हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડેલ સ્ટેન
ડેલ સ્ટેન News
AB de Villiers
IPL 2020: દુબઈ પહોંચ્યો એબી ડિવિલિયર્સ, જાણો કઈ વાતની જોઈ રહ્યો છે રાહ
AB de Villiers, Dale Steyn, Chris Morris join RCB squad: એબી ડિવિલિયર્સ, ડેલ સ્ટેન અને ક્રિસ મોરિસ શનિવારે દુબઈ પહોંચ્યા છે. તેઓ અહીં આરસીબી સાથે જોડાય ગયા છે.
Aug 22,2020, 17:22 PM IST
AUSvsSA
AUSvsSA: ટી20 સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની વાપસી
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ 11 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ 21 ફેબ્રુઆરીથી જોગનિસબર્ગમાં રમાશે.
Feb 17,2020, 23:27 PM IST
SA vs ENG
ઈંગ્લેન્ડના વિકેટકીપરની શરમજનક હરકત, ફિલાન્ડરને મેદાનમાં આપી ગાળ
બટલરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિઓમાં બટલર વિકેટની પાછળથી ફિલાન્ડરને અપશબ્દો કહેતો જોવા મળ્યો છે. પરંતુ ફિલાન્ડરે કોઈ જવાબ આપ્યો નથી.
Jan 8,2020, 16:38 PM IST
Steve Smith
ડાબે-જમણે અને સેન્ટર, આ રીતે બોલરોને કન્ફ્યૂઝ કરી રહ્યો છે સ્ટીવ સ્મિથઃ
સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કહ્યું કે, સ્ટીવ સ્મિથ તેથી વિશ્વના સફળ બેટ્સમેનોમાં સામેલ છે કારણ કે પોતાની અજીબ બેટિંગ શૈલીને કારણે તે બોલરોને કન્ફ્યૂઝ કરી રહ્યો છે. સ્ટેને કહ્યું કે, હું હવે લકી છું કે મારે હવે ટેસ્ટમાં તેનો સામનો કરવો પડશે નહીં.
Oct 10,2019, 16:29 PM IST
India vs South Africa
T20 ટીમમાં ડેલ સ્ટેનની પસંદગી નહીં, નિરાશ સ્ટેને વિરાટની માગી માફી
પોતાના આ ટ્વીટમાં ડેલ સ્ટેને લખ્યું કે, 'કોચિંગ સ્ટાફની અદલા-બદલીમાં લગભગ મારો નંબર ગુમાવી બેઠો.'
Aug 14,2019, 18:18 PM IST
DALE STEYN
આફ્રિકાના ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા
ડેલ સ્ટેને 2004મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.
Aug 5,2019, 21:25 PM IST
ડેલ સ્ટેન
વિશ્વકપમાંથી બહાર થયા બાદ હવે યૂરો ટી-20 સ્લેમ સાથે જોડાયો સ્ટેન
ઇયોન મોર્ગન, જેપી ડ્યુમિની, ઇમરાન તાહિર અને રાશિદ ખાન જેવા સ્ટાર ખેલાડી પણ આ ટૂર્નામેન્ટમાં રમશે.
Jul 2,2019, 16:18 PM IST
DALE STEYN
આફ્રિકાને લાગ્યો ઝટકો, ખભાની ઈજાને કારણે ડેલ સ્ટેન વર્લ્ડકપમાંથી બહાર
આઈસીસી વિશ્વ કપ-2019ની શરૂઆતી બે મેચોમાં પરાજયનો સામનો કરેલી સાઉથ આફ્રિકાની ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. તેનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજાને કારણે ક્રિકેટના મહાકુંભમાંથી બહાર થઈ ગયો છે.
Jun 4,2019, 18:01 PM IST
Ind vs SA
દિગ્ગજ ઈજાગ્રસ્ત, હાર સાથે શરૂઆત, ભારત સામે મેચ પહેલા દબાવમાં આફ્રિકા
પોતાના બંન્ન શરૂઆતી મેચ ગુમાવી ચુકેલા આફ્રિકાની ટીમ 5 જૂને ભારત વિરુદ્ધ ઉતરશે.
Jun 4,2019, 14:18 PM IST
વર્લ્ડ કપ 2019
World cup 2019: આફ્રિકાને ઝટકો, ઈજાગ્રસ્ત સ્ટેન પ્રથમ મેચમાં નહીં રમે
ગિબ્સનના નિવેદનથી સ્ટેનના મેચમાં રમવા અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ગયો છે અને તે પણ નક્કી થઈ ગયું છે કે આ 35 વર્ષીય ફાસ્ટ બોલર હજુ સુધી સંપૂર્ણ ફિટ થઈ શક્યો નથી.
May 29,2019, 12:44 PM IST
વર્લ્ડ કપ 2019
WC 2019: દ.આફ્રીકાના દિગ્ગજે કહ્યું- અમારી પાસે 11 નંબર સુધી મેચવિનર છે
વર્ષો પહેલાં એવું થતું હતું કે દક્ષિણ આફ્રીકા ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2019) રમવા જઇ રહ્યું છે, પરંતુ તેને કોઇ ચેમ્પિયન બનવાનું દાવેદાર ગણી રહ્યું નથી. એવું નથી કે દક્ષિણ આફ્રીકાની ટીમ નબળી છે, પરંતુ જ્યારથી એબી ડિવિલિયર્સે સંન્યાસ લીધો છે, ત્યારથી આ ટીમનું X ફેક્ટર નિકળી ગયું છે. પરંતુ આ ટીમમાંથી બહાર લોકોને સમજી શકે છે. ટીમના સુપરસ્ટાર બોલર ડેલ સ્ટેન (Dale Steyn)નું માનવું કંઇક અલગ છે. દુનિયાના બેટ્સમેનોમાં ખૌદ પેદા કરનાર આ બોલરે કહ્યું કે તેમની ટીમમાં એકથી એક માંડીને 11 નંબર સુધી મેચ વિનર છે.
Apr 18,2019, 14:53 PM IST
DALE STEYN
કપિલ દેવના એક મોટા રેકોર્ડને તોડી નાખ્યો સાઉથ આફ્રિકાના બોલરે !
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને શ્રીલંકા વિરુદ્ધ ડરબનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે એક ખાસ સિદ્ધિ મેળવી લીધી
Feb 16,2019, 14:47 PM IST
DALE STEYN
ડેલ સ્ટેને રચ્યો ઈતિહાસ, આફ્રિકા માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર
પાકિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આજથી (બોક્સિંગ ડે) સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે.
Dec 26,2018, 14:33 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો