हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડૂત સમાચાર
ખેડૂત સમાચાર News
Gandhinagar news
ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો! સરકારી યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલ્લુ મુકાશે પોર્ટલ
ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૮મી જૂનથી ખુલ્લું મૂકાશે. પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
Jun 13,2024, 17:59 PM IST
gujarat weather forecast
વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં પડશે વરસાદ! આ વર્ષે છે વહેલા ચોમાસાના સંકેત
Gujarat Weather Update: આગામી બે દિવસ બાદ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત,ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. ઠંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફંકાશે. પાંચમા દિવસે સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
Apr 11,2024, 16:26 PM IST
gujarat weather forecast
આ વર્ષે ગુજરાત સહિત દેશમાં ચોમાસું રહેશે 'ટનાટન'! પણ હાલ આ વિસ્તારો પર સંકટના એંધાણ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ગુજરાતના પલટાયેલા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે. બીજી બાજુ હવામાન વિભાગએ એક સારા સમાચાર આપ્યા છે. આ સમાચારથી જગતના તાતને તો ખુબ જ રાહત મળી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે. કારણ કે અલ નીનોનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. જેથી કરીને ચોમાસા માટે સારા માહોલનો સંકેત મળી રહ્યો છે.
Apr 6,2024, 17:00 PM IST
Canal broke
મહેસાણામાં ભરશિયાળે ખેતર બેટમાં ફેરવાયા; 10 વિઘા એરંડા-અજમાના પાકનો વળી ગયો સત્યનાશ
મહેસાણાની નર્મદા કેનાલમાં ગાબડુ પડતુ ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. કડીના વાઘરોટા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યુ હતું.
Jan 20,2024, 19:43 PM IST
gujarat
ઉત્તર ગુજરાતમાં છુપાયેલો છે હંમેશા યુવાન રહેવાનો ખજાનો, આ સિઝનમાં ઉગે છે ભરપૂર પાક
Rajgira Farming: આયુર્વેદના મતે રાજગરોએ કુદરતી સ્ટિરોઇડ છે. આ પાકની માગણી વધતાં હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ રાજગરાની ખેતી તરફ ઝંપલાવ્યું છે. પ્રત્યેક ઉપવાસમાં મોરૈયો અને રાજગરાનો ઉપયોગ કરવામાં આવે છે.
Nov 24,2023, 20:35 PM IST
farmer
આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહી આવે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો સરકારી સહાય વગરના રહેશે
તાલુકામાં ખેડૂત ખાતેદારોની વારસાઈ કામગીરી અટવાતા ખેડૂતોને ભારે તકલીફો વેઠવી પડે છે. વારસાઈ નહિં થઈ હોવાના કારણે સરકારની કિસાન નિધિ સહિતની યોજનાઓના લાભથી કેટલાય ખેડૂતો વંચિત રહ્યા છે. મોટી સંખ્યામાં વારસાઈ બાકી હોવા અંગે સ્થાનિક અગ્રણીઓ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કલેકટરને રજુઆત પણ કરી છે. બીજી તરફ તલાટી સમયસર નહિં મળવા, મરણ રજીસ્ટર પણ ગ્રામ પંચાયત કક્ષાએ નહિં નિભાવવામાં આવવા, ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ પચાયતની કામગીરી કરતાં વીસી પણ ઉપસ્થિત નહિં રહેતા આ સમસ્યા ઉભી થઇ હોવાની રજૂઆતો ઉઠી છે. આ તમામ તકલીફો અને યોગ્ય જાણકારીના અભાવે ખેડૂતો આંટા ફેરા કરી નાણાં અને સમય વેડફી રહ્યા છે.
Sep 24,2020, 19:05 PM IST
Trending news
LIC
આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?
entertainment
'સૂરજ બડજાત્યાએ...' માધુરી દીક્ષિતે નકારી ન હતી સલમાન ખાનની બ્લોરબસ્ટર ફિલ્મ
gujarat
સુરતનો યુવક સમાજ માટે બન્યો પ્રેરણારૂપ; લાખોની કાર લઈને વેચવા આવે છે 'દહીંવડા'
Business
વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ
8th Pay Commission
18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને થશે ફાયદો! જાણો કેટલું થઈ શકે લઘુત્તમ વેતન?
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
air pollution side effects
શું પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે? આ ઉપાયોથી મળશે રાહત
gujarat police
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદ
Khyati Hospital
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા