हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચાંદોદ
ચાંદોદ News
narmada dam overflow
નર્મદા મૈયાનું રૌદ્ર સ્વરૂપ : ચાંદોદમાં ગમે ત્યારે પાણી આવશે, ઘાટના 93 પગથિયા ડૂબ્યા
ચિરાગ જોશી/ડભોઈ :ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ નર્મદા નદીનું પાણીદાર સ્વરૂપ જોઈ ચાંદોદના ગ્રામજનો ખુશ થયા છે. કારણ કે, તેમની રેવા હરણફાળ છલાંગ લગાવી આગળ વધી રહી છે. ગઈકાલથી તબક્કાવાર 7.50 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી નદીમાં છોડવામાં આવ્યું છે. યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મહાલરાવ ઘાટના 108 પૈકી 10 પગથિયાં જ પાણીમાં ડૂબાણમાં જવાના બાકી રહ્યાં છે. તેથી ચાંદોદ ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને સાયરન વગાડી સાવચેત કરાયા છે. ગમે ત્યારે ચાંદોદ ગામમાં નદીના પાણી પ્રવેશે તેવી શક્યતા છે.
Aug 17,2022, 13:07 PM IST
Ganga Dussehra 2022
Ganga Dussehra 2022: આ દિવસે ગંગા નર્મદાને મળવા આવે છે, નર્મદાના શ્યામ પાણીમાં દેખાય
Ganga Dussehra 2022 : માન્યતા છે કે ગંગા દશેરાના દિવસે મા ગંગા ધરતી પર અવરિત થયા હતા. 9 જૂને ભારે શ્રદ્ધા પૂર્વક ગંગા દેશહેરા ની પુર્ણાહુતી ચાંદોદ ખાતે કરવામાં આવી. કોરોના કાળ બાદ આ વર્ષે ભાવિક ભકતોની ભારે ભીડ ઉમટી
Jun 10,2022, 16:09 PM IST
ચાંદોદ
ચાંદોદ : અગિયારસ પર દેવને સૂવડાવામાં આવ્યા, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ નહિ
યાત્રાધામ ચાદોદમાં દેવસુતી અગિયારસને લઈને દેવને સુવડવામાં આવ્યા છે. શાસ્ત્ર પ્રમાણે, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ ન કરી શકાય. યાત્રાધામ ચાંદોદમાં આજે ફરાળ ખાઈને દેવસુતી અગિયારસની ઉજવણી કરાશે. યાત્રાધામ ચાંદોદ વૈષ્ણવ તીર્થ તરીકે જાણીતું છે.
Jul 1,2020, 14:06 PM IST
Coronavirus
કર્મકાંડ અટકતા ચાણોદના બ્રાહ્મણોની રોજીરોટી અટકી, ફરી શરૂ કરવાની કરી માંગ
વડોદરાના ડભોઇ પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ (Chandod) ના કર્મકાંડી બ્રાહ્મણોએ આજે સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપીને કે, ચાંદોદ ખાતે અસ્થી વિસર્જન પુનઃ શરૂ કરવાની માંગણી કરી છે. લોકડાઉન (Lockdown) ને કારણે છેલ્લા 50 દિવસથી અહીં કર્મકાંડ સંપૂર્ણ રીતે બંધ છે. કર્મકાંડ એ ચાંદોદના બ્રાહ્મણોની આજીવિકા છે. લોકડાઉનને કારણે કર્મકાંડ પણ અટકી પડ્યું છે, જેથી બ્રાહ્મણોને રોજીરોટી મેળવવામાં તકલીફ પડી રહી છે. તેથી તેઓએ કર્મકાંડ ફરી શરૂ કરવા માંગણી કરી છે.
May 14,2020, 12:13 PM IST
Vadodara
વડોદરાના ચાંદોદમાં દીપડાનો આતંક
ડભોઈનાં ચાંદોદ ગામે દીપડાએ 8 દિવસની પાડીનું મારણ કર્યું હોવાની ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જામ્બુ પાઠશાળાની બાજુમાં આવેલા ખેતરમાં બનાવને લઈને ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી. ત્યારે પીંજરા મૂકી દીપડાને પકડવા તજવીજ હાથધરી હતી.
Feb 6,2020, 18:15 PM IST
અરૂણ જેટલી
અરૂણ જેટલીને હૃદયાંજલી અર્પીત...
અરૂણ જેટલીનાં હૃદયાંજલી અર્પવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને સાધુસંતોએ પણ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ચાંદોદના કરનાણી ગામ ખાતે તેમના અસ્થિ વિસર્જન કરવામાં આવશે.
Sep 5,2019, 22:55 PM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી