हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DPS School
Dps school 0 News
DPS School
વિદ્યાનો વેપલો કરનાર DPS સ્કુલની સંચાલિકા મંજુલા શ્રોફ પોલીસ સ્ટેશનમાં હાજર
હાથીજણ સ્થિત DPS ઇસ્ટ સ્કૂલના બોગસ NOC મામલે મંજુલા શ્રોફ બાદ પોલીસે DPS સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા અને હિતેશ વસંતની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જો કે બંને આરોપીઓ આગોતરા જામીન લઈને હાજર થયા હતા. એટલે પોલીસની વાત માનીએ તો પૂછપરછ બાદ કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો.
Sep 3,2020, 23:21 PM IST
DPS Scandal
DPS Scandal: ડીપીએસની CEO મંજુલા શ્રોફ પહોંચી હાઈકોર્ટની શરણમાં
મંજુલા પૂજા શ્રોફે(Manjula Pooja Shroff) હાઈકોર્ટમાં (High Court) કરેલી અરજીમાં પોતાનો પક્ષ રજુ કરતાં જણાવ્યું છે કે, અમારા ઉપર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. અમે ભારતમાં સ્થાયી વસવાટ ધરાવીએ છીએ. અમે તપાસમાં તમામ રીતે સહકાર આપવા માટે તૈયાર છીએ. આથી, અમને આગોતરા જામીન આપવામાં આવે.
Dec 13,2019, 11:04 AM IST
ડીપીએસ શાળા
ડીપીએસ શાળાને હવે ખબર પડી કે નિત્યાનંદ આશ્રમથી બાળકો પર ખરાબ અસર થાય છે, માંગી પરવાનગી...
ડીપીએસ શાળાને હવે ખબર પડી કે નિત્યાનંદ આશ્રમથી બાળકો પર ખરાબ અસર થાય છે. નિત્યાનંદનો આશ્રમ તોડી પાડવા માટે પરવાનગી માંગી હતી
Dec 7,2019, 19:45 PM IST
ડીપીએસ કાંડ
DPS કાંડ: મંજુલા અને હિતેન વસંતની જામીન અરજી પર સોમવારે ચુકાદો
DPS કાંડ: મંજુલા અને હિતેન વસંતની જામીન અરજી પર સોમવારે ચુકાદો
Dec 7,2019, 16:20 PM IST
ડીપીએસ કાંડ
DPS કાંડ: અમદાવાદ DPS સ્કૂલની NOC બાદ BU પરમિશન પણ નકલી
અમદાવાદની DPS હીરાપુર સ્કૂલની NOC બાદ બીયુ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. ઔડાની જમીન હોવા છતાં ગ્રામપંચાયતનું બીયું લઈ સરકારને ગેરમાર્ગે દોરી હતી. વર્ષ 2008થી 2010 સુધી સ્કૂલ ગેરકાયદે ચાલી હતી. સંચાલકો દ્વારા કુલ 3 વર્ષ સુધી સ્કૂલ કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદે ચલાવી હતી.
Dec 7,2019, 11:21 AM IST
DPS સ્કૂલ
ફરી એક વાર DPS સ્કૂલનું શૈક્ષણિક કાર્ય શરૂ થયુ
ફરી એક વાર DPS સ્કૂલનું શૈક્ષણિક કાર્ય શરૂ થયુ
Dec 5,2019, 23:50 PM IST
DPS School
DPS સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
નિત્યાનંદ DPS સ્કૂલ વિવાદ: ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (bhupendrasinh chudasama) આજે પત્રકાર પરિષદ યોજીને ડીપીએસ સ્કુલ (DPS School) અંગે મોટો ખુલાસો કર્યો હતો. ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું. હાલમાં ડીપીએસમાં વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેમનું ભવિષ્ય ન બગડે તે માટે તેમનાં હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કુલ આ સમગ્ર શાળાને દત્તક લેશે. 1થી 12 ધોરણનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે આ વ્યવસ્થા માત્ર આ વર્ષ પુરતી જ રહેશે. ત્યાર બાદ આ તમામ વિદ્યાર્થીઓએ આસપાસની અન્ય શાળામાં એડમિશન મેળી લેવાનું રહેશે. સીબીએસઇ બોર્ડનાં (CBSE Board) અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારે વાતચીત કર્યા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. સરકારે જણાવ્યું કે, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓનાં ભાવિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
Dec 4,2019, 18:56 PM IST
CBSE
અમદાવાદની DPS શાળાની માન્યતા રદ્દ કરવાનો CBSE બોર્ડનો નિર્ણય...
સી બી એસ ઇ (CBSE) દ્વારા માન્યતા રદ કરવામાં આવશે. ડી પી એસ સ્કૂલનો (DPS SCHOOL) વિવાદ બહાર આવ્યા કેન્દ્રીય સી બી એસ ઇ બોર્ડ મંજૂરી રદ કરવાનો કર્યો નિર્ણય કર્યો છે. બોગસ દસ્તાવેજો (Fake Documant) ના આધારે મેળવી ડી પી એસે મેળવી હતી મંજૂરી જેના પગલે હવે સરકાર (Government of Gujarat) તેની સામે દંડો ઉગામશે.
Nov 30,2019, 18:30 PM IST
અમદાવાદ
અમદાવાદ DPSની હીરાપુર જમીન વિવાદ પહોંચ્યો ગાંધીનગર, જુઓ ખાસ રિપોર્ટ
અમદાવાદ DPSની હીરાપુર જમીન વિવાદ ગાંધીનગર પહોંચ્યો છે.
Nov 29,2019, 12:08 PM IST
નિત્યાનંદ
નિત્યાનંદ મામલો: DPS સ્કૂલની જમીન માપણી કરવા સરકારે કર્યો આદેશ
નિત્યાનંદ મામલો: DPS સ્કૂલની જમીન માપણી કરવા સરકારે કર્યો આદેશ
Nov 27,2019, 0:05 AM IST
DPS સ્કૂલ
DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમ અંગે વિવાદ યથાવત
DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમ અંગે વિવાદ યથાવત
Nov 25,2019, 19:55 PM IST
Manjula Pooja Shrof
DPS સ્કૂલના સંચાલિકા મંજૂલા શ્રોફની સાધ્વીઓ સાથેની તસવીરો વાયરલ
સોશિયલ મીડિયામાં(Social Media) વાયરલ થયેલી તસવીરની ઉપર લખ્યું છે કે, પરમશિવોહમ કાર્યક્રમના અંતિમ દિવસે મા નિત્યાનંદા પરમશિવમ અને મા નિત્યા ભક્તપ્રિયાનંદા સાથે એન્જોય કરી રહ્યા છીએ. તસવીરમાં ડીપીએસના સંચાલિકા મંજુલા શ્રોફ નિત્યાનંદ આશ્રમની બે સાધ્વીઓની વચ્ચે ઊભા છે અને તસવીર પડાવી રહ્યા છે.
Nov 24,2019, 20:51 PM IST
Ahmedabad
Nityanand Ashram Dispute: DPS શાળાના પ્રિન્સિપાલ હિતેશ પુરીની ધરપકડ
નિત્યાનંદ આશ્રમ મામલે મોટા અપડેટ આવ્યાં છે. અમદાવાદ ઈસ્ટની ડીપીએસ શાળાના પ્રિન્સિપાલ હિતેશ પુરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા તેમની ધરપકડ કરવામાં આવી. જો કે ધરપકડ બાદ તેમને જામીન પર છૂટકારો થઈ ગયો. હિતેશ પુરીએ આશ્રમના દસ્તાવેજો અંગે પોલીસમાં જાણ કરી ન હતી.
Nov 21,2019, 23:00 PM IST
DPS School
સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદ: પ્રખ્યાત DPS સ્કૂલે આપી આશ્રમ માટે જગ્યા
સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદ: પ્રખ્યાત DPS સ્કૂલે આપી આશ્રમ માટે જગ્યા
Nov 16,2019, 22:40 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા