हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત દિવસ
ગુજરાત દિવસ News
Gujarat Day 2024
દુનિયાભરમાં આ વસ્તુઓ માટે ફેમસ છે આપણું ગુજરાત, લોકો કરે છે આપણી નકલ
Gujarat Day 2024 : આજે ગુજરાત દિવસ છે.. આપણું આ રાજ્ય ખાસ પરંપરાઓ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાતીઓ પોતાની ખાણીપીણી, પહેરવેશ, એકતાને કારણે દેશવિદેશમાં ફેમસ છે
May 1,2024, 12:44 PM IST
Bombay
Gujarat Day 2023: જાણો ગુજરાતનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
Gujarat Day 2023: ગુજરાત રાજ્યનું જે સ્વરૂપ આજે ભારતના નકશા પર દેખાય છે, તે આઝાદી સમયે અસ્તિત્વમાં ન હતું. તે બોમ્બે સ્ટેટનો એક ભાગ હતો, જેમાં આજના ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો, પરંતુ ગુજરાતી અને મરાઠી બોલનારા વચ્ચે ભાષા અને સંસ્કૃતિના તફાવતો હતા. 1950થી મરાઠી અને ગુજરાતી ભાષીઓએ અલગ રાજ્યની માંગણી કરી હતી.
Apr 30,2023, 13:40 PM IST
cm vijay rupani
પ્રત્યેક સરપંચ મારું ગામ કોરોના મુક્ત ગામનો સંકલ્પ કરેઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી
વિજય રૂપાણીએ સરપંચોને પ્રેરણા આપતા કહ્યું કે દરેક સરપંચ પોતાના ગામમાં સંકલ્પ કરાવે કે હરેક વ્યક્તિ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે વારંવાર સાબુથી હાથ ધોવે તેમજ એક બીજા થી દો ગજ કી દુરી રાખી સંક્રમણથી બચે.
May 1,2020, 11:47 AM IST
pm
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવી, ટ્વીટમાં ગુજરાતીઓ પોતાની સાહસિકતા માટે જાણીતા છે તેવુ લખ્યુ અને સાથે જ ગુજરાત વધુને વધુ ઉંચાઈ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી.
May 1,2019, 13:50 PM IST
Gujarat Divas
ગુજરાત સ્થાપના દિવસનો ખાસ કિસ્સો, મુંબઈથી ટ્રેનમાં આવ્યો ખાસ કાફલો અને સરસ
1960ના 1 મેના રોજ ગુજરાત 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આજે જે ગુજરાતની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે, તે ગુજરાતને પ્રાપ્ત કરવા માટે અનેક લોકોએ બલિદાન આપ્યા, આંદોલનો કર્યા. સમૃદ્ધ વિકસીત કહેવાત ગુજરાતમાં આજે દરેક ગુજરાતી સ્વતંત્રતાના શ્વાસ લઈ રહ્યો છે, જેની પાછળ 67 વર્ષ પહેલા 2 કરોડ ગુજરાતીઓ તરફ જગાવવામાં આવેલી ચિનગારી છે, જે મહાગુજરાત આંદોલનના રૂપમાં જ્વાળા બની અને લાંબા સંઘર્ષ બાદ બૃહદમુંબઈ રાજ્યથી અલગ ગુજરાત બન્યું.
May 1,2019, 11:47 AM IST
Trending news
breaking news
ભાજપના પૂર્વ MLA કેસરીસિંહનો હુંકાર, 'જિલ્લા પંચાયતમાં ભાજપને લીલા તોરણે ઘર ભેગી..'
gujarat
લો બોલો! વડોદરાએ પીધું દૂષિત પાણી! કોર્પોરેશને જ લીધેલા 650 સેમ્પલ લેબોરેટરીમાં ફેઈલ
Champions Trophy
Champions Trophy 2025: વાઇસ કેપ્ટનનું પત્તું કપાશે? નવા ચહેરા પર દાવ, સંભવિત ટીમ
Business
હલ્દીરામમાં હિસ્સો વેચાવાને લઈને આવ્યા મોટા સમાચાર- 10% હિસ્સા માટે કેટલામાં કરાર
gujarat
'રીતિ રિવાજથી દીકરીને પરત મોકલશું...' છલકપટથી પત્નીને ઘરે લઇ જતા પતિએ જીવન ટૂંકાવ્યુ
Budget 2025
દરેક વ્યક્તિ પાસે હશે લાઇફ અને હેલ્થ પોલિસી, હોસ્પિટલના બિલની નહીં રહે ચિંતા
Ahmedabad
અમદાવાદના હિમાલયા મોલમાં આગની ઘટના; લોકોમાં નાસભાગ, ફાયરની 6 ગાડી ઘટના સ્થળે...
Punjab Haryana High Court
હાઈકોર્ટનો આદેશ, પુત્રવધુ નિરાધાર સાસુને દર મહિને 10 હજાર રૂપિયા આપે
Chinese Garlic
ફરી ગુજરાતમાંથી ઝડપાયું ચાઈનીઝ લસણનો મોટો જથ્થો, આંકડો જાણી આંખો થઈ જશે પહોંળી!
lifestyle
4 ઘણી સ્પીડમાં વધશે લાંબો ચોટલો! ડુંગળીના રસમાં મિક્સ કરીને લગાવો માત્ર આ 2 વસ્તુ!