हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દત્તક
દત્તક News
સુરત
સુરત: સાંસદ દર્શના જરદોષ કૂપોષિત દીકરીઓને લેશે દત્તક
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરશે. દર્શનાબેને કૂપોષિત દીકરીઓને દતક લેવાનો નિર્ણય કર્યો છે. આ દીકરીઓની તમામ જવાબદારી સાંસદ ઉપાડશે.
Mar 7,2020, 13:51 PM IST
American
જેને માં-બાપે પણ છોડી દીધો હતો તેને મળ્યું અમેરિકાનું નાગરિકત્વ જાણો કેમ?
પરિવાર વિનાના કિશનને આજે અમેરિકાનો પરિવાર મળ્યો. અમદાવાદ કલેક્ટરે આજે કિશનને વિધિવત રીતે અમેરીકાના દંપતીને સોપ્યો પરિવારનું સુખ જેને જોયુ નથી એવા કિશનને હવે પરિવાર પણ મળશે અને અમેરિકાનું નાગરીત્વ પણ મેળવશે. ત્યારે કેવી રીતે બાળક અમેરિકાનું નાગરીત્વ મળશે અને કેવી રીતે પરિવાર મળ્યું જોઈએ. અમદાવાદનો વધુ એક બાળકને વિદેશનોં પરિવાર મળ્યો છે. ત્રણ વર્ષથી બાલ સુરક્ષા સંસ્થાના કિશનને અમેરિકા દંપતીએ દત્તક લીધો છે.
Jan 11,2020, 23:08 PM IST
america
OMG ટીચરે હવસ સંતોષવા 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લઈ લીધો, અને પછી...
અમેરિકા (America) માં એક પરણિત મહિલા ટીચર જઘન્ય કૃત્ય કરતા પકડાઈ છે. આ સમગ્ર ઘટનાએ હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ ચકચાર મચાવી છે. મહિલા ટીચરે (Teacher) પતાની હવસ સંતોષવા માટે પોતાના જ એક 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો અને પછી તેની સાથે શારીરિક સંબંધ (Sex) બાંધ્યા.
Dec 7,2019, 18:12 PM IST
DPS School
DPS સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
નિત્યાનંદ DPS સ્કૂલ વિવાદ: ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (bhupendrasinh chudasama) આજે પત્રકાર પરિષદ યોજીને ડીપીએસ સ્કુલ (DPS School) અંગે મોટો ખુલાસો કર્યો હતો. ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું. હાલમાં ડીપીએસમાં વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય ન બગડે તે માટે તેમનાં હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કુલ આ સમગ્ર શાળાને દત્તક લેશે. 1થી 12 ધોરણનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે આ વ્યવસ્થા માત્ર આ વર્ષ પુરતી જ રહેશે. ત્યાર બાદ આ તમામ વિદ્યાર્થીઓએ આસપાસની અન્ય શાળામાં એડમિશન મેળી લેવાનું રહેશે. સીબીએસઇ બોર્ડનાં (CBSE Board) અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારે વાતચીત કર્યા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. સરકારે જણાવ્યું કે, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓનાં ભાવિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
Dec 4,2019, 18:56 PM IST
Vadodara
6 વર્ષની વડોદરાની કૃપાલીને ઈટાલીને દંપતીએ દત્તક લીધી
વડોદરા (Vadodara) માં આવેલ રાજ્ય સરકારના સ્પેશિયલ એડોપ્શન એજેન્સીમાંથી ઈટાલીના દંપતીએ બાળકીને દત્તક લઈ માતાપિતાની ખોટ પૂરી કરી છે. ઈટાલીના દંપતીએ વડોદરાની 6 વર્ષની અનાથ બાળકીને દત્તક (Adoption) લીધી છે. ત્યારે દીકરીને મેળવીને ઈટાલી (Italy) દંપતી ભાવુક બન્યું હતું.
Nov 2,2019, 15:21 PM IST
આણંદ
જન્મતાની સાથે જ અનાથ બનેલી બાળકીને એડિશનલ જજે લીધી દત્તક
બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી અને તેમના જજ પત્નીએ જન્મતાની સાથે માતાનું છત્ર ગુમાવી ચૂકેલ એક દીકરીને તેમણે દત્તક લઇ સાચા અર્થમાં સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
Aug 17,2019, 19:58 PM IST
સ્પેન
આજે ઉગ્યો સોનાનો દિવસ, માસૂમ હિરને મળ્યો સ્પેનનો પરિવાર
દુનિયામાં ઘણા દેશ છે પણ ભારત પ્રત્યે મને પ્રેમ અને આદર હોવાથી મે ભારતમાંથી દિકરી લીધી. વળી ભારતમાં અનાથ બાળકો વધારે છે અને તેમને દત્તક લેનાર લોકો ઓછા છે.
Oct 22,2018, 17:39 PM IST
ડીએનએ રિપોર્ટ
બે માતાઓએ એક જ બાળક માટે કર્યો દાવો, DNA વડે થશે અસલી-નકલીની ઓળખ
ઉર્દૂના જાણિતા શાયરે લખ્યું છે કે એક માતા પોતાના બાળકને ક્યારેય ભૂલી શકતી નથી. માતા ભાવનાઓને ઇંદ્રધનુષ્યને પોતાનામાં સમેટી રાખનાર નામ છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે.
Jul 10,2018, 11:20 AM IST
Trending news
Weather Forecast
ભયંકર આંધી-તોફાન સાથે વરસાદની આગાહી, 16 રાજ્યો માટે IMD નું એલર્ટ
Chilli Farming
મરચાંની ખેતી ખેડૂતો માટે ATM, ઓછા ખર્ચે બંપર ઉત્પાદન, 1 એકરની ખેતી કરશે માલામાલ
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ