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઇને કોઝવેની સપાટી ભયજનક સપાટી વટાવી ચુકી છે. જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિત ધોરણે કોઝવેના બંને તરફના ગેટ વાહનવ્યવાહર માટે બંધ કરી દેવામા આવ્યા હતા.
Jul 27,2019, 16:54 PM IST
છોટાઉદેપુર
છોટાઉદેપુરઃ કોઝવે પર પાણી ફરી વળતા રાહદારીઓને મુશ્કેલી, જુઓ વીડિયો
છોટાઉદેપુરઃ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ભીખાપુરા પાસે કોઝવે પર પાણી ફરી વળતા ભીખાંપુરાની શાળામાં વિદ્યાર્થીઓને અટકાવાયા હતા. ધસમસતા પ્રવાહમાં કેટલાક જીવના જોખમે થઈ રહ્યા છે પસાર.
Jun 29,2019, 14:49 PM IST
સુરત
સુરતમાં કોઝવેની સપાટીમાં સતત ઘટાડો, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય
સુરતમાં કોઝવેની સપાટીમાં સતત ઘટાડો નોંધાતા સુરત મહાનગરપાલિકાએ સિંચાઈ વિભાગને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે પત્ર લખ્યો.ત્યારે સિંચાઈ વિભાગે 2500 કયુસેક પાણી કોઝવેમાં છોડવાનો નિર્ણય લીધો છે. કોઝવેની સપાટી સામાન્ય રીતે 5 મીટર હોવી જોઇએ, જો કે હાલ તેની સપાટી 4.42 મીટર પર પહોંચતા મનપાની ચિંતામા વધારો થયો છે.
Jun 27,2019, 13:21 PM IST
સુરત
સુરતમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા,જુઓ વિગત
સુરતમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા,કોઝવેની સપાટીમાં સતત ઘટાડો.
Jun 5,2019, 18:25 PM IST
સુરત
સુરત: રાંદેર ખાતે મિત્રો સાથે કોઝવેમાં નાહવા પડેલ 17 વર્ષીય યુવાન ડૂબ્યો
હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે સાત જેટલા કિશોરો સુરતના રાંદેર ખાતે આવેલા કોઝવે પર નાહવા માટે પડયા હતા. તે દરમિયાન એકાએક 17 વર્ષીય હસમુખ નાઇકા પાણીના વહેણમા ડુબી ગયો હતો. હસમુખ ડુબી જતા સ્થાનિક લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.
Apr 29,2019, 20:27 PM IST
surat
સુરત: કોઝવે પાસે યુવાનની કરપીણ હત્યા..જુઓ વિગત
સુરત: વહેલી સવારે સિંગણપોર કોઝ-વે વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા...રાંદેર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.. હત્યાનું કારણ અકબંધ...
Apr 2,2019, 14:05 PM IST
Trending news
gujarat
'માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનુ આ પ્રમાણે વિભાજન', જાણો કોણે લગાવ્યા મોટા આરોપ
gold bill
હાઈ લા..1 તોલા સોનાનો ભાવ આટલો? આ બિલ જોઈને તમારી આંખો ફાટી જશે, વિશ્વાસ નહીં કરો
January Born
જાન્યુઆરીમાં જન્મેલા લોકો હોય છે ખાસ, આ 3 ખૂબીઓથી બધાનું દિલ જીતી લે છે એકવારમાં જ
astrology
બુધ-સૂર્ય યુતિથી થશે અણધાર્યો ધનલાભ! આજે ધન રાશિમાં ગોચર કરશે ગ્રહોના 'રાજકુમાર'
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના જીવનમાં ઉથલપાથલ! શું બન્નેના થશે છૂટાછેડા?
gujarat
ગુજરાતના ખેડૂતો માટે ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર; શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિ
Gujarat politics
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આટલાએ લખાવ્યા નામ
Best CNG Car
CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ
gujarat
રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો: અમદાવાદમાં નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા...
love story
દરેક વાલી ખાસ વાંચે આ ખબર! ધોરણ-5માં ભણતી દીકરી ઈન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ