हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેલૈયા
ખેલૈયા News
Gujarat Weather
માથે પડશે ચણિયા ચોળી, કેડિયું અને પાસનો ખર્ચો, ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી આગાહી
Gujarat Weather Forecast 2024: ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ! નવરાત્રિમાં ગરબાની મજા બગાડશે વરસાદ...આવી ગઈ હવામાન વિભાગ અને અંબાલાલની ઘાતક આગાહી...જાણો આ વખતે નવરાત્રિમાં વરસાદની શું સ્થિતિ રહેશે...
Sep 27,2024, 9:13 AM IST
Navratri 2023
Navratri 2023: પ્રથમ નોતરે આ મંત્રના જાપથી થશે ધનલાભ, જાણો કેવી રીતે કરશો પૂજા
નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ અને ઉપાસનાની પરંપરાના દેવી છે. તેમના નવ સ્વરૂપ ગણવામાં આવ્યાં છે. નવરાત્રીના નવ દિવસોમાં માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે. જેમાં પ્રથમ દેવી છે શૈલપુત્રી...
Oct 15,2023, 13:34 PM IST
ગરબા
ગરબા થશે કે નહીં? આ શરત સાથે ખેલૈયાઓએ ગરબા આયોજનની સીએમને કરી રજૂઆત
રાજયમા જે રીતે કોરોના કહેર જોવા મળી રહ્યો છે તેની સામે ગરબા આયોજક દ્વારા 30 ટકા ખૈલૈયાઓ સાથે ગરબાનુ આયોજન થવા દેવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જો કે ઝી 24 કલાકની ટીમ દ્વારા વિવિધ ખૈલેયાઓ અને આયોજકો સાથે વાતચીત કરી ત્યારે તેઓએ કોરોના વાયરસની મહામારીમા ગરબાના આયોજન રદ્દ કરવામા આવે તેવી વાત કરી હતી. સાથોસાથ ઓરકેસ્ટ્રા સંચાલકો દ્વારા નાના આયોજન થવા દેવાની માંગ કરાઇ હતી.
Jul 28,2020, 14:31 PM IST
અંબાજી
મા અંબાના ચાચરચોક યુવાધન હિલોળે ચઢ્યું, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
આજે નવરાત્રિની પુર્ણાહૂતી થઇ, નવરાત્રીની છેલ્લી ગતરાત્રિએ ખેલૈયોથી અંબાજી મંદિરનું ચાચરચોક હિલોળે ચડ્યું હતું. હજારો ખેલૈયાઓ છેલ્લી નવરાત્રીની મનમૂકીને મજા માણી હતી અને ચાચરચોક માં હૈયે થી હૈયું દળાય તેવી ભીડમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવની હતી.
Oct 8,2019, 12:46 PM IST
સુરત
સુરત: ખેલૈયાઓએ ‘સ્કેટિંગ શૂઝ’ પહેરી કર્યા હિપહોપ ગરબાના અનોખા સ્ટેપ્સ
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે. ત્યારે સુરતમાં અનોખા જ ગરબા રમાઈ રહ્યા છે. આ ખેલૈયાઓએ પગમાં ઝાંઝર કે, બીજુ કોઈ ઘરેણું નહિ પણ ‘સ્કેટિંગ શૂઝ’ પહેર્યા છે. પહેલી નજરે તો જોતાં એવું જ લાગશે કે આ નાની નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબાની રમી રહી છે. અન્ય ખેલૈયાઓની જેમ તેઓ પણ નવરાત્રીમાં ધુમ મચાવવા તૈયારી કરી રહ્યા છે. ચણિયાચોળી હોય,ગરબા કે દાંડિયાનાં અવનવા સ્ટેપ્સ હોય. આ નવરાત્રી પણ તેમનાં માટે અન્ય ખેલૈયાઓની જેમ જ રહેવાની છે. જે માટે તેઓ તૈયાર છે પણ એવું નથી.
Oct 1,2019, 17:50 PM IST
અમદાવાદ
રાજ્યમાં વરસાદને કારણે ખેલૈયા નિરાશ, રાજપથ-કર્ણાવતીએ ગરબા કર્યા Cancel
આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે.
Sep 28,2019, 14:50 PM IST
થનગનાટ
થનગનાટ: દિવ્યાંગ બાળકો પણ ગરબે રમે તે માટે NSUI નો અનોખો પ્રયાસ...
થનગનાટ: દિવ્યાંગ બાળકો પણ ગરબે રમે તે માટે NSUI નો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો. એનએસયુઆઇ દ્વારા ખાસ દિવ્યાંગો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Sep 25,2019, 18:40 PM IST
થનગનાટ
થનગનાટ: નવરાત્રી આવતા જ ગરબાની માંગમાં વધારો...
સામાન્ય રીતે ગરબા એટલે માટે દાંડી સમજતા હોઇએ છીએ. પરંતુ નવરાત્રીમાં કાચી માટીમાંથી બનેલા ગરબાઓનું પણ અનેરૂ મહાત્મય છે. આ ગરબાઓ નવરાત્રીનાં નવ દિવસ સુધી રાખવામાં આવે છે અને તેમાં દિવો કરીને તેને પુજવામાં આવે છે. ત્યાર બાદ નદીમાં પધરાવી દેવાનાં હોય છે.
Sep 25,2019, 18:35 PM IST
થનગનાટ
થનગનાટ: સુરતનાં ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ
થનગનાટ: સુરતનાં ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છેકે સામાન્ય વર્ષની તુલનાએ આ વર્ષે મંદી વધારે જોવા મળી રહી છે.
Sep 25,2019, 18:30 PM IST
નવરાત્રી
નવરાત્રીની તૈયારીઓમાં લાગ્યા ખેલૈયાઓ, ટ્રાફિક નિયમોના TATOO બન્યા ટ્રેન્ડ
29 સપ્ટેમ્બરે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં જોરોશોરોથી તેની તૈયારી થઈ રહી છે. આ નવરાત્રિમા એક તરફ ટેટુ પણ એટલું જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ નવરાત્રિમાં યુવાનો અને યુવતીઓએ ટ્રાફિક નિયમોના પણ ટેટુ કરાવ્યા છે અને જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.
Sep 25,2019, 17:44 PM IST
નવરાત્રિ
નવરાત્રિને લઇને રાજકોટના ખેલૈયાઓ સુંદર દેખાવા શરૂ કરી તૈયારીઓ
નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે નવરાત્રિમાં સુંદર દેખાવા અને સારા ગરબા રમવા માટે ખેલૈયાઓ તનતોડ મહેનત કરી રહ્યાં છે. બીજી તરફ સુંદર દેખાવવા માટે હેર સ્ટાઇલ, હેર કલર, મેકઅપ, ફેસિયલ જેવી હેર ટ્રિટમેન્ટ કરતા જોવા મળી રહ્યાં છે.
Sep 25,2019, 13:14 PM IST
દ્વારકા
યાત્રાધામ દ્વારકામાં શરદપૂનમની આખી રાત્રિ ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા
નવરાત્રીના પંદર દિવસ પહેલાથી લઈ અંત સુધી માતાજીના ગુણ ગાન ગાતી બાળાઓ માટે સતત જાગૃત રહી સેવા બજાવી છે.
Oct 25,2018, 10:19 AM IST
નવરાત્રી 2018
આજે પ્રથમ નોરતું, કયા મંત્રનો કરશો જાપ? કેવી કરશો પૂજા? ખાસ જાણો
નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ અને ઉપાસનાની પરંપરાના દેવી છે. તેમના નવ સ્વરૂપ ગણવામાં આવ્યાં છે. નવરાત્રીના નવ દિવસોમાં માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે. જેમાં પ્રથમ દેવી છે શૈલપુત્રી
Oct 10,2018, 10:47 AM IST
Trending news
gujarat
બસ કરો બાપલિયા! ગુજરાતમાં હવે ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફ
surat
ગુજરાતીઓએ હદ કરી! બેંગકોકની પ્રથમ ફ્લાઈટમાં એટલો દારૂ ઢીંચ્યો કે સ્ટોક ખૂટી ગયો
Ravindra Jadeja
'આખરે ખબર પડી...' રવિન્દ્ર જાડેજાનું છલકાયું દર્દ, મેલબર્ન ટેસ્ટ પહેલા કર્યો ખુલાસો
gujarat
ભરૂચની ઘટનાને કળ નથી વળી ત્યાં જસદણમાં સગીરા સાથે ગંદુ કામ! 29 વર્ષીય યુવકે અડપલા...
Property News
સરકારનો એક નિર્ણય...અને મોંઘા થઈ જશે ઘર, જાણો 50 લાખવાળો 2 BHK કેટલામાં પડે?
Brain Dumping
મગજમાં આવતા નકામા વિચારને બહાર ફેંકવાની ટેકનિક શીખી લો, 2025 માં રહેશો ખુશખુશાલ
gujarat government
ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, ગુજરાત પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયાર
Blast
અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ! છુટાછેડાનો બદલો લેવા ઘરની બહાર બ્લાસ્ટ કરાવ્યો, 3 ને ઈજા
Ukraine Russia War
રશિયાના જે શહેરમાં યોજાઈ હતી BRICS, ત્યાં યુક્રેને કર્યો 9/11 જેવો ઘાતક હુમલો
Arrest warrant
મુશ્કેલીમાં મૂકાયો આ ખેલાડી, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?