નાગરિકતા સંશોધન કાયદો News

વગર લેવાદેવા ચર્ચાસ્પદ શાહીનબાગ મુદ્દે કૂદી પર અનિલની દીકરી, કહી દીધી મોટી
Feb 2,2020, 18:05 PM IST
100 ગામ 100 ખબર: NRC અને CAAને સમર્થન આપતો કરાશે ઠરાવ
નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો વીડિઓ ટ્વીટ કર્યો છે. જેના માધ્યમથી પીએમ મોદીએ કહ્યું છે કે આ વીડિઓને જોઈને લોકો નાગરિકતા કાયદા પર પોતાનો ભ્રમ દૂર કરે. પીએમ મોદીએ કહ્યું કે સદગુરુએ ઐતિહાસિક આખ્યાનોના માધ્યમથી આપણા ભાઈચારાની સંસ્કૃતિ પર પ્રકાશ નાખ્યો છે. તેમણે આ વિષયમાં પોતાના અંગત સ્વાર્થવાળા સમૂહોના દુષ્પ્રચાર અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે #IndiaSupportsCAA પર સમર્થન આપો. આ રીતે પીએમ મોદીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક કેમ્પેઈનનું બ્યુગલ ફૂંક્યુ છે.
Dec 31,2019, 9:05 AM IST
CAA: દિલ્હી પોલીસ મુખ્યમથક બહાર વિદ્યાર્થીઓનું પ્રદર્શન
નાગરિકતા સંશોધન કાયદા ( Citizenship Amendment Act) વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હીમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ હવે દિલ્હી (Delhi)  પોલીસ હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. જામિયા (Jamia) ના વિદ્યાર્થીઓના સમર્થનમાં દિલ્હી પોલીસ મુખ્યમથક બહાર મોડી રાતે જેએનયુના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ દિલ્હી  પોલીસના હેડક્વાર્ટર બહાર ધરણા પર બેસી ગયા છે. વિદ્યાર્થીઓએ મીડિયા સાથે પણ ગેરવર્તણૂંક કરી. વિદ્યાર્થીઓએ ZEE NEWSના સંવાદદાતા સાથે ગેરવર્તણૂંક કરી. જ્યારે વિદ્યાર્થીઓને એ સવાલ પૂછવામાં આવ્યો કે જામિયા નગરમાં બસોને આગ કોણે લગાવી? તો તેઓ જવાબ આપી શક્યા નહીં પરંતુ  ગેરવર્તણૂંક પર ઉતરી આવ્યાં હતાં. 
Dec 15,2019, 22:42 PM IST
'નાગરિકતા એ કેન્દ્રનો વિષય, રાજ્ય કાયદો લાગુ કરવાની ના પાડી શકે નહીં'
Dec 15,2019, 21:02 PM IST

Trending news