हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગરબાનું આયોજન
ગરબાનું આયોજન News
gujarat
વડોદરામાં ગરબાના સૌથી મોટા આયોજનમાં કેમ સર્જાયો વિવાદ? હિંદુ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો
વડોદરા શહેરમાં નવરાત્રિ દરમિયાન ગરબાના જે મોટા આયોજન થાય છે, તેમાંથી એક છે લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા. આ ગરબા યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે. યુવાનો અત્યારથી જ ગરબાના પાસ ખરીદવા લાઈન લગાવીને ઉભા છે.
Oct 11,2023, 20:01 PM IST
darshan
અંબાજી મંદિરમાં દર્શન કરી શકાશે પણ ચાચર ચોક રહેશે એકદમ સુનો
આવતી કાલ 17 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. જો કે નવરાત્રી માટે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતા હોય છે, પણ આ વખતે કોરોનાએ ખેલૈયાઓની મજા બગાડી છે. કોવિડ-19 ના કારણે ચાલુ વર્ષે કોઈ પણ જાતના ગરબાનું આયોજન કરાશે નહિ. કેટલાક મંદિરો પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નવરાત્રી દરમિયાન બંધ રહેવાના છે, ત્યારે ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Oct 17,2020, 0:10 AM IST
surat
નવરાત્રિ યોજવી કે નહિ તે અસમંજસ વચ્ચે સુરત મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
ગુજરાતમાં નવરાત્રિ યોજવી જોઈએ કે નહિ તે અંગે અસમંજસ છે. સરકારે હજી નિર્ણય લીધો નથી, અને નવરાત્રિ યોજવા અંગે પરમિશન આપી નથી. આવામા સુરતમાં ચોંકાવનારુ ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતમાં નવરાત્રિ અંગે અસમંજસ વચ્ચે સુરત મનપાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા ટેન્ડર પાડવામાં આવ્યા છે. મનપાએ ટેન્ડર બહાર પાડતા લોકોમાં કૂતૂહલતા સર્જાઈ છે. એક તરફ નવરાત્રિ ન યોજવા લોકોમાં અપીલ થઇ રહી છે, તો બીજી તરફ સુરત મનપા દ્વારા ટેન્ડર બહાર પડાયા છે.
Sep 17,2020, 14:17 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ